Home Tags Singer

Tag: Singer

ક્રિકેટર હરભજનસિંહ AAP માટે પ્રચાર કરશે

નવી દિલ્હીઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022 માટે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા 20 સ્ટાર પ્રચારકોની યાદી તૈયાર કરવામાં આવી છે. આમાં પક્ષના સંયોજક અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ, પંજાબમાં...

પ્રતિભાને પોંખવાની પળ…

(સમીર પાલેજા) 'આ શબ્દ યજ્ઞમાં આપણે બધા પાવલું પાવલું ઘી ઉમેરવા આવ્યા છીએ...' જાણીતા કથાકાર મોરારીબાપુના આ કથનને દર્શકોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધું. પ્રસંગ હતો 'જન્મભૂમિ' વર્તમાનપત્રોના ભૂતપૂર્વ તંત્રી હરીન્દ્ર દવેની...

યુથ કોંગ્રેસ દ્વારા ‘ઇન્ડિયાઝ રાઇઝિંગ ટેલેન્ટ’ કાર્યક્રમ...

અમદાવાદઃ ભારતીય યુથ કોંગ્રેસ દ્વારા દેશભરમાં ‘ઇન્ડિયાઝ રાઇઝિંગ ટેલેન્ટ’ કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત યુથ કોંગ્રેસ દેશભરના પ્રતિભાશાળી યુવાનો જેવા કે સિંગર, કોમેડિયન, એક્ટર, મિમિક્રી આર્ટિસ્ટ...

ફરમાની નાઝે કટ્ટરપંથીઓને જડબાતોડ જવાબ આપ્યો

નવી દિલ્હીઃ દેશમાં કટ્ટરપંથીઓએ માઝા મૂકી છે. પહેલાં નૂપુર શર્માને લઈને હંગામો કરનારા કટ્ટરપંથીઓ હવે હર-હર શંભુની ગાયિકાની પાછળ હાથ ધોઈને પડી ગયા છે. ફેમસ યુટ્યુબ સિંગર ફરમાની નાઝે...

ગાયક અદનાન સામીનો પ્રશંસકોને આંચકો

મુંબઈઃ જાણીતા ગાયક અદનાન સામીએ એમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરની તમામ પોસ્ટ અને ફોટાઓને ડિલીટ કરી દીધાં છે અને માત્ર એક જ ‘અલવિદા’ વંચાતી એક GIF ઈમેજ મૂકી દીધી છે....

કરોગે યાદ તો…: ભૂપિન્દરસિંહની અલવિદા: મોદીજીએ વ્યક્ત...

મુંબઈઃ સુપ્રસિદ્ધ ગાયક ભૂપિન્દરસિંહનું બીમારીઓને કારણે ગઈ કાલે અહીં નિધન થયું છે. તેઓ 82 વર્ષના હતા. એમના નિધનથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકનું વાતાવરણ ફેલાઈ ગયું છે. એમના ગાયિકા પત્ની મિતાલીસિંહે...

માનવ તસ્કરીના કેસમાં ગાયક દલેર મેહંદીની ધરપકડ

પટિયાલાઃ માનવ તસ્કરીના એક કેસમાં ગાયક દલેર મેહંદીને પટિયાલાની એક અદાલતે આજે બે વર્ષની જેલની સજા ફટકાર્યા બાદ પંજાબ પોલીસે મેહંદીની ધરપકડ કરી છે. મેહંદીએ નોંધાવેલી જામીન માટેની અરજી...

ગાયક કેકેનું મૃત્યુ: બંગાળ સરકારને હાઈકોર્ટનો આદેશ

કોલકાતાઃ ગાયક કૃષ્ણકુમાર કુન્નાથ, જે કેકે તરીકે જાણીતા થયા છે, એમના ગઈ 31 મેએ દક્ષિણ કોલકાતાના નઝરુલ મંચ ખાતે સ્ટેજ શો બાદ નિપજેલા મરણની ઘટનામાં સોગંદનામું નોંધાવવાનો પશ્ચિમ બંગાળ...

સલમાનને ધમકીઃ ગેંગસ્ટર બિશ્નોઈની પૂછપરછ કરાઈ

મુંબઈઃ બોલીવુડ અભિનેતા સલમાન ખાનના પિતા અને જાણીતા સંવાદલેખક, નિર્માતા, પટકથાલેખક સલીમ ખાનને હત્યાની ધમકી આપતી એક નનામી નોંધ મળ્યા બાદ મુંબઈ પોલીસે એફઆઈઆર ફરિયાદ નોંધીને પત્ર કોણે મોકલ્યો...

કેકેના મૃત્યુની તપાસ કરાવોઃ ભાજપના સંસદસભ્યની લેખિત-માગણી

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં ભાજપના સંસદસભ્ય સૌમિત્ર ખાને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને પત્ર લખીને વિનંતી કરી છે કે તેઓ ગાયક કેકેના અચાનક થયેલા મૃત્યુ વિશે તપાસ કરાવે. બાંકુરા મતવિસ્તારના...