Tag: USA
અમેરિકાના મિસૌરીમાં ટ્રેન દુર્ઘટનાઃ 46 લોકોનાં મોત
મિસૌરીઃ અમેરિકાના મિસૌરી રાજ્યમાં એક ટ્રેન દુર્ઘટના બની છે. મિસૌરીમાં સોમવારે એક ડમ્પ ટ્રકથી ટક્કર થયા પછી એમટ્રેક ટ્રેન પાટા પરથી ખડી પડી હતી. આ ટ્રેન ખડી પડવાને કારણે...
બાઇડને સાયન્સ સલાહકાર બનાવ્યાં એ આરતી પ્રભાકર...
નવી દિલ્હીઃ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને ભારતીય મૂળનાં અમેરિકી વિજ્ઞાની ડો. આરતી પ્રભાકરને દેશના વિજ્ઞાન અને ટેક્નોલોજી નીતિ કાર્યાલય (OSTP)ના ડિરેક્ટર તરીકે નામ સૂચવ્યું છે. જો બાઇડનનો આ પ્રસ્તાવ...
મક્કીને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાના પ્રસ્તાવમાં ચીનની...
બીજિંગઃ ચીને પાકિસ્તાની આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીને સંયુક્ત પરિષદ (UNSC) દ્વારા વૈશ્વિક આતંકવાદી ઘોષિત કરાવવાના ભારત અને અમેરિકાના સંયુક્ત પ્રસ્તાવને અટકાવવાના પગલાનો બચાવ કર્યો છે. ચીને કહ્યું હતું કે...
અમેરિકામાં વધુ એક ગુજરાતીની લૂંટના ઇરાદે હત્યા
વર્જિનિયાઃ અમેરિકાના વર્જિનિયામાં વધુ એક ગુજરાતીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. વર્જિનિયાના ન્યુ પોર્ટમાં આવેલા એક સ્ટોરમાં રાત્રે થયેલા ફાયરિંગમાં મોતને ભેટેલા ગુજરાતીની ઓળખ પ્રેયસ પટેલ (52 વર્ષ)...
ભાજપે લીધેલા પગલાંની બાઈડન સરકારે પ્રશંસા કરી
વોશિંગ્ટનઃ અમેરિકાના પ્રમુખ જૉ બાઈડનના વહીવટીતંત્ર તરફથી જણાવાયું છે કે ભારત સરકાર માનવ અધિકારીઓનો આદર વધારે એ માટે અમેરિકા એને પ્રોત્સાહિત કરે છે. અમેરિકાના વિદેશ ખાતાના પ્રવક્તા નેડ પ્રાઈસે...
મોંઘવારીને કાબૂમાં લાવવા યૂએસ ફેડરલ-રિઝર્વે વ્યાજદર વધાર્યા
વોશિંગ્ટનઃ અમેરિકાની કેન્દ્રિય બેન્ક - યૂનાઈટેડ સ્ટેટ્સ ફેડરલ રિઝર્વ સિસ્ટમે વ્યાજના દર વધારવાની જાહેરાત કરી છે. તેણે દેશમાં મોંઘવારીને કાબૂમાં રાખવા માટે વ્યાજના દરમાં 0.75 ટકા (બેસિસ પોઈન્ટ્સ)નો વધારો...
અમેરિકામાં ફુગાવાના દરે 40 વર્ષનો રેકોર્ડ તોડ્યો
વોશિંગ્ટનઃ અમેરિકામાં મોંઘવારી રેકોર્ડ સ્તરે પહોંચી છે. મેમાં ફુગાવાનો દર ચાર દાયકાના ઉચ્ચ સ્તરે 8.6 ટકાએ પહોંચ્યો છે. ઘરેલુ ગેસ, ખાણીપીણી અને અન્ય જીવનજરૂરી ચીજવસ્તુઓની કિંમતોમાં વધારાને કારણે ફુગાવાના...
ટેક્સાસની ઘટનામાંથી શું શીખાય?
હમણાં અમેરિકાના ટેક્સાસમાં બનેલી ગન ફાયરિંગની ઘટનાએ ફરી એકવાર આ મુદ્દે અમેરિકા સહિત આખા વિશ્વનું ધ્યાન ખેંચ્યુ છે. રામોસ સેલવેડાર- આ એક નામે ટેક્સાસ અને અમેરિકાના લોકોના દિમાગમાં ભય...
ન્યૂયોર્ક સિટીમાં કોરોના-એલર્ટ ‘મીડિયમ’થી વધારીને ‘હાઈ’ કરાયું
ન્યૂયોર્ક સિટીઃ અમેરિકાનું સૌથી મોટું શહેર એટલે ન્યૂયોર્ક રાજ્યનું ન્યૂયોર્ક સિટી. ત્યાં કોરોનાવાઈરસ ચેપી બીમારીના કેસ તાજેતરના અઠવાડિયાઓમાં વધી ગયા હોવાથી અને હજી ચાલુ રહ્યા હોવાથી કોવિડ-19 એલર્ટ લેવલને...
ડેલોવેરનાં બંને-હાઉસને સંબોધનારા શ્રી શ્રી રવિશંકર પહેલા...
બેંગલુરુઃ આર્ટ ઓફ લિવિંગના સંસ્થાપક ને આધ્યાત્મિક નેતા શ્રી શ્રી રવિશંકરે અમેરિકી રાજ્ય ડેલાવેરના સેનેટ અને હાઉસ ઓફ રિપ્રેન્ઝેન્ટેટિવ્ઝ- બંનેને સંબોધિત કરી હતી. તેઓ બંને હાઉસોમાં આમંત્રિત થનારા પહેલા...