Tag: South Africa
ભારત-UAE વચ્ચે FTA: પાંચ-વર્ષમાં 100 અબજ ડોલરે...
નવી દિલ્હીઃ ભારત અને સંયુક્ત આરબ અમીરાત (UAE) વચ્ચે મુક્ત વેપાર સમજૂતી પર હસ્તાક્ષર થવાને કારણે દ્વિપક્ષી વેપારને આગામી પાંચ વર્ષોમાં 100 અબજ ડોલર સુધી પહોંચડવાની સાથે લાખોની સંખ્યામાં...
WI સામે બોલિંગની વ્યૂહરચના બદલતાં ચહેલને સફળતા...
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના લેગ સ્પિનર યઝુવેન્દ્ર ચહલે વેસ્ટ ઇન્ડિઝ સામેની વનડેમાં 49 રન આપીને ચાર વિકેટ લીધી હતી. જેની મદદથી ટીમ ઇન્ડિયાને ત્રણ વનડે મેચોની સિરીઝમાંની પહેલીમાં વેસ્ટ...
વેંકટેશને બોલિંગ ના અપાતાં રાહુલની કેપ્ટનશિપ પર...
પાર્થઃ ટીમ ઇન્ડિયા દક્ષિણ આફ્રિકાની સામે ટેસ્ટ સિરીઝમાં 1-2થી હાર્યા પછી વનડે સિરીઝની પહેલી મેચમાં હાર મળી હતી. આ બે ઝટકામાંથી ટીમ ઇન્ડિયા બહાર આવી નથી, ત્યાં ICC ટેસ્ટ...
પહેલી વન-ડેમાં પણ કેપ્ટન તરીકે રાહુલ નિષ્ફળ
પાર્લઃ અહીંના બોલેન્ડ પાર્ક ખાતે ગઈ કાલે રમાઈ ગયેલી શ્રેણીની પહેલી વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને 31-રનથી પરાજય આપ્યો અને 3-મેચની સિરીઝમાં 1-0ની સરસાઈ મેળવી છે. દક્ષિણ આફ્રિકાના...
રાજીનામાનો નિર્ણય કોહલીનો અંગતઃ સૌરવ ગાંગુલી
કોલકાતાઃ વિરાટ કોહલીએ દેશની ટેસ્ટ ટીમના કેપ્ટન પદેથી રાજીનામું આપવાની ગઈ કાલે જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા. દક્ષિણ આફ્રિકાની ધરતી પર ગૃહ ટીમ સામેની ટેસ્ટ સીરિઝમાં ટીમ ઈન્ડિયાના 1-2થી...
નબળી બેટિંગ શ્રેણીની હારનું કારણઃ કોહલી
કેપ ટાઉનઃ દક્ષિણ આફ્રિકાને તેની જ ધરતી પર ટેસ્ટ સિરીઝમાં હરાવવાનું ભારતીય ટીમનું સપનું ફરી સાકાર થઈ શક્યું નથી. અહીં રમાઈ ગયેલી ત્રીજી અને શ્રેણીની આખરી ટેસ્ટ મેચમાં ભારતનો...
દક્ષિણ આફ્રિકી બેટ્સમેનોમાં ભારતીય બોલરોની ધાકઃ પીટરસન
કેપટાઉનઃ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ત્રીજી અને છેલ્લી મેચ રસપ્રદ તબક્કામાં પહોંચી છે. ટીમ ઇન્ડિયા બીજી ઇનિંગ્સમાં બે વિકેટ ગુમાવાની સાથે 57 રન કર્યા છે અને કુલ 70...
અમેરિકા, બ્રિટનમાં ઓમિક્રોનના કેસો પિક પહોંચીને ઝડપથી...
વોશિંગ્ટનઃ વિશ્વમાં કોરોના વાઇરસના નવા વેરિયેન્ટના પ્રવેશ સાથે રોગચાળાના કેસોમાં અચાનક ખાસ્સો વધારો થયો છે. ઓમિક્રોનની લહેર બ્રિટનમાં અને અમેરિકામાં હાલ પીક પર પહોંચી હોવાની શક્યતા છે, જે પછી...
હું એકદમ ફિટ છું: વિરાટ કોહલી
કેપ ટાઉનઃ ભારતીય ટીમ આવતીકાલથી અહીં ન્યૂલેન્ડ્સ ખાતે દક્ષિણ આફ્રિકા સામે ત્રીજી અને સિરીઝની આખરી ટેસ્ટ મેચમાં રમશે. આ મેચમાં ભારતીય ટીમનું સુકાન સંભાળવા વિરાટ કોહલી પાછો ફર્યો છે....
કેપટાઉનની ટેસ્ટમાં વરસાદ વિલન બને એવી શક્યતા
કેપટાઉનઃ ભારત અને દક્ષિણ આફ્રિકાની વચ્ચે ત્રણ ટેસ્ટ મેચોની સિરીઝની ત્રીજી અને છેલ્લી ટેસ્ટ મંગળવારે (11 જાન્યુઆરી)થી કેપટાઉનના ન્યુલેન્ડ્સ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ભારતે સેન્ચુરિયનમાં પહેલી ટેસ્ટ મેચ જીતીને સિરીઝમાં...