Tag: scientists
એન્ટાર્કટિકાથી વૈજ્ઞાનિકોને ચાર-લાખ વર્ષ જૂનો ઉલ્કાપિંડ મળ્યો
લંડનઃ બ્રિટનના કેન્ટ સ્થિત અંતરીક્ષ વૈજ્ઞાનિકોના એક જૂથે એન્ટાર્કટિકાની બરફની ચાદરની નીચેથી 4.30 લાખ જૂના ઉલ્કાપિંડના ટુકડા મળ્યા છે. આ શોધથી વૈજ્ઞાનિકો આનંદિત થયા છે. તેમને આશા છે કે...
ગ્લેશિયર તૂટવું એક કુદરતી ઘટનાઃ વાડિયાના વૈજ્ઞાનિકો
દહેરાદૂનઃ ઉત્તરાખંડના ચમોલીમાં કુદરતે વેરેલા વિનાશનું કારણ ગ્લેશિયર તૂટવું નથી. ગંગા નદીથી કેટલાક કિલોમીટર ઉપર એક વિશાળ ખડક પડ્યા પછી એક લટકતા ગ્લેશિયરના પડવાથી કામચલાઉ જળસંગ્રહ માટેનુ તળાવ તૂટતાં...
પ્રત્યેક ભારતવાસીને કોરોના-રસી અપાશેઃ પીએમ મોદીની ખાતરી
નવી દિલ્હીઃ કોરોના વાઇરસની સ્થિતિને લઈ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે આઠ રાજ્યોના મુખ્ય પ્રધાનો સાથે વિડિયો કોન્ફરન્સિંગથી બેઠક કરી હતી. વડા પ્રધાને કહ્યું હતું કે કોરોનાની રસી ક્યારે...
ઈમેન્યુએલ શાર્પેન્ટીયર, જેનિફર ડાઉડનાને રસાયણનો નોબેલ
સ્ટોકહોમઃ રસાયણ વિજ્ઞાનમાં વર્ષ 2020 માટે નોબેલ પુરસ્કારની ઘોષણા બુધવારે થઈ હતી. આ પુરસ્કાર બે મહિલા વિજ્ઞાનીને આપવામાં આવ્યો છે. એક છે, ફ્રાંસનાં ઈમેન્યુએલ શાર્પેન્ટીયર અને બીજાં છે, અમેરિકાનાં...
આ પ્રાણીના લોહીમાંથી બની શકે છે કોરોનાની...
નવી દિલ્હીઃ કોરોના વાયરસને ખતમ કરવા માટે વૈજ્ઞાનિકો હજી વેક્સિન શોધી રહ્યા છે. ત્યારે એક ચોંકાવનારી વિગતો સામે આવી છે. બેલ્જિયમના કેટલાક વૈજ્ઞાનિકોએ દાવો કર્યો કે અમેરિકામાં મળી આવતી...
અમેરિકી વૈજ્ઞાનિકોનો કોરોનાની વેક્સિન શોધ્યાનો દાવો
ન્યૂયોર્કઃ અમેરિકામાં કોરોના વાયરસના કારણે અત્યારે અમેરિકામાં સ્થિતિ ગંભીર છે. અમેરિકાના વૈજ્ઞાનિકો કોરોના વાયરસની વેક્સિન શોધવાના કામમાં લાગ્યા છે. હવે કોવિડ-19 સાથે જોડાયેલી એક વેક્સિન બનાવવામાં આવી છે કે...
વૈજ્ઞાનિકોએ બનાવેલી આ ઓછી કેલેરીવારી ખાંડ ખાવી...
વોશિંગ્ટનઃ વૈજ્ઞાનિકોએ બેક્ટેરિયાની મદદથી ફળો અને દુધના ઉત્પાદનોથી એવી ખાંડ બનાવી છે જેમાં સામાન્ય ખાંડની તુલનામાં માત્ર 38 ટકા કેલરી હોય છે. આ ખાંડને ટૈગાટોજ કહેવામાં આવે છે. અમેરિકાની...
જાણો, ઇસરોમાં કેવુંક છે વર્ક કલ્ચર? કેવી...
નવી દિલ્હીઃ ચંદ્રયાન-2 મિશન બાદ યુવાનોમાં ઈસરો પ્રત્યેનો ક્રેઝ વધી ગયો છે. ઈસરો આમ પણ સતત નવા કિર્તિમાનો સ્થાપિત કરતું રહે છે અને અત્યારે દુનિયાની ટોપ ફાઈવ સ્પેસ ઈજન્સીમાં...
સ્ટ્રૉકવાળા દર્દીઓ માટે ભારતીયોએ બનાવ્યો રૉબોટ હાથ
સ્ટ્રૉકથી ઘણી વાર માણસની આંગળીઓ અથવા હાથ કામ કરતા બંધ થઈ જાય છે. કેટલાકને પગે પણ તકલીફ થઈ જાય છે. સ્ટ્રૉક એ બ્રેઇનએટેક એટલે કે મગજનો હુમલો છે. તે...
વૈજ્ઞાનિકોએ કેન્સરનો નવો ઈલાજ શોધ્યો, જડથી મટશે...
નવી દિલ્હીઃ કેન્સર એક જીવલેણ બિમારી છે. દુનિયાભરમાં આ ઘાતક બીમારી તેજીથી લોકોને પોતાનો શિકાર બનાવી રહી છે. અનહેલ્ધી લાઈફસ્ટાઈલથી અનહેલ્ધી ડાયટ સહિત કેન્સરના ઘણા કારણો હોઈ શકે છે....