Home Tags USA

Tag: USA

પ્રિયંકા ચોપરાએ ગર્ભવસ્થાની જાહેરાત કરી અને…

ન્યૂયોર્કઃ અમેરિકન ગાયક નિક જોનસને પરણેલી બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ એનાં એક પારિવારિક શૉ ‘ધ જોનસ બ્રધર્સ ફેમિલી રોસ્ટ’માં ભાગ લીધો હતો અને ત્યાં એણે સ્ટેજ પર પોતાની ગર્ભાવસ્થાની...

પ્રિયંકાએ ઈન્સ્ટાગ્રામ-બાયોમાં પતિ-નિકની અટક-હટાવી દેતાં અફવાબજાર ગરમ

ન્યૂયોર્કઃ બોલીવુડ અભિનેત્રી અને વૈશ્વિક સ્તરની હસ્તી બની ગયેલી પ્રિયંકા ચોપરા અમેરિકાના ગાયક નિક જોનસને પરણી છે. સોશિયલ મિડિયા પર આ દંપતીનાં લાખો ચાહકો છે. બંને જણ સોશિયલ મિડિયા...

નાસાની સ્પેસ સાયન્સનું જ્ઞાન મેળવતા ચારુસેટના વિદ્યાર્થીઓ

ચાંગા: ચાંગાસ્થિત વિશ્વવિખ્યાત ચારુસેટ યુનિવર્સિટી સંલગ્ન શ્રીમતી ચંદાબહેન મોહનભાઈ પટેલ ઇન્સ્ટિટયૂટ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન (CMPICA) દ્વારા ઇન્ડસ્ટ્રિયલ વિઝિટના ભાગરૂપે તાજેતરમાં 12 નવેમ્બરે ગોડાર્ડ સ્પેસ ફ્લાઇટ સેન્ટર (GSFC), નાસા, USAની...

પડોશી દેશો માટે મોટું જોખમી બનતો ચીનઃ...

વોશિંગ્ટનઃ દક્ષિણ-પૂર્વ એશિયા અને ભારતની યાત્રાથી અમેરિકાપરત ફરનારા સંસદસભ્ય જોન કોર્નિને અમેરિકી સંસદની સામે ચોંકાવનારા ખુલાસા કર્યા છે. સંસદમાં રિપોર્ટ રજૂ કરતાં તેમણે કહ્યું હતું કે ચીન ભારત સાથે...

અમેરિકામાં ગોળીબારના વધતા જતા બનાવોથી ચિંતા

વોશિંગ્ટનઃ અમેરિકાભરમાં લોકો ગોળીબારની ઘટનાઓના ભય હેઠળ જીવી રહ્યાં છે. આખા દેશમાં ગોળીબારની ઘટનાઓમાં વધારો નોંધાયો છે. અમેરિકન બ્રોડકાસ્ટિંગ કંપનીના અહેવાલ મુજબ, ફિલાડેલ્ફિયા રાજ્યમાં આ વર્ષના ઓક્ટોબરમાં 1,500 જેટલા...

હિન્દુત્વના બિલબોર્ડ્સઃ ઉત્તર અમેરિકામાં નવા યુગનાં મંડાણ

હ્યુસ્ટનઃ ગઈ 11 ઓક્ટોબરની સવારે હ્યુસ્ટનવાસીઓ જાગ્યા ત્યારે એક નવા યુગનો આરંભ થઈ ચૂક્યો હતો. શહેરમાં એમને કંઈક એવું જોવા મળ્યું હતું જે અગાઉ ક્યારેય જોવા મળ્યું નહોતું. હિન્દુત્વના...

પ્રિયંકાએ અમેરિકાનાં-ઘરમાં પતિ નિકની સાથે લક્ષ્મી-પૂજા કરી

લોસ એન્જેલીસઃ બોલીવુડ અભિનેત્રી અને અમેરિકન પોપ-સ્ટાર નિક જોનસને પરણીને અમેરિકામાં સ્થાયી થયેલી પ્રિયંકા ચોપરાએ ગઈ દિવાળીના દિવસે એનાં અત્રેનાં ઘરમાં લક્ષ્મી પૂજા કરી હતી. એની તસવીરો એણે સોશિયલ...

ટ્રમ્પે પોતાની સોશિયલ-મિડિયા સાઈટ શરૂ કરી ‘ટ્રુથ-સોશિયલ’

ન્યૂયોર્કઃ અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને સોશિયલ મિડિયા પરથી હાંકી કાઢવામાં આવ્યા એને 9 મહિના થયા. અમેરિકાના પ્રમુખપદની ચૂંટણી પૂર્વે, આ વર્ષની 6 જાન્યુઆરીએ, રાષ્ટ્રીય પાટનગર વોશિંગ્ટનમાં સંસદભવન (કેપિટોલ)...

નીરવ મોદીની અરજી અમેરિકાની નાદારી કોર્ટે ફગાવી

ન્યૂયોર્કઃ હિરાના ભાગેડુ વેપારી નીરવ મોદી અને એમના બે સહયોગી - મિહિર ભણસાલી અને અજય ગાંધીએ નોંધાવેલી એક પીટિશનને અમેરિકાની દેવાળિયાપણા માટેની એક અદાલતે નકારી કાઢી છે. મોદી તથા...

અમેરિકામાં કામદારો રેકોર્ડ ઝડપે છોડી રહ્યા છે...

વોશિંગ્ટનઃ અમેરિકામાં કામદારો રેકોર્ડ ઝડપે નોકરી છોડી રહ્યા છે. નોકરી છોડવાનો ઊંચો દર સામાન્ય રીતે સંકેત આપે છે કે અમેરિકી કર્મચારીઓ પોતાની નોકરીની સંભાવનાઓ વિશે કેટલો વિશ્વાસ અનુભવે છે....