Home Tags Political

Tag: political

રાજકીય ઘમસાણઃ PM ઇમરાન ખાનની ધરપકડની શક્યતા

લાહોરઃ પાકિસ્તાન આર્થિક સંકટની વચ્ચે રાજકીય અફરાતફરી પણ વધી રહી છે. દેશની ફેડરલ તપાસ એજન્સીએ હવે નિર્ણય કર્યો છે કે એ પ્રતિબંધિત ફન્ડિંગ કેસમાં ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનની...

કોંગ્રેસનો ‘હાથ સે હાથ જોડો’ લોગો રિલીઝ

રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસની 'ભારત જોડો યાત્રા' તેના છેલ્લા તબક્કામાં છે. 30 જાન્યુઆરીએ રાહુલ ગાંધી શ્રીનગરમાં ત્રિરંગો ફરકાવશે અને યાત્રાનું સમાપન થશે. આ સાથે કોંગ્રેસ હવે તેનું બીજું પ્રચાર...

MCD મેયરની ચૂંટણી પર દિલ્હીનો ‘રાજકીય’ પારો...

દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)ના મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી (BJP) સામસામે આવી ગયા છે. 6 જાન્યુઆરીએ કોર્પોરેશન ગૃહની...

PFI પર પ્રતિબંધ આરએસએસને ખુશ કરવા: માયાવતી

નવી દિલ્હીઃ બહુજન સમાજ પાર્ટીનાં પ્રમુખ માયાવતીએ આજે કહ્યું કે કેટલાક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે એટલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ને ખુશ કરવા માટે પોપ્યૂલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા...

બ્રિટનમાં સંસદની મધ્યસત્ર ચૂંટણીની સંભાવના ટળી

લંડનઃ બ્રિટનની સંસદના આમસભા ગૃહમાં બહુમતી સભ્યોએ શાસક રૂઢિચુસ્ત પાર્ટીની સરકારની તરફેણમાં મત આપતાં દેશમાં સંસદની મધ્યસત્ર ચૂંટણી યોજવાની સંભાવના ટળી ગઈ છે. રાજીનામું આપી દેનાર વડા પ્રધાન બોરીસ...

વસ્તીવધારા મુદ્દે યોગી-નક્વી વચ્ચે શાબ્દિક ટપાટપી

નવી દિલ્હીઃ જાગતિક વસ્તી દિવસ નિમિત્તે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે કરેલા નિવેદનની ભારતીય જનતા પાર્ટીના નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન મુખ્તાર અબ્બાસ નક્વીએ નામ લીધા વગર ટીકા...

ઉદ્ધવે બળવાખોર પ્રધાનોનાં ખાતાં અન્યોને ફાળવી દીધા

મુંબઈઃ મહારાષ્ટ્રમાં હાલ રાજકીય સંકટ ઊભું થયું છે તે વચ્ચે મુખ્ય પ્રધાન અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ એમના પક્ષના 9 બળવાખોર પ્રધાનોનાં ખાતાં અન્ય પ્રધાનોને ફાળવી દીધા છે. બળવાખોર...

શિવસેનાના વધુ 3 વિધાનસભ્ય શિંદે સાથે જોડાયા

ગુવાહાટી/મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન અને શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ગઈ કાલે ફેસબુક લાઈવ મારફત સંવાદ કર્યો તે છતાં એમની પાર્ટીના વધુ વિધાનસભ્યો વરિષ્ઠ નેતા અને શહેરીવિકાસ પ્રધાન એકનાથ શિંદેના...

શિવસૈનિકો કહે તો રાજીનામું આપવા-તૈયાર છું: ઉદ્ધવ

મુંબઈઃ મહારાષ્ટ્રમાં શાસક મહાવિકાસ આઘાડી સરકારની ત્રણમાંની એક પાર્ટી, શિવસેનાના પ્રમુખે એમના વરિષ્ઠ સહયોગી અને નગરવિકાસ ખાતાના પ્રધાન એકનાથ શિંદેએ કરેલા બળવાના સંદર્ભમાં આજે ફેસબુક લાઈવ મારફત કરેલા સંબોધનમાં...

દેશમાં નવા રાજકીય પરિબળનો ઉદય?

દેશમાં નવી સંસદીય ચૂંટણી માટે લગભગ બે વર્ષ જેટલો સમય બાકી છે. દેશ હાલને તબક્કે એક અલગ રાજકીય પરિબળ નિહાળી રહ્યો છે. રાજકીય ઈકો-સિસ્ટમમાં અત્યાર સુધીમાં મોટે ભાગે આ...