Home Tags Reliance Group

Tag: Reliance Group

રિલાયન્સે રજૂ કર્યા પરિણામઃ Q1માં આવક 13.2 ટકા વધી, નફો 2.5...

મુંબઈઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે નાણાકીય વર્ષ 2020 ના પ્રથમ ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર કર્યા છે. જે મુજબ પ્રથમ ક્વાર્ટરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો એકત્રીકૃત નફો 2.5 ટકા ઘટીને રૂ. 10,104 કરોડ થયો હતો. નાણાકીય વર્ષ...

ઇટાલીની કોસ્મેટિક બ્રાન્ડ ‘વોમો’ ભારતમાં, જેનેસિસ લક્ઝરી સાથે કરી ભાગીદારી

મુંબઈઃ પેરકાસ્સીની માલિકીની પુરુષો માટેની કોસ્મેટિક બ્રાન્ડ વોમો અને રીલાયન્સ બ્રાન્ડ્સ લિમિટેડની જેનેસીસ લક્ઝરીએ ભારતમાં વોમોના પ્રવેશ માટે લાંબા ગાળાના એક્સક્લૂઝિવ કરાર કર્યા છે. આ અવસર પર કંપનીએ જણાવ્યું...

ત્રણ ડઝન બેંકો આપશે લોન, RIL વિદેશમાંથી $1.85 અબજ ભેગાં કરશે

મુંબઈ: રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ચાલુ વર્ષે વિદેશમાંથી લગભગ 1.85 અબજ ડોલરનું ભંડોળ એકત્ર કરવાની યોજના છે. કંપની લોન દ્વારા આ રકમ મેળવશે અને તે ચાલુ નાણાકીય વર્ષમાં કોઈ પણ ભારતીય...

ધનિકયાદીમાંથી બહાર થયાં અને હવે ચીની બેંકોએ વધારી અનિલ અંબાણીની મુશ્કેલી

નવી દિલ્હી- કહેવાય છે કે, માણસનો જ્યારે ખરાબ સમય ચાલતો હોય તો બધાં પાસાં ઉલટાં જ પડે છે. આ કહેવત અનિલ અંબાણી પર એકદમ બંધબેસતી બની રહી છે. વર્ષ...

પ્રદૂષણ નિવારવા રિવરફ્રન્ટ પર પ્લાસ્ટીક બોટલોનું રીસાયકલિંગ કરતું મશીન મૂકાયું

અમદાવાદ- ભારતની સૌથી મોટી દૂધ સહકારી સંસ્થા અમૂલે, રિલાયન્સના સહયોગથી રિવરફ્રન્ટ પાર્લર, અમદાવાદ ખાતે રિવર્સ વેન્ડીંગ મશીન ગોઠવ્યું છે. આ મશીનનુ ઉદઘાટન અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાના હસ્તે કરવામાં...

રીલાયન્સને ગમી ગયાં બ્રિટનની 250 વર્ષ જૂની હેમ્લીઝના રમકડાં, વિશ્વબજારમાં ઝૂકાવ્યું

મુંબઈઃ રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની સહયોગી કંપની રીલાયન્સ બ્રાન્ડ્સ અને હોંગકોંગમાં લિસ્ટેડ સી બેનર ઇન્ટરનેશનલ હોલ્ડિંગ્સે સંયુક્તપણે બ્રિટનની રમકડાં કંપની ખરીદી લીધી છે. જે માટે હેમ્લીઝ બ્રાન્ડના માલિક સી બેનર...

યુપીએ શાસન દરમિયાન અમને 1 લાખ કરોડ રૂપિયાનાં સરકારી કોન્ટ્રાક્ટ મળ્યા...

મુંબઈ - અનિલ અંબાણી રાજકીય સાંઠગાંઠ વડે પોતાનું કામ કઢાવી લેનારા મૂડીવાદી (ક્રોની કેપિટાલિસ્ટ) છે એવા કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીના આક્ષેપને રદિયો આપતાં રિલાયન્સ ગ્રુપે આજે કહ્યું કે યુપીએ...

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ભારતમાં કામ કરવા માટે શ્રેષ્ઠ કંપની: લિંક્ડઇન

મુંબઈઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ભારતમાં કામ કરવા માટે શ્રેષ્ઠ કંપની હોવાનું લિંક્ડઇન દ્વારા જણાવવામાં આવ્યું છે.કંપની કટોકટીમાં મૂકાયેલા તેના કર્મચારી અને તેમના કુટુંબોને મદદ કરવા ચોવીસે કલાક તત્પર, લિંક્ડઇન એડિટર્સ...

પશ્ચિમ બંગાળમાં રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 10,000 કરોડનું રોકાણ કરશે: મૂકેશ અંબાણી

કોલકાત્તાઃ ખાનગી ક્ષેત્રની દેશની સૌથી મોટી કંપની રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે પશ્ચિમ બંગાળમાં કંપનીના અમલ થઇ રહેલાં વિવિધ પ્રોજેક્ટમાં 10,000 કરોડનું રોકાણ કરવાની જાહેરાત કરી હતી. “આજે અમારું પશ્ચિમ બંગાળમાં કુલ મૂડીરોકાણ...

જિઓ સાથેની ડીલ તૂટી જતાં અનિલ અંબાણીએ નાદારી નોંધાવી

નવી દિલ્હીઃ અનિલ અંબાણી હસ્તકની ટેલિકોમ કંપની R.Comએ પોતાના ઉપર રહેલા 46000 કરોડનું દેવું ન ચૂકવી શકવા ઉપરાંત મુકેશ અંબાણીની જિઓને પોતાની કંપનીના નામે રહેલું સ્પેક્ટ્રમ ન વેચી શકવાના...

TOP NEWS