Tag: Petrol
મોંઘા પેટ્રોલ-ડીઝલમાંથી જલ્દી મળશે છુટકારો!
પેટ્રોલ-ડીઝલની કિંમતો સસ્તી થઈ શકે છે, કારણ કે સરકાર ફરી એકવાર ઈંધણની કિંમતો પર ટેક્સ ઘટાડી શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મોંઘવારી દર ઘટાડવા માટે ભારત સરકાર...
કેરળમાં પેટ્રોલ અને ડીઝલ પર સેસનો કોંગ્રેસે...
કેરળ સરકારે શુક્રવારે જાહેર કરેલા બજેટમાં પેટ્રોલ, ડીઝલ અને દારૂ પર સેસ લગાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. જો કે સરકારના આ નિર્ણયનો વિરોધ શરૂ થયો છે. શનિવારે કોચીમાં યુથ કોંગ્રેસના...
શું પેટ્રોલ-ડીઝલનાં પમ્પો બંધ કરી દેશે ગ્રીન...
નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેનની વચ્ચે ચાલી રહેલા યુદ્ધથી પહેલાં તમામ દેશો ઊર્જાનો વૈકલ્પિક અને સ્વચ્છ સ્રોત શોધવામાં લાગ્યા હતા, પણ આ જંગ પછી રશિયાથી આયાતી ઊર્જાના સપ્લાયમાં વિક્ષેપ...
ક્રુડ-તેલના ભાવ ગગડી ગયા, પણ ભારતમાં પેટ્રોલ-ડિઝલ...
નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય બજારોમાં આજે ખનિજ તેલની કિંમત અડધોઅડધ ઘટી ગઈ છે. દુનિયાભરમાં ખૂબ વેચાતું WTI સ્વીટ ક્રુડ તેલની કિંમત પ્રતિ બેરલ 72.06 ડોલર થઈ ગઈ છે. જ્યારે બ્રેન્ટ...
ATFમાં ભાવવધારાથી ફ્લાઇટ્સની ટિકિટમાં વધારો થવાની શક્યતા
નવી દિલ્હીઃ મહિનાના પ્રારંભે હવાઈ પ્રવાસ કરતા પેસેન્જરો માટે માઠા સમાચાર છે. કેન્દ્ર સરકારે ATFની કિંમતોમાં વધારો કર્યો છે. એની સીધી અસર હવાઈ પ્રવાસ કરતા પેસેન્જરો પર પડશે. પ્રતિ...
પેટ્રોલમાં ઈથેનોલ મેળવવાથી દેશને રૂ.50,000-કરોડની બચત થઈ
પાનીપત (હરિયાણા): વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કહ્યું કે તેમની સરકારે છેલ્લા સાતથી આઠ વર્ષમાં પેટ્રોલ સાથે ઈથેનોલ ભેળવીને દેશ માટે વિદેશી હુંડિયામણમાં રૂ. 50,000 કરોડની બચત કરી છે....
મહારાષ્ટ્ર સરકાર ઓટો-ઈંધણ પરનો VAT ઘટાડશે
મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આજે રાજ્ય વિધાનસભા ગૃહમાં 164 વિરુદ્ધ 99 મતોથી પોતાની સરકારની બહુમતી હાંસલ કરી લીધી. ત્યારબાદ ગૃહમાં કરેલા સંબોધનમાં તેમણે જાણકારી આપી હતી કે...
પેટ્રોલ પંપમાલિકોનું કમિશન હાલતુરંત નહીં વધારાય
નવી દિલ્હીઃ ઓટો-ઈંધણના ભાવ વધી ગયા છે ત્યારે દેશભરમાં પેટ્રોલ પંપ ડીલર્સ માગણી કરી રહ્યા છે કે કેન્દ્ર સરકાર એમના કમિશનની રકમમાં વધારો કરે, પરંતુ સરકાર હસ્તકની ઓઈલ માર્કેટિંગ...
આજે ઈંધણ ન ખરીદવાનો પેટ્રોલ પંપમાલિકોનો નિર્ણય
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર સામે વિરોધ દર્શાવવાના ભાગરૂપે ઓલ ઈન્ડિયા પેટ્રોલ પંપ એસોસિએશન દ્વારા નક્કી કરાયું છે 24 રાજ્યોમાં તેના પેટ્રોલ પંપ ડીલર્સ આજે સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓ પાસેથી...
એક્સાઇઝ ડ્યુટીમાં અચાનક કાપથી ફ્યુઅલ ડીલર્સને લાખ્ખોનું...
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે શનિવારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટીમાં ક્રમશઃ પ્રતિ લિટર રૂ. આઠ અને રૂ. છનો ઘટાડો કર્યો હતો. સરકારે કરેલા અચાનક ભાવઘટાડાથી ફ્યુઅલ રિટેલર્સને નોંધપાત્ર...