Home Tags Singer

Tag: Singer

ગાયક કેકેનું મૃત્યુ: બંગાળ સરકારને હાઈકોર્ટનો આદેશ

કોલકાતાઃ ગાયક કૃષ્ણકુમાર કુન્નાથ, જે કેકે તરીકે જાણીતા થયા છે, એમના ગઈ 31 મેએ દક્ષિણ કોલકાતાના નઝરુલ મંચ ખાતે સ્ટેજ શો બાદ નિપજેલા મરણની ઘટનામાં સોગંદનામું નોંધાવવાનો પશ્ચિમ બંગાળ...

સલમાનને ધમકીઃ ગેંગસ્ટર બિશ્નોઈની પૂછપરછ કરાઈ

મુંબઈઃ બોલીવુડ અભિનેતા સલમાન ખાનના પિતા અને જાણીતા સંવાદલેખક, નિર્માતા, પટકથાલેખક સલીમ ખાનને હત્યાની ધમકી આપતી એક નનામી નોંધ મળ્યા બાદ મુંબઈ પોલીસે એફઆઈઆર ફરિયાદ નોંધીને પત્ર કોણે મોકલ્યો...

કેકેના મૃત્યુની તપાસ કરાવોઃ ભાજપના સંસદસભ્યની લેખિત-માગણી

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં ભાજપના સંસદસભ્ય સૌમિત્ર ખાને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને પત્ર લખીને વિનંતી કરી છે કે તેઓ ગાયક કેકેના અચાનક થયેલા મૃત્યુ વિશે તપાસ કરાવે. બાંકુરા મતવિસ્તારના...

KKના ચહેરા-શિર પર ઇજાનાં નિશાનઃ પોસ્ટમોર્ટમ થશે

કોલકાતાઃ શહેરમાં એક કોન્સર્ટ પછી કેકેના નામથી મશહૂર ગાયક કૃષ્ણકુમાર કુન્નાથના ચોંકાવનાર મોતના સમાચાર આવ્યાના કેટલાક કલાકો પછી તેમનો એક વિડિયો સામે આવ્યો છે, જેમાં તેઓ અસ્વસ્થ જોવા મળ્યા...

ગાયક કેકે (53)ના અકાળે નિધનથી દેશભરમાં શોક

કોલકાતાઃ બોલીવુડ તથા બીજી અનેક ભારતીય ભાષાઓના ગીતો માટે પોતાનો સ્વર આપનાર લોકપ્રિય ગાયક કેકેનું કોલકાતામાં એક સ્ટેજ પરફોર્મન્સ દરમિયાન તબિયત બગડી જતાં અચાનક નિધન થયું છે. તેઓ 53...

મૂસેવાલાની હત્યાઃ એમના મિત્ર મિકાસિંહની સુરક્ષા વધારાઈ

જોધપુરઃ સિધુ મૂસેવાલાની હત્યાના સંદર્ભમાં અન્ય પંજાબી ગાયક મિકાસિંહને પોલીસ રક્ષણ પૂરું પાડવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે મિકાસિંહે એવો ઘટસ્ફોટ કર્યો હતો કે ગાયક-નેતા મૂસેવાલાને ગેંગસ્ટરો તરફથી ધમકી...

સિદ્ધુ મુસેવાલના નિધન પર શોક વ્યક્ત કરતા...

મુંબઈઃ પંજાબી લોકપ્રિય ગાયક અને કોંગ્રેસી નેતા સિદ્ધુ મુસેવાલાની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. ગાયકની હત્યાથી પંજાબના રાજકારણમાં ગરમાટો આવ્યો છે. ગાયકની હત્યા પછી વિરોધ પક્ષોએ માન સરકારને...

કરણ જોહરને કોર્ટમાં ઢસડી જવાની પાકિસ્તાની-ગાયકની ધમકી

લાહોરઃ કરણ જોહરના પ્રોડક્શન બેનર ધર્મા પ્રોડક્શન્સે તેની નવી આગામી હિન્દી ફિલ્મ ‘જુગ જુગ જિયો’નું ટ્રેલર ગઈ કાલે રિલીઝ કર્યું છે. આ ફેમિલી કોમેડી-ડ્રામા ફિલ્મમાં વરુણ ધવન, કિયારા અડવાણી,...

‘હિન્દી રાષ્ટ્રભાષા છે એવો બંધારણમાં ઉલ્લેખ નથી’

મુંબઈઃ કન્નડ અભિનેતા કિચ્ચા સુદીપ અને બોલીવુડ અભિનેતા અજય દેવગન વચ્ચે હિન્દી ભાષા અંગે થયેલા વિવાદ અંગે ગાયક સોનુ નિગમે તીવ્ર પ્રત્યાઘાત આપ્યા છે. બીસ્ટ સ્ટુડિયોઝના સ્થાપક અને સીઈઓ...