Tag: Tipu Sultan Jayanti
નહીં ઉજવાય ટીપૂ સુલતાન જયંતિ, યેદિયુરપ્પાનો આદેશ,...
બેંગ્લોરઃ કર્ણાટકમાં નવી ભાજપ સરકારે ટીપૂ સુલતાન જયંતિ સમારોહ પર મનાઈ ફરમાવી દીધી છે. સોમવારના રોજ થયેલી કેબિનેટ મીટિંગમાં ટીપૂ સુલતાન જયંતિ ન મનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યપ્રધાન...