Home Tags Sale

Tag: sale

દુનિયાભરના 50-કરોડ વોટ્સએપ-યૂઝર્સનો ડેટા ચોરાઈ ગયાની આશંકા

મુંબઈઃ સાઈબરન્યૂઝ નામના એક જાગતિક નિષ્પક્ષ સાઈબર સુરક્ષા સંશોધન પ્રકાશનના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ભારત સહિત દુનિયાના 84 દેશોના લગભગ અડધા અબજ જેટલા વોટ્સએપ યૂઝર્સનો ડેટા ચોરાઈ...

ગર્ભપાતની દવા વેચવા બદલ એમેઝોન સામે FIR

મુંબઈઃ ગર્ભપાતની દવા (MTP કિટ) ઓનલાઈન વેચવા બદલ ઈ-કોમર્સ વેબસાઈટ એમેઝોન સામે મહારાષ્ટ્રના ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) વિભાગે એફઆઈઆર ફરિયાદ નોંધાવી છે. એફડીએને માલૂમ પડ્યું છે કે ગર્ભપાતની આ...

સુપરમાર્કેટ્સમાં વાઈન વેચવા દેવાના નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર

મુંબઈઃ મહારાષ્ટ્રમાં સુપરમાર્કેટ્સ, જનરલ સ્ટોર્સ/કરિયાણાની દુકાનોમાં વાઈન વેચવાની રાજ્ય સરકારે આપેલી પરવાનગીને મુંબઈ હાઈકોર્ટમાં પડકારવામાં આવી છે. આ માટેની પીટિશન સંદીપ કુસાળકર નામના એક સામાજિક કાર્યકર્તાએ નોંધાવી છે. એમણે...

મહારાષ્ટ્રમાં હવે કરિયાણાની દુકાનોમાં પણ વાઈન મળશે

મુંબઈઃ મહારાષ્ટ્રમાં હવે કરિયાણાની દુકાનો, જનરલ સ્ટોર અને સુપરમાર્કેટમાં વાઈનનું વેચાણ કરવા દેવાના પ્રસ્તાવને રાજ્ય પ્રધાનમંડળે આજે મંજૂરી આપી છે. આને કારણે વાઈન ખરીદવાનું લોકો માટે હવે સરળ થશે. જોકે...

સૃષ્ટિ ખેડૂત હાટ: પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની...

અમદાવાદઃ ગુજરાતભરના બિનરાસાયણિક ખેતી કરતા ખેડૂતોની ખેતપેદાશોનાં પ્રદર્શન અને વેચાણનું આયોજન શહેરમાં સૃષ્ટિ સંસ્થા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. સૃષ્ટિ સંસ્થા ખેડૂતોનાં ખેતરનું ઓર્ગેનિક માપદંડો અનુસાર છેલ્લા 18 વર્ષથી મુલ્યાંકન...

માલ્યા, નીરવની સંપત્તિ વેચીને રૂ.13,109-કરોડ વસૂલ કરાયા

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામને આજે લોકસભામાં જણાવ્યું કે દેશની બેન્કોએ નીરવ મોદી, વિજય માલ્યા જેવા ડિફોલ્ટરોની સંપત્તિઓના વેચાણમાંથી આશરે રૂ. 13,109 કરોડ વસૂલ કરી લીધાં છે....

આંધ્ર પ્રદેશમાં ગુટખા પર એક વર્ષનો પ્રતિબંધ

વિજયવાડાઃ રાજ્ય સરકારે સોમવારે ગુટખા તથા પાન-મસાલાના ઉત્પાદન, સંગ્રહ, વિતરણ અને એના ટ્રાન્સપોર્ટેશન તથા એના વેચાણ પર પ્રતિબંધ મૂકી દીધો છે, જેમાં તમાકુ અને નિકોટિન તેમ જ અન્ય ચાવવાવાળાં...

દિવાળી-નાતાલમાં ફટાકડા ફોડવા પર કલકત્તા-હાઈકોર્ટનો સંપૂર્ણ પ્રતિબંધ

કોલકાતાઃ એક સુનાવણી વખતે કલકત્તા હાઈકોર્ટે કાલી પૂજા, દિવાળી, છઠ પૂજા, નાતાલ સહિતના આગામી તહેવારો વખતે પર્યાવરણને અનુરૂપ હોય એવા ફટાકડા સહિત તમામ પ્રકારના ફટાકડા ફોડવા અને તેના વેચાણ...

હલકી-ગુણવત્તાવાળી હેલ્મેટ, પ્રેશર-કૂકર, ગેસ સિલિન્ડર વેચવા ગુનો...

નવી દિલ્હીઃ ક્વાલિટી કન્ટ્રોલને લગતા આદેશોનું ઉલ્લંઘન કરે એવી બનાવટી-નકલી માલસામાનના વેચાણને રોકવા માટે કેન્દ્ર સરકારે દેશવ્યાપી ઝુંબેશ આદરી છે. તે અંતર્ગત તેણે જાહેરાત કરી છે કે હવેથી દેશમાં...

જૂનમાં ભારતમાં વાહનોનું છૂટક વેચાણ વધ્યું

મુંબઈઃ ભારતમાં ગયા જૂન મહિનામાં વાહનોનું છૂટક વેચાણ વધ્યું હતું. ભારતમાં ઓટોમોબાઈલ રીટેલ ઉદ્યોગની મુખ્ય સંચાલક સંસ્થા ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન્સ (FADA) તરફથી આપવામાં આવેલી માહિતી અનુસાર, 2020ના...