Home Tags Saira Banu

Tag: Saira Banu

સાયરા બાનુ ડિપ્રેશનનો શિકાર બન્યાં નથીઃ ડોક્ટર

મુંબઈઃ ઈસ્કેમિયા તરીકે ઓળખાતી હૃદયની એક તકલીફને કારણે ગયા અઠવાડિયે અહીંના ખાર ઉપનગરની હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરાયેલાં પીઢ બોલીવૂડ અભિનેત્રી સાયરા બાનુનાં સ્વાસ્થ્ય વિશે એમનાં ડોક્ટરે સ્પષ્ટતા કરી છે. સાયરા...

હોસ્પિટલમાં દાખલ સાયરા બાનુની એન્જિયોગ્રાફી કરાશે

મુંબઈઃ  બોલીવૂડની મશહૂર અભિનેત્રી સાયરા બાનુ છેલ્લા ચાર દિવસથી શ્વાસમાં તકલીફ અને બ્લાડપ્રેશર અને સુગર લેવલ વધવાને કારણે મુંબઈની ખારસ્થિત હિન્દુજા હોસ્પિટલમાં દાખલ છે. હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી...

સાયરાબાનુની તબિયત બગડતાં હોસ્પિટલના ICUમાં સારવાર હેઠળ

મુંબઈઃ હિન્દી ફિલ્મોનાં પીઢ અભિનેત્રી સાયરા બાનુની તબિયત બગડતાં એમને ખાર ઉપનગરની હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. સ્વ. અભિનેતા દિલીપકુમારના પત્નીને ત્રણ દિવસ પહેલાં બ્લડ પ્રેશર સંબંધિત તકલીફો...

અનોખો અને એકમાત્ર: સાયરાબાનુએ લીધેલો દિલીપ કુમારનો...

દંતકથા સમાન અભિનેતા દિલીપ કુમારનું 7 જુલાઈ, 2021ના રોજ નિધન થયું છે. એમના ઈન્ટરવ્યૂ તો અનેક પત્રકારોએ લીધા હતા, પણ એક ઈન્ટરવ્યૂ એમના અભિનેત્રી પત્ની સાયરાબાનુએ લીધો હતો જે...

દિલીપકુમાર હોસ્પિટલમાંથી જલદી ડિસ્ચાર્જ થશેઃ સાયરાબાનુ

મુંબઈઃ શ્વાસ લેવામાં તકલીફ ઊભી થતાં હિન્દી ફિલ્મોના મહાન અભિનેતા દિલીપકુમારને મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર એક તસવીર શેર કરવામાં આવી છે...

દિલીપકુમારની ઇમ્યુનિટી ઘટી ગઈ છેઃ સાયરાબાનુ

મુંબઈઃ ફિલ્મ અભિનેત્રી સાયરા બાનો પતિ દિલીપ કુમારનું બહુ ધ્યાન રાખે છે. દરેક મુસીબતમાં તે તેમની પડખે ઊભી રહે છે. સાયરા બાનોએ દિલીપકુમારનું હેલ્થ અપડેટ આપ્યું છે. તેમણે કહ્યું...

નાના ભાઈઓના નિધનની દિલીપકુમારને ખબર પડવા દીધી...

મુંબઈઃ કોરોના વાઈરસ મહાબીમારીને કારણે બોલીવૂડનાં પીઢ અભિનેતા દિલીપ કુમારે હાલમાં જ એમના બે નાના ભાઈને ગુમાવી દીધા છે, પરંતુ એમના મૃત્યુની એમને ખબર નથી, એમ એમના પત્ની સાયરાબાનુએ...

કોરોના સામે સાવચેતીઃ દિલીપ કુમારે પોતાને આઈસોલેશનમાં...

મુંબઈ : હિન્દી ફિલ્મોના પીઢ વયોવૃદ્ધ અભિનેતા દિલીપ કુમારે કોરોના વાઈરસના ફેલાવાને ધ્યાનમાં લઈને પોતાને સેલ્ફ-ક્વોરન્ટીન અને સંપૂર્ણપણે આઈસોલેશન કરી દીધા છે. આ જાણકારી દિલીપ કુમારે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર આપી...