Home Tags Terrorist

Tag: terrorist

જવાહિરી માર્યા ગયા પછી અલ કાયદાનો ઉત્તરાધિકારી...

નવી દિલ્હીઃ અમેરિકાએ ખૂનખાર આતંકવાદી સંગઠન અલ કાયદાના નેતા અયમાન અલ-જ્વાહિરીને ડ્રોન હુમલામાં મારી કાઢ્યો હતો. વર્ષ 2011માં આતંકવાદી ઓસામા બિન લાદેનને અમેરિકી સેનાએ મારી કાઢ્યો હતો. જે પછી...

અલ-કાયદા બદલો લઈ શકે છેઃ અમેરિકી-નાગરિકોને ચેતવણી

વોશિંગ્ટનઃ અમેરિકાના વિદેશ મંત્રાલયે વિદેશમાં પ્રવાસે જતાં દેશનાં નાગરિકોને ચેતવણી આપી છે કે આતંકવાદી સંગઠન અલ-કાયદાના વડા અલ-ઝવાહિરીને અમેરિકાએ મિસાઈલ હુમલામાં ખતમ કર્યો એને પગલે અલ-કાયદા અને તેના સમર્થકો...

રીપુદમન સિંહ મલિક કેનેડામાં ઠાર

સરે (કેનેડા): 1985માં એર ઈન્ડિયાના 'કનિષ્ક' વિમાન (ફ્લાઈટ 182)ને બોમ્બ વડે ફૂંકી મારવાના ત્રાસવાદી કૃત્યના કેસમાં જેને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો તે રીપુદમનસિંહ મલિકને ગુરુવારે્ સવારે કેનેડાના બ્રિટિશ...

મક્કીને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાના પ્રસ્તાવમાં ચીનની...

બીજિંગઃ ચીને પાકિસ્તાની આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીને સંયુક્ત પરિષદ (UNSC) દ્વારા વૈશ્વિક આતંકવાદી ઘોષિત કરાવવાના ભારત અને અમેરિકાના સંયુક્ત પ્રસ્તાવને અટકાવવાના પગલાનો બચાવ કર્યો છે. ચીને કહ્યું હતું કે...

ટાર્ગેટ કિલિંગ આતંકી સહિત બે આતંકવાદી ઠાર

શોપિયાં: જમ્મુ-કાશ્મીરના ટાર્ગેટ કિલિંગ દરમ્યાન એક બેન્ક મેનેજરની હત્યા કરનારા આતંકી સહિત લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદીને સુરક્ષા દળોએ એક એન્કાઉન્ટરમાં શોપિયાંમાં ઠાર કર્યા હતા, પોલીસે આ માહિતી આપી હતી. કાશ્મીર...

કશ્મીરી પંડિતોને આતંકવાદી સંગઠનની મોતની ધમકી

શ્રીનગરઃ લશ્કર-એ-ઈસ્લામ નામના ત્રાસવાદી સંગઠને જમ્મુ અને કશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશના પુલવામા જિલ્લામાં હાવલ ટ્રાન્ઝિટ કેમ્પમાં રહેતા કશ્મીરી પંડિતોને ધમકી આપી છે કે તેઓ ચાલ્યા જાય નહીં તો એમણે મોતનો...

તાલિબાને દાઢી વગરના કર્મચારીઓને ઓફિસ આવતા અટકાવ્યા

કાબુલઃ અફઘાનિસ્તાનમાં હવે દાઢી વગરના સરકારી કર્મચારીઓને ઓપિસમાં પ્રવેશ નહીં કરી શકે.સોમવારે અફઘાનિસ્તાનમાં વિના દાઢીવાળા સરકારી કર્મચારીઓને એતમની ઓફિસમાં જતા રોકવામાં આવ્યા હતા. અફઘાનિસ્તાનના ઇસ્લામિક અમિરાતના પ્રિવેન્શન મંત્રાલયના પ્રતિનિધિઓએ...

છેલ્લા 36 કલાકમાં ત્રીજું એનકાઉન્ટરઃ પાંચ આતંકવાદીઓ...

શ્રીનગરઃ જમ્મુ અને કાશ્મીરમાં 36 કલાકની અંદર ત્રીજું એનકાઉન્ટર શરૂ થયું છે. હાલ સુરક્ષા દળોએ કાશ્મીરના ત્રાલ, અવંતીપુરા અને હરદુમિયામાં આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપી રહ્યા છે. સુરક્ષા દળોએ ત્રાલમાં...

તાલિબાનનો ટોચનો નેતા હૈબતુલ્લા અખુંદજાદા સૌપ્રથમ વાર...

કાબુલઃ અફઘાનિસ્તાનમાં તાલિબાનના સર્વોચ્ચ નેતા હેબતુલ્લા અખુંદજાદા સૌપ્રથમ વાર જાહેરમાં બધાની સામે આવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર અખુંદજાદા પહેલી વાર તેના સમર્થકોને સંબોધિત કર્યા હતા.  અખુંદજાદા તાલિબાનનો સર્વોચ્ચ નેતા...

ગૃહપ્રધાન અમિત શાહ કાશ્મીરની મુલાકાતેઃ શહીદ પરિવારને...

નવી દિલ્હીઃ ગૃહપ્રધાન અમિત શાહ આર્ટિકલ 370ને કાઢી નાખ્યા પછી સૌપ્રથમ વાર જમ્મુ-કાશ્મીરના પ્રવાસે શ્રીનગર પહોંચ્યા છે. ત્યાં એરપોર્ટ પર ઉપ-રાજ્યપાલ મનોજ સિંહા અને કેન્દ્રીય પ્રધાને જિતેન્દ્ર સિંહે તેમનું...