Home Tags Nawaz Sharif

Tag: Nawaz Sharif

ભ્રષ્ટાચારના કેસમાં નવાઝ શરીફને સાત વર્ષની જેલની સજા ફટકારાઈ; દોઢ અબજનો...

ઈસ્લામાબાદ - પાકિસ્તાનની ભ્રષ્ટાચાર-વિરોધી અદાલતે ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફને ભ્રષ્ટાચારના એક કેસના સંબંધમાં આજે સાત વર્ષની જેલની સજા ફરમાવી છે. પદભ્રષ્ટ વડા પ્રધાન શરીફનો દાવો છે કે આ કેસ...

જેલમાંથી મુક્ત થયેલા નવાઝ શરીફ રાજકારણમાં પાછા કેવી રીતે આવશે?

ઈસ્લામાબાદ- પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફ, તેમની પુત્રી અને જમાઈને સજામાં રાહત મળી છે. કોર્ટે તેમને રાહત આપતાં તેમની સજા સ્થગિત કરી છે. પરંતુ ચર્ચાનો મુદ્દો એ છે કે,...

ઈસ્લામાબાદ હાઈકોર્ટે નવાઝ શરીફ, પુત્રીની જેલની સજા સસ્પેન્ડ કરી

ઈસ્લામાબાદ - ભ્રષ્ટાચારના એક કેસમાં, પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફ અને એમના પુત્રી મરિયમને ફરમાવાયેલી જેલની સજાને ઈસ્લામાબાદ હાઈકોર્ટે આજે સસ્પેન્ડ કરી દીધી છે. આ કેસ લંડનમાં લક્ઝરિયસ ફ્લેટની...

પત્નીની અંતિમ વિધિમાં હાજરી આપવા નવાઝ શરીફને 12 કલાકના પેરોલ

ઈસ્લામાબાદ- પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને ભ્રષ્ટાચારના આરોપમાં જેલમાં સજા ભોગવી રહેલા નવાઝ શરિફના પત્ની કુલસુમ નવાઝનું ગતરોજ લંડનમાં નિધન થયું હતું. જેની અંતિમ વિધિમાં હાજરી આપવા માટે નવાઝ શરિફ,...

પાકિસ્તાન: વિરોધ પક્ષોએ ચૂંટણી પરિણામને નકાર્યું, ફરીવાર ચૂંટણીની કરી માગ

ઈસ્લામાબાદ- પાકિસ્તાનમાં આવેલા ચૂંટણી પરિણામને લઈને ગતરોજ પાકિસ્તાન મુસ્લિમ લીગ (નવાઝ) સહિતના કેટલાક રાજકીય પક્ષોની ઈસ્લામાબાદમાં બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન તમામ પક્ષોએ પાકિસ્તાનના ચૂંટણી પરિણામનો અસ્વીકાર કર્યો...

નવાઝ શરીફની ‘હૈયાવરાળ’: આ જનાદેશ ચોરીથી મેળવેલો છે

ઈસ્લામાબાદ- ભ્રષ્ટાચારના આરોપમાં જેલમાં બંધ પાકિસ્તાના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે પાકિસ્તાનની હાલની ચૂંટણીના પરિણામને ચોરીથી મેળવેલો જનાદેશ ગણાવ્યો છે. અને ચેતવણી ઉચ્ચારી છે કે, આ પ્રકારના સંદિગ્ધ પરિણામો પાકિસ્તાનની...

આતંકવાદ, કશ્મીર અને ભારત મુદ્દે ઈમરાન ખાનની રાજનીતિ કેવી રહેશે?

ઈસ્લામાબાદ- ક્રિકેટના મેદાનથી પાકિસ્તાનના રાજકારણ સુધીની સફર અને હવે પાકિસ્તાનના વડાપ્રધાનનો તાજ જેના શિરે સજવાનો નક્કી થઈ ગયો છે તે ઈમરાન ખાનની આગામી રાજનીતિ કેવી રહેશે તેને લઈને ચર્ચાઓનો...

પાકિસ્તાનની નવી સરકાર નક્કી કરશે CPEC પ્રોજેક્ટનું ભવિષ્ય

ઈસ્લામાબાદ- પાકિસ્તાનની ચૂંટણી અને ત્યાં બનનારી નવી સરકારના ઘટનાક્રમ ઉપર ચીન પણ નજર માંડીને બેઠું છે. મહત્વની વાત એ છે કે, ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર (CPEC) પ્રોજેક્ટમાં ચીને આશરે 62...

પાકિસ્તાનનું રાજકીય ગણિત: જે પંજાબ જીતે, તે કેન્દ્રમાં સરકાર બનાવે

ઈસ્લામાબાદ- પાકિસ્તાનમાં યોજાઈ રહેલી સામાન્ય ચૂંટણીમાં જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ અને ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈ વચ્ચે મુખ્ય સ્પર્ધા રહેશે તેમ માનવામાં આવી રહ્યું છે....

પાકિસ્તાનમાં આજે મતદાન, જાણો ચૂંટણી અંગેની મહત્વની વાતો

ઈસ્લામાબાદ- પાકિસ્તાનમાં આજે નવી સરકારની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. પાકિસ્તાનમાં હજી સુધી કોઈ પણ વડાપ્રધાન તેના પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરી શક્યા નથી. જેને ધ્યાનમાં રાખીને...

TOP NEWS