Tag: RIL
મુકેશ અંબાણીને ધમકીઃ દહિસરમાંથી શખ્સની અટકાયત
મુંબઈઃ દેશના સૌથી શ્રીમંત અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીના ચેરમેન મુકેશ અંબાણી તથા એમના પરિવારને ધમકી આપવા બદલ પોલીસે દહિસર ઉપનગરમાંથી એક શખ્સને અટકમાં લીધો છે.
અખબારી અહેવાલ મુજબ, એક...
સાઉથ આફ્રિકાની T20 લીગમાં RILએ ખરીદી ફ્રેન્ચાઇઝ
મુંબઈ, 20 જુલાઈ 2022: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે આજે ક્રિકેટમાં તેની વધતી આંતરરાષ્ટ્રીય ભાગીદારીને વધુ મજબૂત બનાવતા જાહેરાત કરી છે કે તે ક્રિકેટ સાઉથ આફ્રિકાની આગામી T20 લીગમાં ફ્રેન્ચાઇઝ હસ્તગત કરશે. UAE-સ્થિત ઈન્ટરનેશનલ લીગ...
વિશ્વના બે શ્રીમંતો વચ્ચે ટેલિકોમ ક્ષેત્રે વેપારયુદ્ધ...
નવી દિલ્હીઃ પોર્ટ, રિન્યુએબલ ક્ષેત્ર અને એરપોર્ટના માલિક ગૌતમ અદાણી –જેનો ટેલિકોમ ક્ષેત્રમાં સ્નાનસૂતકનો એ સંબંધ નથી –તેઓ આ મહિને થનારી 5G સ્પેક્ટ્રમની લિલામીમાં બોલી લગાવશે. અદાણીએ જ્યારથી ટેલિકોમ...
સેબીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પર દંડ ફટકાર્યો, જાણો...
નવી દિલ્હીઃ મૂડી નિયામક સેબીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને બે વ્યક્તિઓ પર વર્ષ 2020માં સોશિયલ મિડિયા કંપની ફેસબુકના જિયોમાં મૂડીરોકાણના સોદાની વિગતો શેરબજારોને સીધી માહિતી નહીં આપવા બદલ કુલ રૂ....
રિલાયન્સે ફ્યૂચર-રીટેલ સાથેનો રૂ.24,371-કરોડનો સોદો રદ કર્યો
મુંબઈઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે ફ્યૂચર રીટેલ લિમિટેડ (FRL)ના ફ્યૂચર ગ્રુપ સાથે કરેલો રૂ. 24,371 કરોડનો વિલિનીકરણ સોદો રદ કર્યાની જાહેરાત કરી છે. તેણે દેશની શેરબજારોને આપેલી નોંધમાં જણાવ્યું છે...
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે ઈન્ડિયા-આઈએનએક્સ પર ફોરેન-કરન્સી-બોન્ડ્સ લિસ્ટ કર્યાં
મુંબઈ તા.17 ફેબ્રુઆરી, 2022: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે સૌપ્રથમ વાર તેનાં 7 અબજ યુએસ ડોલરથી અધિકનાં બોન્ડ્સ ગિફ્ટ આઈએફએસસીમાં ઈન્ડિયા આઈએનએક્સ પર લિસ્ટ કર્યાં છે. કોઈ ખાનગી ક્ષેત્રની કંપની દ્વારા લિસ્ટિંગ...
રિલાયન્સે 10 કરોડ પાઉન્ડમાં બ્રિટનની કંપની હસ્તગત...
નવી દિલ્હીઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિ.એ ઘોષણા કરી હતી કે કંપનીના સોલર યુનિટ- રિલાયન્સ ન્યુ એનર્જી સોલર લિ. (RNESL)એ સોડિયમ આયર્ન બેટરી ટેક્નોલોજી પ્રોવાઇડર ફેરાડિયન લિ.ને દેવાં સહિત 10 કરોડ...
રિલાયન્સ જિયો વિદેશમાં મોટું હસ્તાંતરણ કરવાની ફિરાકમાં
નવી દિલ્હીઃ દેશના ટેલિકોમ માર્કેટમાં તહેલકો મચાવ્યા પછી રિલાયન્સ જિયોની નજર વિદેશી બજારો પર છે. મુકેશ અંબાણીની આગેવાની હેઠળ કંપની બ્રિટનના ટેલિકોમ ગ્રુપ BT પર બોલી લગાવવાની શક્યતા તપાસી...
રિલાયન્સની પેટા કંપની UAE T20 લીગમાં ટીમ...
મુંબઈઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિ.એ તેની સબસિડિયરી કંપની રિલાયન્સ સ્ટ્રેટેજિક બિઝનેસ વેન્ચર્સ લિ. (RSBVL) વતી જાહેરાત કરી હતી કે કંપનીએ અમિરાત ક્રિકેટ બોર્ડની આગામી સંયુક્ત આરબ અમિરાતની T20 લીગમાં એક...
એશિયામાં હવે ગૌતમ અદાણી છે નંબર-1 શ્રીમંત
નવી દિલ્હીઃ અદાણી ગ્રુપના સ્થાપક અને ચેરમેન ગૌતમ અદાણીએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઈએલ)ના ચેરમેન મુકેશ અંબાણીને પાછળ રાખી દીધા છે અને એશિયામાં સૌથી શ્રીમંત વ્યક્તિ બન્યા છે. અહેવાલો અનુસાર,...