Home Tags South Africa

Tag: South Africa

અગ્રવાલની ડબલ સેન્ચુરીઃ SA સામે પહેલી ટેસ્ટમાં...

વિશાખાપટનમ - અહીંના ACA-VDCA સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી પહેલી ક્રિકેટ ટેસ્ટ મેચમાં આજે બીજા દિવસે ભારતના ઓપનરો - મયંક અગ્રવાલ અને રોહિત શર્માના જોરદાર શો બાદ બે સ્પિનર -...

પીઠની સારવાર માટે હાર્દિક પંડ્યા બ્રિટન જશે;...

વડોદરા - ભારતીય ક્રિકેટ ટીમનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પીઠના દુખાવાને કારણે પરેશાન છે. એની સારવાર માટે એ બ્રિટન જશે. એ માટે તે આવતીકાલે બુધવારે રવાના થશે. બ્રિટનમાં હાર્દિક એ જ...

બુમરાહ ઈજાગ્રસ્ત થયો; સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટસિરીઝમાં...

મુંબઈ - ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ ઈજાગ્રસ્ત થતાં સાઉથ આફ્રિકા સામે ઘરઆંગણાની આગામી ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થયો છે. એની જગ્યાએ અન્ય ફાસ્ટ બોલર ઉમેશ યાદવનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો...

અમોલ મઝુમદાર નિમાયા સાઉથ આફ્રિકા ટીમના વચગાળાના...

મુંબઈ - રણજી ટ્રોફી સ્પર્ધામાં મુંબઈના એક સમયે આધારભુત બેટ્સમેન તરીકે રમી ચૂકેલા અમોલ મઝુમદારને હાલ ભારતના પ્રવાસે આવેલી સાઉથ આફ્રિકા ટીમના ટેસ્ટ શ્રેણી માટેના બેટિંગ કોચ તરીકે નિમણૂક...

અમે ધોનીની અવગણના કરી નથી, એણે જ...

મુંબઈ - ઘરઆંગણે દક્ષિણ આફ્રિકા સામેની આગામી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ શ્રેણી માટે રાષ્ટ્રીય પસંદગીકારોએ ભારતીય ટીમની જાહેરાત કર્યા બાદ એમની પર ટીકાની ઝડી વરસાવવામાં આવી રહી છે, કારણ કે ટીમમાં...

જોન્ટી રોડ્સને બનવું છે ભારતીય ટીમના ફિલ્ડિંગ...

મુંબઈ - દક્ષિણ આફ્રિકાના દંતકથાસમા ભૂતપૂર્વ ફિલ્ડર અને બેટ્સમેન જોન્ટી રોડ્સને ભારતીય ટીમના ફિલ્ડિંગ કોચ બનવાની ઈચ્છા છે. એમણે આ માટે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડમાં અરજી નોંધાવી દીધી છે. રોડ્સે...

વર્લ્ડ કપઃ દક્ષિણ આફ્રિકાને 49-રનથી હરાવી પાકિસ્તાને...

લંડન - અહીં લોર્ડ્સ મેદાન ખાતે આજે રમાઈ ગયેલી આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ-2019ની મેચમાં પાકિસ્તાને દક્ષિણ આફ્રિકાને 49-રનથી હરાવીને સેમી ફાઈનલમાં પ્રવેશ કરવાની પોતાની આશા જીવંત રાખી છે. પાકિસ્તાનના કેપ્ટન...

વરસાદે વેસ્ટ ઈન્ડિઝ સામેની વર્લ્ડ કપ મેચ...

સાઉધમ્પ્ટન - અહીંના રોઝ બોલ ખાતે વરસાદને કારણે આજે આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ-2019માં દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની મેચ કોઈ પણ પરિણામ વિના ધોવાઈ ગઈ છે. બંને ટીમને...