Home Tags Maharashtra

Tag: Maharashtra

મહારાષ્ટ્રમાં પ્લાસ્ટિકની ચીજવસ્તુઓના વપરાશ પરના પ્રતિબંધને હાઈકોર્ટે...

મુંબઈ - મહારાષ્ટ્ર સરકારે રાજ્યભરમાં પ્લાસ્ટિકની અનેક ચીજવસ્તુઓના ઉત્પાદન, વેચાણ અને વપરાશ પર મૂકેલા પ્રતિબંધ સામે સ્ટે ઓર્ડર આપવાનો આજે ઈનકાર કરી દીધો છે. ન્યાયમૂર્તિઓ અભય ઓકા અને રિયાઝ ચાગલાની...

સાઈશ્રદ્ધાળુઓ માટે ખુશખબરઃ મુંબઈ-શિરડી માટે હવે રોજ...

મુંબઈ - મહારાષ્ટ્રના એહમદનગર જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ શિરડી સ્થિત સાઈબાબાના મંદિરે દર્શન કરવા જતા હજારો મુંબઈકર શ્રદ્ધાળુઓ ખુશ થઈ જાય એવી જાહેરાત રેલવે મંત્રાલયે કરી છે. મુંબઈના દાદર (મધ્ય...

2019ની ચૂંટણી ભાજપ-શિવસેના સાથે મળીને જ લડશેઃ...

મુંબઈ - આવતા વર્ષે નિર્ધારિત લોકસભાની ચૂંટણી ભારતીય જનતા પાર્ટીના સાથ વગર, સ્વબળે લડવાની શિવસેનાએ જાહેરાત કરી દીધી હોવા છતાં ભાજપની ઈચ્છા તો શિવસેનાને સાથે રાખીને જ ચૂંટણી લડવાની...

મહારાષ્ટ્રમાં શાળાઓમાં ઉનાળુ વેકેશન ટૂંકાવવાનો વિવાદાસ્પદ નિર્ણય...

મુંબઈ - નાગરિકો તરફથી ભારે ઉહાપોહ થતાં મહારાષ્ટ્ર સરકારે રાજ્યભરની શાળાઓમાં ભણવાના અને કામકાજના દિવસો આવતી 30 એપ્રિલ સુધી એટલે કે એક મહિના સુધી લંબાવવાનો વિવાદાસ્પદ સર્ક્યૂલર તે ઈસ્યૂ...

પ્લાસ્ટિકની થેલીઓ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકનાર મહારાષ્ટ્ર...

મુંબઈ - મહારાષ્ટ્ર સરકારે પ્લાસ્ટિકની થેલીઓ અને થર્મોકોલની કટલરી ચીજોના ઉત્પાદન અને વપરાશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો છે. આ નિર્ણય લાગુ કરનાર તે દેશમાં 18મું રાજ્ય બન્યું છે. આ...

રાજનું રાજકારણઃ ‘મનસે’ પાર્ટીએ હવે ટાર્ગેટ બનાવ્યા...

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ હજી ગઈ કાલે રવિવારે જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની 'ગુજરાતલક્ષી' નીતિઓ વિશે આકરી ટીકા કર્યા બાદ એમની 'મનસે' પાર્ટીના કાર્યકર્તાઓએ આજે મુંબઈ અને...

મહારાષ્ટ્રમાં દૂધમાં ભેળસેળ કરનારને થશે 3 વર્ષની...

મુંબઈ - મહારાષ્ટ્ર સરકાર રાજ્યમાં દૂધમાં ભેળસેળની પ્રવૃત્તિને બિન-જામીનપાત્ર ગુનો ગણવાની છે અને એ માટે એક નવો કાયદો લાવશે જે અંતર્ગત આવો ગુનો કરનારને ત્રણ વર્ષની જેલની સજા થશે. મુંબઈ...

કિસાનો જીત્યા; મહારાષ્ટ્ર સરકારે એમની બધી માગણીઓ...

મુંબઈ - વિવિધ માગણીઓના મુદ્દે નાશિકથી પદયાત્રા કરીને મુંબઈ આવેલા મહારાષ્ટ્રભરના 35 હજાર જેટલા કિસાનોને આજે અહીં રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મોટી રાહત આપી છે. ફડણવીસે વિધાનભવન ખાતે...