Tag: Olympic Games
2036ની ઓલિમ્પિક્સના આયોજન માટે ભારત દાવો કરશે
નવી દિલ્હીઃ કેન્દ્રીય સ્પોર્ટ્સ પ્રધાન અનુરાગ ઠાકુરે કહ્યું છે કે 2036માં નિર્ધારિત ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરવા માટે ભારત દાવો કરશે. સરકાર આ માટેનો રોડમેપ (યોજના) ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (આઈઓસી)...
નીરજ ચોપરાએ ફિનલેન્ડમાં ગોલ્ડ-મેડલ જીત્યો, ઈજામાંથી બચ્યો
કુઓર્ટેન (ફિનલેન્ડ): ભાલાફેંક રમતમાં ભારતને ઓલિમ્પિક ગેમ્સનો સૌપ્રથમ ગોલ્ડ મેડલ અપાવનાર નીરજ ચોપરાએ ગઈ કાલે ફિનલેન્ડમાં કુઓર્ટેન ગેમ્સમાં 86.69 મીટર દૂરના અંતર સુધી ભાલો ફેંકીને ગોલ્ડ મેડલ જીત્યો છે....
2036-ઓલિમ્પિક્સ માટે અમદાવાદનું નામ રજૂ કરશે IOA
અમદાવાદઃ ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન (આઈઓએ)ના પ્રમુખ નરિન્દર બત્રાએ કહ્યું છે કે 2036ની ઓલિમ્પિક ગેમ્સનું યજમાનપદ જો ભારતને આપવામાં આવે તો અમદાવાદનું મોટેરા સ્ટેડિયમ (નરેન્દ્ર મોદી સ્ટેડિયમ) ગેમ્સના ઉદઘાટન સમારોહના...
‘મને ફિલ્મલાઈનમાં રસ નથી’: નીરજ ચોપરા (મધુર...
નવી દિલ્હીઃ બોલીવુડ ફિલ્મ દિગ્દર્શક મધુર ભંડારકર દેશના સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી નિમિત્તે નવી દિલ્હી ગયા હતા. ત્યાં તેઓ દેશનાં ટોક્યો ઓલિમ્પિક ગેમ્સ-2020ના મેડલ વિજેતાઓને મળવા ઈચ્છતા હતા. તેઓ જેવેલીન...
ગોલ્ડ મેડલિસ્ટ નીરજ ચોપડાનો વિશ્વ રેન્કિંગમાં બીજો...
નવી દિલ્હીઃ ટોક્યો ઓલિમ્પિકમાં ભાલા ફેંક સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપડા વિશ્વ રેન્કિંગમાં 1315 પોઇન્ટ સાથે બીજા ક્રમાંકે આવી ગયો છે. નીરજ ચોપડાએ સાત ઓગસ્ટે ઇતિહાસ રચ્યો હતો,...
ઓલિમ્પિક-સંઘનાં સભ્યો લાલ કિલ્લા ખાતે હાજર રહેશે
નવી દિલ્હીઃ આવતી 15 ઓગસ્ટે દેશના સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે અહીંના ઐતિહાસિક લાલ કિલ્લા ખાતેના ઉજવણી કાર્યક્રમમાં હાજર રહેવાનું ટોક્યો ઓલિમ્પિક્સ-2020માં ભાગ લેનાર તમામ ભારતીય એથ્લીટ્સને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ...
નીરજ ચોપડાને ગોલ્ડ, બજરંગ પુનિયાને બ્રોન્ઝ મેડલ
ટોક્યોઃ જેવલિન થ્રો ફાઇનલમાં ભારતના ભાલાફેંક એથ્લીટ નીરજ ચોપડાએ ગોલ્ડ મેડલ જીત્યો છે. ઓલિમ્પિક ગેમ્સમાં આવી આક્રમક કરવાવાળો નીરજ બીજો ભારતીય બન્યો છે. નીરજે પહેલા થ્રોમાં 87.03 મીટર દૂર...
અદિતિ અશોક ઓલિમ્પિક પદક ચૂકી, ચોથા ક્રમાંકે...
ટોક્યોઃ ઓલિમ્પિક ગેમ્સમાં બીજા નંબરે રહીને ઇતિહાસ રચવાના ઊંબરે ઊભેલી ભારતીય ગોલ્ફર શુક્રવારે બ્રોન્ઝ મેડલથી ચૂકી ગઈ હતી અને તે ચોથા નંબરે રહી હતી. અદિતિએ 12માં હોલ સુધી સારો...
ટોક્યો ઓલિમ્પિક્સઃ સિંધુએ મહિલા બેડમિન્ટનમાં કાંસ્યચંદ્રક જીત્યો
ટોક્યોઃ ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પુસર્લા વેંકટ (પી.વી.) સિંધુએ આજે અહીં ટોક્યો ઓલિમ્પિક ગેમ્સમાં મહિલા સિંગલ્સ વર્ગમાં ચીનની હી બિંગ જિયાઓને બે સીધી ગેમમાં હરાવીને કાંસ્યચંદ્રક જીત્યો છે. વર્તમાન...
સાંજે પાંચ વાગ્યેઃ સિંધુની કાંસ્યચંદ્રક મેચ
ટોક્યોઃ ભારતની વર્તમાન વર્લ્ડ ચેમ્પિયન બેડમિન્ટન ખેલાડી પી.વી. સિંધુ આજે અહીં ટોક્યો ઓલિમ્પિક ગેમ્સમાં મહિલા સિંગલ્સ વર્ગમાં તેની બ્રોન્ઝ મેડલ માટેની મેચ રમવાની છે. એમાં તેનો મુકાબલો થવાનો છે...