Home Tags Road

Tag: Road

શુક્રવારે સવારે 6થી સાંજે 6 સુધી ‘ભારત-બંધ’

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે લાગુ કરેલા ત્રણ કૃષિ કાયદાનો વિરોધ કરતા ખેડૂતો એમનું આંદોલન તીવ્ર બનાવવા માગે છે. માટે જ એમના સંગઠન સંયુક્ત કિસાન મોરચાએ આવતીકાલે, શુક્રવારે ભારત બંધનું...

અમદાવાદમાં કમોસમી વરસાદઃ દર વર્ષની જેમ તંત્રની...

અમદાવાદઃ આજે શહેરમાં લગભગ સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું અને બપોરે મેઘરાજાની સવારી આવી પહોંચી હતી. શહેરના જુદા જુદા વિસ્તારોમાં આજે ધોધમાર વરસાદ પડ્યો હતો. હવે વરસાદ આવે અને અમદાવાદીઓ...

UPના ઓરૈયામાં ભીષણ રોડ-અકસ્માતઃ 24 પ્રવાસી મજૂરોનાં...

ઓરૈયાઃ ઉત્તર પ્રદેશના ઓરૈયામાં પ્રવાસી મજૂરો એક દુર્ઘટનાનો શિકાર થયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર આ દુર્ઘટનામાં 24 મજૂરોનાં મોત થયાં છે અને 15થી 20 લોકો ઈજાગ્રસ્ત થયા છે. એક...

સરકારે SCને કહ્યું, ‘હવે એક પણ માઈગ્રન્ટ...

નવી દિલ્હીઃ કોરોના વાઈરસના ફેલાવાને રોકવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 14 એપ્રિલ સુધી ભારતમાં લોકડાઉન લાગુ કરાવ્યું છે, પણ વીતી ગયેલા અમુક દિવસોમાં સ્થળાંતરિત કામદારો, મજૂરો, ગરીબો ઘણા...

મેટ્રોથી સજ્જ અમદાવાદને રખડતાં ઢોરના નિયંત્રણનો ઉકેલ...

અમદાવાદઃ મેગાસિટી અમદાવાદની વસતી કૂદકેને ભૂસકે વધી રહી છે ત્યારે તેની કેટલીક એવી સમસ્યાઓ છે જેનો સામનો કરવો દિનપ્રતિદિન અઘરો બનતો જઇ રહ્યો છે. અપાર વાહનો જ્યારે રોડ પર...

એક જ સ્થળેથી 2,000 કરોડની વહેંચણી….

ગાંધીનગરઃ ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ ચોમાસાની ઋતુ પૂર્ણ થતાં જ આગામી દિવાળી પહેલાં રાજ્યના નગરો-મહાનગરો સહિતના માર્ગો-રસ્તા મરામતના કામ પૂર્ણ કરવા અત્યારથી જ માસ્ટર પ્લાન આયોજન તૈયાર કરી દેવા...

અમદાવાદ-મહેસાણા હાઈવેના પ્રવાસીઓ લાભાન્વિત, ઓવરબ્રિજ લોકાર્પિત

મહેસાણાઃ મહેસાણા જિલ્લાના નંદાસણ ખાતે મહેસાણા-અમદાવાદ હાઇવે પરના રૂ.૫૦ કરોડના ખર્ચે નવનિર્મિત ઓવરબ્રિજનું નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે લોકાર્પણ કર્યું હતું.  લોકાર્પણ પ્રસંગે નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે...

દેશમાં 30 ટકા ડ્રાઈવિંગ લાઈસન્સ ખોટાઃ ગડકરી

નવી દિલ્હીઃ કેન્દ્રીય માર્ગ અને પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું છે કે દેશના 30 ટકાથી વધારે લાઈસન્સ ખોટા છે. એક કાર્યક્રમ દરમિયાન ગડકરીએ કહ્યું કે આશરે 30 ટકા ફેક...

ટાયરમાં નાઈટ્રોજન ગેસ ભરવો અનિવાર્ય થશે, વધશે...

નવી દિલ્હીઃ માર્ગ પરિવહન અને રાજમાર્ગ પ્રધાન નીતિન ગડકરીએ રાજ્યસભામાં કહ્યું કે માર્ગ દુર્ઘટનાઓ અટકાવવા માટે ઘણાં પગલાઓ ભરવામાં આવ્યાં છે. તેમણે કહ્યું કે નવા રાજમાર્ગ સીમેન્ટ અને કોંક્રિટથી...

ઘરની બહાર પ્રદૂષણ સામે રક્ષણ આપતો મેકઅપ

Courtesy: Nykaa.com આપણી બ્યુટી કેબિનેટ્સ રંગબેરંગી લિપ ફોર્મ્યુલાઝથી લઈને ત્વચાને ચમકાવતા ઉત્તમ પ્રકારનાં પોશન્સથી ભરચક હશે, પણ આપણામાંનાં સૌથી સતર્ક લોકો પણ આપણને દરરોજ નડતી સૌથી મોટી તકલીફનો સામનો કરવામાં નિષ્ફળ...