Tag: Tripura
ત્રિપુરામાં 16 ફેબ્રુઆરીએ મતદાન; નાગાલેન્ડ, મેઘાલયમાં 27-ફેબ્રુઆરીએ
નવી દિલ્હીઃ ઈશાન ભારતના ત્રણ રાજ્યો - ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલયમાં નવી વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. વડા ચૂંટણી કમિશનર રાજીવ કુમારની આગેવાની હેઠળના ચૂંટણી પંચ તરફથી...
અયોધ્યામાં રામમંદિર 1-1-2024 સુધીમાં તૈયાર થઈ જશેઃ...
અગરતલાઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આજે જાહેરાત કરી છે કે અયોધ્યામાં ભવ્ય રામ મંદિર આવતા વર્ષની 1 જાન્યુઆરી સુધીમાં તૈયાર થઈ જશે.
જ્યાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે...
ત્રિપુરામાં રાજ્ય સરકારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 12%નો...
રાજ્ય સરકારે કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થું (DA)માં સંપૂર્ણ 12 ટકાનો વધારો કર્યો છે ત્યારે આ રાજ્યના સરકારી કર્મચારીઓ માટે આજે ખૂબ જ સારા સમાચાર આવ્યા છે. ત્રિપુરાના...
‘સિતરંગ’ને કારણે ત્રિપુરામાં સ્કૂલો બંધઃ ભારે વરસાદની...
નવી દિલ્હીઃ ત્રિપુરા વાવાઝોડા સિતરંગને લઈને એલર્ટ છે. સરકારે વાવાઝોડાના જોખમને લઈને રાજ્યની બધી શૈક્ષણિક સંસ્થાઓને 26 નવેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જોકે આ સંસ્થાઓને ઓનલાઇન ક્લાસ...
શહેરમાં બંગાળી સમાજ દ્વારા દુર્ગા પૂજાની ઉજવણી
અમદાવાદઃ નવરાત્રિમાં શક્તિના જુદાં-જુદાં સ્વરૂપનું પૂજન થાય છે. આજે આઠમ છે, દુર્ગાષ્ટમીનું મહત્વ નવરાત્રિમાં વિશેષ હોય છે. દરેક પ્રાંત, સમાજ, રિવાજ, અને પરંપરા અનુસાર નવરાત્રિની ઉજવણી કરે છે. દેશમાં...
ત્રિપુરાના CM બિપ્લવ દેબે રાજીનામું આપ્યું
નવી દિલ્હીઃ ત્રિપુરાના મુખ્ય પ્રધાન બિપ્લવ દેબેએ રાજીનામું આપી દીધું છે. હવે ત્રિપુરાના નવા મુખ્ય પ્રધાન ડો. માણિક સાહા બનશે, એમ સૂત્રોએ કહ્યું હતું. આ પહેલાં બિપ્લવ દેબે રાજ્યપાલ...
મોદી મણિપુર, ત્રિપુરાની જનતાને આપશે વિકાસયોજનાઓની ભેટ
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે દેશના ઈશાન ભાગના રાજ્યો – મણિપુર અને ત્રિપુરાની મુલાકાતે જશે અને ત્યાં અનેક જન વિકાસલક્ષી યોજનાઓ માટે આધારશીલા રાખશે. વડા પ્રધાન કાર્યાલય...
નાઈટ-કર્ફ્યૂમાં લગ્નસમારંભ બળપૂર્વક બંધ કરાવનાર અધિકારી સસ્પેન્ડ
અગરતાલાઃ બે દિવસથી સોશિયલ મિડિયા પર લગ્ન સમારંભને લગતો એક વિડિયો ફરી રહ્યો છે, જેમાં એક અધિકારી એક ભપકાદાર લગ્ન સમારંભ સ્થળે પોલીસ ટૂકડીની સાથે ત્રાટક્યા છે અને કોરોનાવાઈરસ...
અમદાવાદ સ્ટેડિયમની પિચના ઈન-ચાર્જ છે ત્રિપુરાના ક્યૂરેટર
અમદાવાદઃ ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ ભારતમાં ત્રણેય ફોર્મેટની શ્રેણીઓ રમવા આવી રહી છે. ચાર ટેસ્ટમેચ, પાંચ ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચ અને ત્રણ વન-ડે ઈન્ટરનેશનલ મેચ રમશે. ચારમાંની બે ટેસ્ટ મેચ અને...