Home Tags Veteran

Tag: Veteran

ગુજરાતી રંગભૂમિના વરિષ્ઠ કલાકાર ઘનશ્યામ નાયકનું અવસાન

મુંબઈઃ ગુજરાતી રંગભૂમિના વરિષ્ઠ કલાકાર, ભવાઈ અને જૂની રંગભૂમિથી શરૂ કરીને છેલ્લે હિન્દી ટીવી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના ‘નટુકાકા’ તરીકે જાણીતા થયેલા આદરણીય અભિનેતા ઘનશ્યામ નાયકનું કેન્સરની...

દિલ્હીમાં ગુજરાતી રંગભૂમિના પુનરુત્થાનમાં પ્રાણ ફૂંકનારા પીઢ...

નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં છેલ્લાં ચારેક વર્ષમાં ગુજરાતી રંગભૂમિ ક્ષેત્રે નોંધપાત્ર નાટ્યમંચનો થયાં છે. એમાં અનેક નાટકોમાં યાદગાર ભૂમિકાઓ ભજવીને ભારે લોકચાહના મેળવનાર વયોવૃદ્ધ કલાકાર અરવિંદ રાય શાહનું  ગઈ...

દિલીપ તાહિલના પુત્ર ધ્રૂવની ડ્રગ્સ કેસમાં ધરપકડ

મુંબઈઃ મુંબઈ પોલીસના એન્ટી-નાર્કોટિક્સ વિભાગના અધિકારીઓએ હિન્દી ફિલ્મોના ચરિત્ર અભિનેતા દિલીપ તાહિલના પુત્ર ધ્રૂવની કેફી દ્રવ્યોને લગતા એક કેસના સંબંધમાં અહીં બાન્દ્રા ઉપનગરમાં ગઈ કાલે ધરપકડ કરી છે. અધિકારીઓ...

પ્રસિદ્ધ પીઢ બોલીવૂડ અભિનેત્રી શશીકલા (88)નું અવસાન

મુંબઈઃ હિન્દી ફિલ્મોનાં જાણીતાં ચરિત્ર અભિનેત્રી શશીકલાનું આજે અહીં દક્ષિણ મુંબઈના કોલાબા વિસ્તારસ્થિત નિવાસે નિધન થયું છે. એ 88 વર્ષનાં હતાં. વૃદ્ધાવસ્થાને લગતી સ્વાસ્થ્યની તકલીફોને કારણે એમણે અહીં અંતિમ...

તમારી બારીએથી લાખો દરવાજા સુધી: ‘સુરેશ દલાલ.com’...

મુંબઈઃ શિર્ષક પંક્તિ ડો. સુરેશ દલાલને સંપૂર્ણપણે બંધબેસતી છે. વર્ષોથી સુરેશભાઈ ‘મારી બારીએથી’ તેમની જગવિખ્યાત કોલમથી જ ઓળખાય છે. ડો. સુરેશ દલાલને યાદ કરતો એક અવિસ્મરણીય કાર્યક્રમ ‘સુરેશ દલાલ.com’ લઈને...

ગુજરાતી રંગભૂમિના દિગ્ગજ અભિનેતા-દિગ્દર્શક અરવિંદ જોશીનું નિધન

મુંબઈઃ ગુજરાતી રંગભૂમિના દિગ્ગજ નિર્માતા, લેખક, દિગ્દર્શક અને અભિનેતા અરવિંદ જોશીનું આજે વહેલી સવારે અહીં અવસાન થયું છે. એ 84 વર્ષના હતા. એમના અભિનેતા પુત્ર શર્મન જોશીએ કહ્યું કે,...

જાણીતા પાર્શ્વગાયક એસ.પી. બાલસુબ્રમણ્યમ (74)નું કોરોનાને કારણે...

ચેન્નાઈઃ દક્ષિણ ભારતીય તેમજ હિન્દી ફિલ્મોના જાણીતા પાર્શ્વગાયક એસ.પી. બાલસુબ્રમણ્યમનું કોરોના વાઈરસની બીમારીને કારણે આજે અહીં અવસાન થયું છે. એ 74 વર્ષના હતા. તેઓ છેલ્લા એક મહિનાથી અહીંની એમજીએમ...

લીનાબેન દરૂઃ જેમણે શ્રીદેવીને ‘ચાંદની’માં અપ્સરા બનાવી...

ગઈ 31 જુલાઈએ ભારતીય સિનેમાએ એક એવાં સિતારાને કાયમને માટે ખોઈ દીધાં હતાં જેમને પ્રસિદ્ધિ ઓછી મળી હતી, પણ પોતાની અદ્દભુત કામગીરી દ્વારા એ બે-ચાર નહીં, પણ 400 જેટલી...

બોલીવૂડ ચરિત્ર અભિનેતા કિરણ કુમારને કોરોના થયો

મુંબઈઃ હિન્દી ફિલ્મો તેમજ અનેક હિન્દી ટીવી સિરિયલોના જાણીતા પીઢ ચરિત્ર અભિનેતા કિરણ કુમાર કોરોના પોઝિટીવ જાહેર થયા છે. એ 10 દિવસથી હોમ ક્વોરન્ટાઈન છે. પોતાને કોરોના થયાની જાણકારી ખુદ...

પીઢ ગુજરાતી પત્રકાર, લેખક, કટારલેખક કાંતિ ભટ્ટનું...

મુંબઈ - જાણીતા પીઢ ગુજરાતી પત્રકાર, લેખક અને કટારલેખક કાંતિ ભટ્ટનું આજે સવારે લગભગ પાંચ વાગ્યે મુંબઈમાં નિધન થયું હતું. એમની વય 88 વર્ષ હતી. કાંતિભાઈ 'ચિત્રલેખા' મેગેઝિન સાથે ચાર...