Tag: services
વોટરસ્ટોન ક્લબઃ મુંબઈ પાસે તરોતાજા થવાનો એક...
કોન્ક્રીટના જંગલમાં પ્રકૃતિ અને ઝરણાંઓની વચ્ચે પાંચ એકરમાં પથરાયેલું લીલુંછમ ઘાસ, એક ઓલિમ્પિક આકારનો પૂલ, બહાર જાકૂઝી, દરિયાકિનારે એક હારમાળામાં ગોઠવાયેલા બેડના સેટ છે. શહેરની ઝાકઝમાળથી દૂર શહેરના એ...
મુંબઈ-એરપોર્ટ સતત ચોથા વર્ષે ‘શ્રેષ્ઠ એરપોર્ટ’ ઘોષિત
મુંબઈઃ જીવીકે ગ્રુપ એરપોર્ટ્સ બિઝનેસમાંથી બહાર નીકળવાની તૈયારીમાં છે ત્યારે તેના દ્વારા સંચાલિત મુંબઈનું છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ એરપોર્ટ કાઉન્સિલ ઈન્ટરનેશનલ (એસીઆઈ) સંસ્થા દ્વારા સતત ચોથા વર્ષ માટે...
‘લોકલ ટ્રેનો શરૂ કરી એટલે કોરોના-કેસ વધ્યા’
મુંબઈઃ શહેર તથા ઉપનગરોમાં કોરોના વાઈરસના કેસ અચાનક ફરી વધી જતાં વહીવટીતંત્ર અને મહારાષ્ટ્ર સરકાર ચિંતિત થઈ ગઈ છે. કોરોનાના દર્દીઓની સંખ્યા વધી જતાં કડક બનેલા મુંબઈ મહાનગરપાલિકાના આરોગ્ય...
શું હોય છે ગ્લેશિયર? એ ફાટે ત્યારે...
ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં હિમખંડના તૂટવાથી નદીઓમાં પ્રચંડ પૂર આવ્યું છે. પૃથ્વીની સપાટી પર બરફના વિશાળ આકારના ગતિશીલ ખડકોને ગ્લેશિયર કહેવાય છે. આ ગ્લેશિયર ઉપરના ભાગે વજન વધવાને કારણે નીચેની...
ઉત્તરાખંડના ચમોલીમાં ગ્લેશિયર તૂટતાં પૂર આવ્યું; 150-જણ...
દેહરાદૂનઃ ઉત્તરાખંડમાં મોટી કુદરતી આફત આવી છે. ચમોલી જિલ્લાના ઋષિગંગા ઘાટવિસ્તારમાં આજે સવારે ગ્લેશિયર (હિમખંડ) તૂટતાં ધૌલી તથા અન્ય નદીઓમાં ભયાનક, વિકરાળ પૂર આવ્યું છે. તપોવન ક્ષેત્રમાં ગ્લેશિયર તૂટી...
1-જાન્યુઆરીથી જિયો ઓફ્ફ-નેટ સ્થાનિક કોલ્સને મફત કરશે
મુંબઈઃ રિલાયન્સ જિયો ઈન્ફોકોમ ઓફ્ફ-નેટ સ્થાનિક કોલ્સને 1 જાન્યુઆરીથી ફરીથી મફત કરશે. આવી સેવા પર ટેલિકોમ રેગ્યૂલેટર TRAI દ્વારા લાગુ કરાયેલા ઈન્ટરકનેક્ટ યુએસ ચાર્જિસ (આઈયૂસી) નાબૂદ થતાં રિલાયન્સ જિયો...
માસ્કવિહોણા લોકોએ કોવિડ-કેર સેન્ટરમાં સેવા બજાવવી પડશે
અમદાવાદઃ ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે ગુજરાત હાઇકોર્ટે કોરોના સંબંધિત પરિસ્થિતિની સુઓ-મોટો અરજી મામલે વિજય રૂપાણી સરકારને આદેશ આપ્યો છે કે માસ્ક વિના...
આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ પરનો પ્રતિબંધ 31 ડિસેમ્બર સુધી
નવી દિલ્હીઃ કોરોના વાઈરસ મહાબીમારીના કેસોની સંખ્યા દેશમાં ફરી વધી જતાં અને આ રોગ સંબંધિત મરણનો આંક પણ વધી જતાં કેન્દ્ર સરકારે આંતરરાષ્ટ્રીય કમર્શિયલ પેસેન્જર ફ્લાઈટ્સ પર મૂકેલો પ્રતિબંધ...
રૂ. 10 હજાર સુધીના ડિજીટલ સોદાઓ માટે...
મુંબઈ - ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ એક નવા પ્રકારનું પ્રીપેડ પેમેન્ટ ઈન્સ્ટ્રૂમેન્ટ (PPI) બહાર પાડ્યું છે જેના ઉપયોગ દ્વારા દર મહિને માત્ર રૂ. 10 હજારની મર્યાદા સુધી ચીજવસ્તુઓ અને...
મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ નિવૃત્તિ પછી ક્યાં...
નવી દિલ્હીઃ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા રંજન ગોગોઈ રિટાયરમેન્ટ બાદ અસમના ગુવાહાટીમાં શિફ્ટ થઈ શકે છે. ત્યાંની હાઈકોર્ટે તેમની સાથે જોડાયેલો એક પ્રસ્તાવ પારિત કર્યો છે. આમાં સીજેઆઈને રિટાયરમેન્ટ...