Tag: Maoists
હવે માઓવાદીઓ સાથે પણ પાકિસ્તાન કનેક્શન, બસ્તરમાં...
નવી દિલ્હી- માઓવાદીઓનું પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું છે. શુક્રવારે છત્તીસગઢ પોલીસે ઉત્તર બસ્તરના કાંકેરમાં અથડામણ બાદ માઓવાદીઓ પાસેથી જી 3 રાઈફલ સહિત અન્ય આર્મ્સ અને એમ્યુનિશન જપ્ત કર્યાં. માઓવાદીઓ...
વાયનાડમાં મતદાનનો બહિષ્કાર કરવાની હાકલ કરતા પોસ્ટરો...
તિરુવનંતપુરમ (કેરળ) - કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી જ્યાંથી લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે તે કેરળના વાયનાડ મતવિસ્તારના મુન્ડક્કાઈમાં માઓવાદી નક્સલવાદીઓએ અમુક પોસ્ટરો અને બેનરો મૂક્યા છે જેમાં કિસાનો અને...
PM મોદી, મહારાષ્ટ્રના CM ફડણવીસની હત્યાનું માઓઈસ્ટનું...
પુણે - આ જિલ્લાના કોરેગાંવ-ભીમા જાતિવાદી રમખાણો સાથે માઓવાદી નક્સલવાદીઓની લિન્કની તપાસ કરતી પોલીસના હાથમાં અમુક પત્રો આવ્યા છે જેમાં એવો નિર્દેશ કરાયો છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી...
મહારાષ્ટ્રની નદીમાંથી 15 નક્સલવાદીઓના મૃતદેહ મળ્યા; મરણાંક...
ગડચિરોલી (મહારાષ્ટ્ર) - સુરક્ષા દળોને આજે વહેલી સવારે અહીંની ઈન્દ્રાવતી નદીમાંથી વધુ 15 માઓવાદી નક્સલવાદીઓના મૃતદેહ મળી આવ્યા હતા. આ સાથે છેલ્લા 48 કલાકમાં આ જિલ્લાના જંગલ વિસ્તારમાં થયેલી...
મહારાષ્ટ્રમાં 16 માઓઈસ્ટ નક્સલવાદીઓનો ખાતમો
ગડચિરોલી (મહારાષ્ટ્ર) - મહારાષ્ટ્ર પોલીસ દળના જવાનોએ આજે રાજ્યના વિદર્ભ પ્રાંતના ગડચિરોલી જિલ્લામાં મોટું ઓપરેશન હાથ ધરીને ઓછામાં ઓછા 16 માઓઈસ્ટ નક્સલવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા. નક્સલવાદીઓ વિરુદ્ધ...
તેલંગણામાં ભીષણ એન્કાઉન્ટરમાં 6 મહિલા સહિત 12...
હૈદરાબાદ - તેલંગણા રાજ્યના જયશંકર ભૂપાલાપલ્લી જિલ્લામાં આજે પોલીસ સાથેના ગોળીબારમાં ઓછામાં ઓછા 12 માઓવાદીઓ ઠાર મરાયા છે જ્યારે એક પોલીસ જવાન શહીદ થયો છે.
માઓવાદીઓ વિરુદ્ધની આ કાર્યવાહીમાં ત્રણ...