Home Tags Violence

Tag: violence

દેશભરમાં ભડકેલી હિંસા માટે ઓવૈસી, મદની જવાબદારઃ...

નવી દિલ્હીઃ પયગમ્બર મોહમ્મદસાહેબની સામે નૂપુર શર્માના અપમાનજનક નિવેદનના વિરોધમાં 10 જૂને જુમ્માની નમાજ પછી થયેલા વિરોધ-પ્રદર્શન દરમ્યાન 12 રાજ્યોમાં હિંસા ભડકી ગઈ છે. દેશના મુખ્ય ઇસ્લામી સંગઠન જમાતે...

પયગમ્બર વિવાદઃ મમતા કહે છે, હિંસા માટે...

નવી દિલ્હીઃ દેશભરમાં નૂપુર શર્માના નિવેદનને લઈને વિરોધ-પ્રદર્શન થઈ રહ્યાં છે. પ્રયાગરાજથી હાવડા અને રાંચી સુધી હિંસક ઘટનાઓ પણ થઈ હતી. UP પોલીસ આ ઘટનાઓને લઈને આરોપીઓની ઓળખ અને...

શ્રીલંકાના નેતાઓ ભારત ભાગ્યા નથી: દૂતાવાસની ચોખવટ

કોલંબોઃ દક્ષિણ તરફના પડોશી ટાપુરાષ્ટ્ર શ્રીલંકામાં અભૂતપૂર્વ રાજકીય અંધાધૂંધી અને વર્ગવિગ્રહ ફેલાયો છે. હિંસાનું તાંડવ સર્જાયું છે. દેશમાં પરિસ્થિતિ બેકાબૂ બની ગઈ છે. શાસકો પર જનતા સખત રોષે ભરાઈ...

સદ્દભાવનાઃ હિન્દુ-મુસ્લિમોએ જહાંગીરપુરીમાં સાથે મળીને ‘તિરંગા-યાત્રા’ કાઢી

નવી દિલ્હીઃ અહીંના જહાંગીરપુરી મોહલ્લામાં કોમી વાતાવરણને બગાડનાર હિંસક અથડામણો થયાના એક અઠવાડિયા બાદ, ગઈ કાલે હિન્દુ અને મુસ્લિમ, બંને સમાજના લોકો ‘તિરંગા યાત્રા’માં સામેલ થયાં હતાં અને દેશમાં...

મોદી સરકારના પ્રધાન-પુત્ર આશિષ મિશ્રાના જામીન રદ

નવી દિલ્હીઃ ગયા વર્ષની ત્રીજી ઓક્ટોબરે, ચાર ખેડૂતો, એક પત્રકાર સહિત આઠ જણનો ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરી વિસ્તારમાં ભોગ લેનાર હિંસાના બનાવના કેસમાં આરોપી આશિષ મિશ્રાને જામીન મંજૂર કરવાના...

લાઉડસ્પીકર મામલોઃ PFI-મુંબ્રાનો પ્રમુખ શેખાની ફરાર

મુંબઈઃ મસ્જિદો પરથી લાઉડસ્પીકરો હટાવી લેવાની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) પાર્ટીના વડા રાજ ઠાકરેએ આપેલી ચેતવણીને પગલે પડોશના થાણે જિલ્લાના મુંબ્રા ઉપનગરમાં એક મસ્જિદની બહાર દેખાવો કરવા બદલ મુંબ્રાની...

દિલ્હી, કુરનુલ, હુબલીમાં જૂથ અથડામણના બનાવ

નવી દિલ્હીઃ ગઈ કાલે હનુમાન જયંતી નિમિત્તે થયેલી ઉજવણીઓ દરમિયાન રાષ્ટ્રીય પાટનગર દિલ્હી, આંધ્ર પ્રદેશના કુરનુલ અને કર્ણાટકના હુબલીમાં જૂથ અથડામણની ઘટનાઓ બની હતી. કોમી હિંસાના બનાવો દરમિયાન બંને...

હિંમતનગરમાં રમખાણઃ 11-આરોપી 16-એપ્રિલ સુધી રીમાન્ડ પર

હિંમતનગરઃ ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં રામનવમીના દિવસે કરવામાં આવેલી હિંસાના સંબંધમાં પોલીસે 11 જણને અટકમાં લીધા છે અને એમને આજે સ્થાનિક કોર્ટમાં હાજર કર્યા હતા. કોર્ટે તમામ આરોપીઓને...

થપ્પડકાંડઃ વિલ સ્મિથે ક્રિસ રોકની માફી માગી

લોસ એન્જેલીસઃ ગયા રવિવારે રાતે ડોલ્બી થિયેટરમાં યોજાઈ ગયેલા ઓસ્કર એવોર્ડ કાર્યક્રમ દરમિયાન પોતાની પત્ની વિશેની મજાકથી ગુસ્સે ભરાયેલા હોલીવુડ અભિનેતા વિલ સ્મિથે સંચાલક અમેરિકન કોમેડિયન ક્રિસ રોકને સ્ટેજ...

ચાર વર્ષના સંશોધનને આધારે બનાવવામાં આવી છે...

નવી દિલ્હીઃ કાશ્મીર ખીણમાં થયેલી હિંસા પર બનેલી ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ‘ પર રાજકીય પક્ષો તરફથી તીખી પ્રતિક્રિયાઓ આવી રહી છે. કાશ્મીર ખીણમાંથી કાશ્મીરી પંડિતોને હાંકી કાઢવામાં આવ્યા હતા,...