Tag: Vaccine
વિદેશ જનારાઓને કોરોના બૂસ્ટર-ડોઝની કદાચ મંજૂરી અપાશે
નવી દિલ્હીઃ નિર્ધારિત આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સનો આજથી આરંભ કરવામાં આવી રહ્યો છે ત્યારે શિક્ષણ કે રોજગાર મેળવવા માટે, ખેલકૂદ સંબંધિત પ્રવાસે જવા અને કોઈ સત્તાવાર કે ધંધાકીય કાર્યક્રમમાં હાજરી આપવા...
12-14 વયજૂથનાં બાળકોનું કોરોના-રસીકરણ 16 માર્ચથી શરૂ
નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ જાહેરાત કરી છે કે દેશમાં કોરોનાવાઈરસ-પ્રતિરોધક રસીકરણ ઝુંબેશ અંતર્ગત 12-14 વર્ષના વયજૂથમાં આવતાં બાળકોને આવતી 16 માર્ચથી રસી આપવાનું શરૂ કરવામાં આવશે....
રસી-ન-લેનારાઓને પણ લોકલ-ટ્રેનોમાં પ્રવાસ કરવા દોઃ મુંબઈ-હાઈકોર્ટ
મુંબઈઃ કોરોનાવાઈરસ ચેપી બીમારીને રોકવા માટેની રસી ન લીધી હોય એવા નાગરિકોને પણ મુંબઈની લોકલ ટ્રેનોમાં પ્રવાસ કરવા દેવા વિશે વિચારવાનું મુંબઈ હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકારને જણાવ્યું છે. ચીફ જસ્ટિસ...
બધાંને બૂસ્ટર-ડોઝ આપવાનો હાલ વિચાર નથીઃ સરકાર
નવી દિલ્હીઃ દેશભરમાં કોરોનાવાઈરસ ચેપી બીમારીનાં ઘટી ગયેલા કેસ અને સ્થિર થઈ ગયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઈને પુખ્ત વયની તમામ વ્યક્તિઓને કોવિડ-19 બૂસ્ટર રસી ડોઝ આપવાનું શરૂ કરવાનો ભારત સરકારનો...
વિટામીન-Dની ઉણપ રસીની અસરકારકતા ઘટાડી શકે: નિષ્ણાત
મુંબઈઃ દેશભરમાં છેલ્લા અમુક અઠવાડિયાથી કોરોનાવાઈરસના કેસ ઘટી રહ્યા છે. નવા ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા એક લાખથી નીચે આવી ગઈ છે. આજે દેશમાં નવા 50,000 કેસ નોંધાયા હતા. છેલ્લા 40...
PM કેર્સ ફંડમાં 2020-21માં ત્રણ ગણો વધારો...
નવી દિલ્હીઃ કોરોના રોગચાળા જેવી કોઈ પણ ઇમર્જન્સી સ્થિતિને પહોંચી વળવા માટે પ્રાથમિક ઉદ્દેશથી PM કેર્સ ફંડ નામે એક જાહેર ટ્રસ્ટ બનાવવામાં આવ્યું છે. નાણાકીય વર્ષ 2020-21માં આ ફંડ...
ઓટાવામાં ‘આઝાદી કાફલા’ના વિરોધની વચ્ચે ઇમર્જન્સીની જાહેરાત
ટોરંટોઃ કેનેડાના પાટનગરમાં કોરોના રોગચાળા સંબંધિત પ્રતિબંધોને કારણે થઈ રહેલા દેખાવોની વચ્ચે ઓટાવાના મેયર જિમ વોટસને રવિવારે ઇમર્જન્સીની ઘોષણા કરી હતી. જોકે આ ઘોષણા ચાલી રહેલા દેખાવોથી સ્થાનિક રહેવાસીઓની...
કોરોના-રસીથી બાળકીનું મૃત્યુ? દાવાને મુંબઈ મહાપાલિકાનો રદિયો
મુંબઈઃ જનતા છેલ્લા બે વર્ષથી કોરોનાવાઈરસ મહામારી સામે લડે છે. ચેપી બીમારી સામેના જંગમાં રસી સૌથી અસરકારક શસ્ત્ર મનાય છે. પરંતુ મૂળ કચ્છના, હાલ મુંબઈના ઘાટકોપર ઉપનગરની એક સગીર...
કોવેક્સિનનો બુસ્ટર ડોઝ ઓમિક્રોન પર અસરકારકઃ ભારત...
હૈદરાબાદઃ ભારત બાયોટેકની કોવેક્સિનનો બુસ્ટર ડોઝ ઓમિક્રોન અને ડેલ્ટા- બંને વેરિયેન્ટ પર અસરકારક છે. એક લાઇવ વાઇરસ ન્યુટ્રલાઇઝેશન દ્વારા જોવા મળ્યું હતું કે રસીનો બુસ્ટર ડોઝ કોરોના વાઇરસના બંને...