Tag: Universities
1 નવેમ્બરથી યુનિવર્સિટીઓ, કોલેજોમાં ફર્સ્ટ યરના ક્લાસ...
નવી દિલ્હીઃ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યૂજીસી)એ વર્ષ 2020-21ના સત્ર માટેના સુધારિત શૈક્ષણિક કેલેન્ડરને મંજૂરી આપી દીધી છે એ સાથે જ આવતી 1 નવેમ્બરથી ફર્સ્ટ યર અન્ડરગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ...
90% વિદ્યાર્થીઓ શાળાઓમાં ફરી આવતાં થયાં: ચીનની...
બીજિંગઃ ચીનના શિક્ષણ મંત્રાલયે કહ્યું છે કે કોવિડ-19 રોગચાળાની વચ્ચે દેશભરમાં 90 ટકા વિદ્યાર્થીઓ શાળામાં ફરી આવતાં થઈ ગયા છે. ચીનમાં 19 સપ્ટેમ્બર સુધી કમસે કમ 24.2 કરોડ વિદ્યાર્થીઓ...
નવી શિક્ષણ નીતિ-2020: રામાયણમાંથી બોધપાઠ લઈએ…
(ડો. ઈન્દુ રાવ)
ભારત સરકારે નવી શિક્ષણ નીતિ (NEP)-2020ની હાલમાં જાહેરાત કરી છે. પહેલી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1968માં અને ત્યારબાદ 1986માં ઘડવામાં આવી હતી. 1992માં એમાં સુધારો કરવામાં આવ્યો હતો....
યુનિવર્સિટીઓ PGDM અને MBA કોર્સ એકસાથે નહીં...
નવી દિલ્હી: સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓ હવે PGDM (સ્નાતક પછીનો) અને MBA કોર્સની રજૂઆત એકસાથે નહીં કરી શકે. તેમણે બંનેમાંથી કોઈ એક કોર્સના સંચાલનની પસંદગી કરવી પડશે. આ માહિતી...
રેટિંગ મેળવનાર યુનિવર્સિટીઓ-કોલેજોને એવોર્ડ એનાયત કરાયા
અમદાવાદઃ શિક્ષણ વિભાગ દ્વારા ભારત સરકારના માનવ સંસાધન વિકાસ વિભાગની પહેલ સમાન નેશનલ ઈન્સ્ટીટ્યુશનલ રેટિંગ ફ્રેમવર્કના પેરામીટર્સના આધારે ગુજરાત સ્ટેટ ઈન્સ્ટીટ્યુશન રેંકિંગ ફ્રેમવર્કનું શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે લોન્ચિંગ...
યુનિવર્સિટીઓમાં લોકપાલ નિમણૂક મામલો હાઈકોર્ટને આંગણે
અમદાવાદઃ રાજ્યની તમામ યુનિવર્સિટીઓમાં લોકપાલની નિમણૂકના મામલે ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી છે.
અરજદારે હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરીને એવી માગ કરવામાં આવી છે કે યુજીસીના વર્ષ ૨૦૦૦ના નિયમો મુજબ...
પ્રેસિડેન્ટ જિનપિંગના વિચારોનો ચીન યુનિવર્સિટીના પાઠ્યક્રમમાં કરાયો...
બિજીંગ- ચીનના વિશ્વવિદ્યાલયોમાં પ્રેસિડેન્ટ જિનપિંગના વિચારોનો અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ઈન્ટરેક્ટિવ ઓનલાઈન અભ્યાસક્રમ, ઉદાર ભંડોળ અને નવા સંશોધન સંસ્થાઓથી સજ્જ આ યુનિવર્સિટીઓ દેશ અને દુનિયામાં પ્રેસિડેન્ટ શી જિનપિંગના...
GTU ટીમે રાષ્ટ્રીય રેસિંગ કાર સ્પર્ધામાં બીજું...
અમદાવાદ: ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી- જીટીયુની મોટર સ્પોર્ટ્સ ટીમે રાષ્ટ્રીય સ્તરે નામ નોંધાવ્યું છે. નોઈડામાં યોજાયેલી એસએઇ સુપ્રા 2018 રાષ્ટ્રીય સ્પર્ધામાં જીટીયુની ટીમે બીજું સ્થાન મેળવ્યું છે અને અને રૂ.1.30 લાખના ઇનામો પણ જીત્યાં...
તમામ સરકારી કોલેજમાં નવું સમયપત્રક, જાણો મહત્ત્વના...
ગાંધીનગર- રાજ્યના શિક્ષણ વિભાગે સરકારી કોલેજોમાં સમયપત્રકને લઇ નવો નિર્ણય લીધો છે. તમામ સરકારી કોલેજોમાં કોમન એકેડેમિક કેલેન્ડરનો અમલ કરતાં પ્રથમ અને બીજા સત્ર માટેના અભ્યાસકાર્યના દિવસો નિશ્ચિત કરવામાં...
મેડિકલમાં પ્રવેશ મામલે ગુજરાત હાઈકોર્ટનો દૂરોગામી ચૂકાદો
અમદાવાદ- વિદ્યાર્થીઓના હિતમાં ગુજરાત હાઇકોર્ટએ મોટો ચૂકાદો આપ્યો છે. ગુજરાતમાં સ્થિત ડીમ્ડ યુનિવર્સિટીઝના વિદ્યાર્થીઓ સ્ટેટ ક્વોટામાં પ્રવેશ માટે એલિજિબલ હોવાનો હાઇકોર્ટે ચૂકાદો આપ્યો છે. આ ચૂકાદાની દૂરોગામી અસર પડશે.પોસ્ટ...