Home Tags Military

Tag: military

પાકિસ્તાનમાં લશ્કરી હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્તઃ 6 સૈનિકનાં મરણ

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતના હરનાઈ વિસ્તારમાં બળવાખોરોએ પાકિસ્તાન લશ્કરનું એક હેલિકોપ્ટર તોડી પાડતાં મેજર દરજ્જાના બે અધિકારી સહિત છ સૈનિકનું મરણ નિપજ્યું છે. આ દુર્ઘટના આજે સવારે બની હતી....

સેનાને હથિયારો ખરીદવા નાણાકીય સત્તા આપવામાં આવી

નવી દિલ્હીઃ પૂર્વ લદ્દાખમાં ચીન સાથે છેલ્લાં બે વર્ષ કરતાં વધુ સમયથી ચાલી રહેલી અથડામણને લીધે સંરક્ષણ મંત્રાલયે જરૂરી હથિયારો અને ગોલા-બારુદની ઇમર્જન્સી ખરીદવા માટે સેનાને નાણાકીય અધિકારની મંજૂરી...

દુનિયાનો કુલ લશ્કરી ખર્ચ $2.1-ટ્રિલિયન; ભારત ટોપ-થ્રીમાં…

સ્ટોકહોમ (સ્વીડન): દુનિયાભરના દેશો દ્વારા સૈન્ય પાછળ થતા ખર્ચનો કુલ આંક 2.1 ટ્રિલિયન ડોલરને પાર કરી ગયો છે. સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટે વર્ષ 2021 માટે આ આંકડા રિલીઝ...

વાટાઘાટ સફળ રહી: રશિયા લશ્કરી પ્રવૃત્તિ ઘટાડશે

મોસ્કોઃ રશિયાએ જણાવ્યું છે કે તે યૂક્રેનના પાટનગર કીવ અને યૂક્રેનના ઉત્તરીય શહેર ચર્નિહીવની આસપાસ પોતાની લશ્કરી પ્રવૃત્તિઓમાં ધરખમપણે કાપ મૂકી દેશે. દેખીતી રીતે જ, આને બંને પડોશી દેશ...

સરહદો પર પાકિસ્તાન-ચીનની લશ્કરી-પ્રવૃત્તિ વધીઃ ભારતની-ચિંતા વધી

નવી દિલ્હીઃ ચીન અને પાકિસ્તાન બંનેએ ભારત સાથેની સરહદ પર લશ્કરી પ્રવૃત્તિઓ વધારી દીધી છે એને કારણે ભારતીય સેનાની ચિંતા વધી ગઈ છે. છેલ્લા કેટલાક વખતથી ચીને લદાખમાં LAC...

છેલ્લા-21 દિવસોમાં 10 ડ્રોનઃ પાંચ-કિલો IED જપ્ત

જમ્મુઃ સુરક્ષા દળોએ મોડી રાત્રે અખનૂરના કાનાચક્ક ક્ષેત્રના સરહદી વિસ્તારમાં ગુડ્ડા પટ્ટનમાં એક પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યું હતું. આ પાકિસ્તાની ડ્રોનમાં પાંચ કિલો IED બાંધેલો હતો. પોલીસે ડ્રોન અને...

ફિલિપીન્સમાં હવાઈદળનું વિમાન દુર્ઘટનાગ્રસ્તઃ 29નાં મરણ

મનીલાઃ ફિલિપીન્સ એર ફોર્સ (PAF)નું એક વિમાન આજે સુલુ પ્રાંતના જોલો ટાપુ પર ઉતરાણ કરતી વખતે દુર્ઘટનાગ્રસ્ત થતાં 29 જણ માર્યા ગયા છે અને બીજાં 40 જણ ઘાયલ થયા...

સેનાનો-પ્રકોપઃ 550 લોકોનાં મોત, 2800 લોકોની ધરપકડ

મ્યાનમારઃ મ્યાનમારમાં એક ફેબ્રુઆરી, 2021થી સેનાના તખતાપલટા પછીથી સેનાની ક્રૂરતા જારી છે. સેનાના તખતાપલટાની વિરુદ્ધ વિરોધ-પ્રદર્શનોને દબાવી રહેવા માટે મ્યાનમારની સેનાની સરકાર લોહીની હોળી રમી રહી છે. એક માનવાધિકાર...

મ્યાનમારમાં તખતાપલટઃ રસ્તા પર બખતરબંધ-ગાડીઓ, ઇન્ટરનેટ શરૂ

નવી દિલ્હીઃ મ્યાનમારના કેટલાંક શહેરોમાં તખતાપલટ પછી સેનાની બખતરબંધ ગાડીઓએ સ્થિતિ વધુ તણાવપૂર્ણ બનાવી હતી. સ્થાનિક સમય એક વાગ્યાથી દેશમાં ઇન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી હતી, પણ હાલ ઇન્ટનેટ...

મ્યાનમારમાં સેનાએ જનતા-કરફ્યુ લગાવ્યોઃ લોકોનો ભારે વિરોધ

યાંગુનઃ મ્યાનમારની સેનાની સરકારે દેશનાં સૌથી મોટાં શહેરોમાં પાંચથી વધુ લોકોના જમા થવા પર પ્રતિબંધ મૂક્યો છે. મ્યાનમારમાં દેશની સામે સેનાની સામે ઠેર-ઠેર વિરોધ પ્રદર્શનો થઈ રહ્યાં છે અને...