Home Tags Second Wave

Tag: Second Wave

કેન્દ્ર સરકાર બુસ્ટર ડોઝ પર વલણ સ્પષ્ટ...

નવી દિલ્હીઃ હાઇકોર્ટે કેન્દ્ર સરકારને નિર્દેશ આપ્યો હતો સરકાર કોરોનાના સંપૂર્ણ રસીકરણ કરાવી ચૂકેલા લોકોને બુસ્ટર ડોઝ આપવા માટેનું વલણ સ્પષ્ટ કરે. કોર્ટે કઠોર શબ્દોમાં કહ્યું હતું કે કોર્ટ...

કેટલાંક રાજ્યોમાં ત્રીજી લહેરના પ્રારંભિક સંકેતોઃ ડો....

નવી દિલ્હીઃ દેશનાં કેટલાંક રાજ્યોમાં કોરોના વાઇરસના રોગચાળાની ત્રીજી લહેરના પ્રારંભિક સંકેત મળ્યા છે અને જે રાજ્યોએ બીજી લહેરની તીવ્રતાનો અનુભવ નથી કર્યો, ત્યાં પણ કોરોનાના સંક્રમણના કેસોમાં વધારો...

કોરોનાને લીધે દેશમાં લક્ઝરી હોટેલોની કફોડી દશા

નવી દિલ્હીઃ દેશમાં હોટેલ અને રેસ્ટોરાં વેપાર કોરોના રોગચાળાથી સૌથી વધુ અસરગ્રસ્ત ક્ષેત્રોમાંનું એક રહ્યું છે. લોકડાઉન અને આર્થિક મંદીને કારણે આ ક્ષેત્રની આવક અને નફામાં ધરખમ ઘટાડો આવ્યો...

કોરોનાની બીજી-લહેરમાં લોકોની બેન્ક-ડિપોઝિટ, રોકડમાં ઘટાડોઃ RBI

નવી દિલ્હીઃ કોરોના રોગચાળાની બીજી લહેર દરમ્યાન લોકોની બેન્કમાં જમા (ડિપોઝિટ) અને હાથ ઉપર રાખેલી રોકડ ઘટી ગઈ છે. એનો અર્થ રોગચાળાને કારણે મોટા ભાગના લોકોએ સારવાર માટે સારાએવા...

ડેલ્ટા વેરિયન્ટ હવે વધુ ખતરનાક ડેલ્ટા+માં ફેરવાયો

નવી દિલ્હીઃ કોરોનાની બીજી લહેરમાં દેશમાં કહેર વરસાવનાર ડેલ્ટા વેરિયેન્ટ હવે વધુ ખતરના ડેલ્ટા+માં બદલાઈ ગયો છે. વૈજ્ઞાનિકોને આશંકા છે કે કોરોના દર્દીઓને આપવામાં આવતી મોનોક્લોનલ એન્ટિબોડીઝ કોકટેલના આ...

કોવેક્સિનની તુલનામાં કોવિશિલ્ડે એન્ટિબોડી વધુ બનાવીઃ અભ્યાસ

નવી દિલ્હીઃ એક સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો હતો કે કોરોનાની રસી કોવિશિલ્ડે કોવેક્સિનની તુલનામાં વધુ એન્ટિબોડી બનાવી છે. ભારતમાં કરવામાં આવેલા એક અભ્યાસમાં ડોક્ટર અને નર્સ સામેલ હતા, જેમણે...

કોરોનાને મામલે વિશ્વના ટોચના પાંચ-દેશોની સ્થિતિ જાણો

નવી દિલ્હીઃ વિશ્વમાં કેટલાક અન્ય દેશોની જેમ ભારત પર કોરોનાની બીજી લહેર કહેર બનીને તૂટી છે, પણ હવે બીજી લહેરનો પ્રકોપ ધીમ-ધીમે ઘટી રહ્યો છે. દેશમાં 24 કલાકમાં નવા...

રાજ્યનાં 36 શહેરોમાં રાત્રિ-કરફ્યુના સમયમાં ફેરફાર

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કેસોમાં ઘટાડો થતાં રાત્રિ કરફ્યુના સમયમાં રૂપાણી સરકાર દ્વારા ફેરફાર કરવામાં આવ્યો છે. મુખ્ય પ્રધાન રૂપાણીએ રાજ્યનાં 36 શહેરમાં રાત્રિ કરફ્યુના સમયમાં એક કલાકનો ઘટાડો કરીને...

કોરોના વાઇરસની બીજી લહેરમાં યુવાઓ વધુ સંક્રમિત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસની બીજી લહેર પ્રસરેલી છે. કેટલાક દિવસો પહેલાં કોરોના વાઇરસના ચાર લાખ દૈનિક ધોરણે નવા કેસ આવી રહ્યા છે. જોકે છેલ્લા ત્રણ દિવસથી કેસોમાં ઘટાડો...

કોરોના ટ્રાન્સમિશન ચેઇનને તોડવા લોકડાઉન જરૂરીઃ ફૌસી

વોશિંગ્ટનઃ ભારતમાં કોરોના વાઇરસની બીજી લહેર બેહદ ઘાતક બની રહી છે અને દેશનાં અનેક રાજ્યોમાં કોરોનાના દર્દીઓનાં થઈ રહ્યાં છે, ત્યારે અમેરિકાના રોગચાળાના નિષ્ણાત એન્થની ફૌસીએ ભારતમાં થોડાંક સપ્તાહ...