Home Tags Trains

Tag: trains

મહારાષ્ટ્રમાં ટ્રેન-માલગાડી અથડાઈઃ 50 પ્રવાસી ઘાયલ

ગોંદિયા (મહારાષ્ટ્ર): ગોંદિયા શહેર નજીક વીતી ગયેલી રાતે લગભગ અઢી વાગ્યાના સુમારે ‘ભગત કી કોઠી’ ટ્રેન અને એક માલગાડી વચ્ચે ટક્કર થતાં 53 ટ્રેનપ્રવાસીઓને ઈજા થઈ છે. સદ્દભાગ્યે આ...

લોકલ-ટ્રેન બફર સાથે અથડાઈ; હાર્બર-રૂટની સેવા ખોરવાઈ

મુંબઈઃ દક્ષિણ મુંબઈમાં મધ્ય રેલવે વિભાગ પરના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી) સ્ટેશન પર આજે સવારે બનેલી એક આંચકાજનક ઘટનામાં એક લોકલ ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. સદ્દભાગ્યે...

આસામમાં ભારે પૂરઃ 57,000થી વધુ લોકો પ્રભાવિત

ગૌહાટીઃ ઉત્તર ભારતમાં એક બાજુ જ્યાં કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે આસામમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. અહીં ભારે વરસાદને લીધે રાજ્યના કેટલાક ભાગોમાં પૂર આવ્યાં...

અમુક ટ્રેનોમાં બેડરોલ સેવાઓ ફરી શરૂ કરાઈ

નવી દિલ્હીઃ ભારતીય રેલવેએ લાંબા અંતરની કેટલીક પેસેન્જર ટ્રેનોમાં એરકન્ડિશન્ડ વર્ગમાં તેમજ રાતની સફર કરનાર પ્રવાસીઓને બ્લેન્કેટ, ચાદર, તકીયો, બેડરોલ જેવી ચીજવસ્તુઓ પૂરી પાડવાનું ફરી શરૂ કર્યું છે. આ...

લાંબા-અંતરની ટ્રેનોમાં મહિલાઓ માટે બર્થ આરક્ષિત રખાશે

નવી દિલ્હીઃ મહિલાઓ માટે ભારતની ટ્રેનોમાં પ્રવાસ કરવાનું વધારે સુરક્ષિત બનાવવા માટે ભારતીય રેલવેએ લાંબા અંતરની ટ્રેનોમાં મહિલાઓ માટે સીટ રિઝર્વ્ડ રાખવાનું નક્કી કર્યું છે. આને કારણે લાંબા અંતરની...

શતાબ્દી, ગતિમાન, તેજસ ટ્રેનોમાં ટ્રેન હોસ્ટેસની સેવા

નવી દિલ્હીઃ ભારતીય રેલવે ટૂંક સમયમાં જ પ્રીમિયમ ટ્રેનોમાં ટ્રેન હોસ્ટેસ દ્વારા પ્રવાસી-સેવા શરૂ કરનાર છે. શતાબ્દી, ગતિમાન અને તેજસ જેવી પ્રીમિયમ એક્સપ્રેસ ટ્રેનોમાં મહિલા કર્મચારીઓ અને ટ્રેન હોસ્ટેસીસને...

પ્રીમિયમ ટ્રેનોમાં ભોજન, કેટરિંગ સેવાઓ ફરી શરૂ

નવી દિલ્હીઃ પ્રવાસી સેવાઓ પ્રસ્થાપિત કરવાની દિશાના એક મહત્ત્વના પગલામાં ભારતીય રેલવેએ રાજધાની, શતાબ્દી, દુરંતો, વંદે ભારત, તેજસ, ગતિમાન એક્સપ્રેસ જેવી પ્રીમિયમ ટ્રેનોમાં તાજું રાંધેલું ભોજન પીરસવાનું ફરી શરૂ...

રેલવેતંત્ર 180 ‘ભારત ગૌરવ’ ટ્રેનો શરૂ કરશે

નવી દિલ્હીઃ રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે આજે જાહેરાત કરી છે કે દેશમાં પર્યટન ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે સરકાર 180 ‘ભારત ગૌરવ’ ટ્રેનો શરૂ કરવા ધારે છે. આ હેતુ માટે...

કેટલીક ‘સાત્ત્વિક-સર્ટિફાઈડ’ ટ્રેનોમાં માત્ર શાકાહારી ભોજન મળશે

નવી દિલ્હીઃ ધાર્મિક સ્થળોને જોડતા રૂટ્સ પર દોડાવવામાં આવતી કેટલીક ટ્રેનોને ટૂંક સમયમાં જ ‘સાત્ત્વિક સર્ટિફાઈડ’ જાહેર કરીને ભારતીય રેલવેની કંપની ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC) ‘શાકાહારી-અનુકૂળ...

‘એ શરતે મુંબઈ-લોકલમાં બધાયને પ્રવાસની છૂટ આપીશું’

મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોરોનાવાઈરસ મહાબીમારીની ત્રીજી લહેર આવવાનો કોઈ સંકેત જણાતો નથી એવું રાજ્યના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ ગઈ કાલે નિવેદન કર્યા બાદ કેન્દ્રના રાજ્યકક્ષાના રેલવે પ્રધાન રાવસાહેબ દાનવેએ કહ્યું...