Home Tags Lata Mangeshkar

Tag: Lata Mangeshkar

વાત લતા મંગેશકરના ‘ચોલી’ ગીતની   

સમય સાથે લતા મંગેશકરે પણ વિચાર બદલવા પડ્યા હતા. સીત્તેરના દાયકામાં જે પ્રકારના ગીત માટે તે તૈયાર થયા ન હતા એવું ગીત એંશીના દાયકાના અંતમાં ગાયું હતું. શરૂઆતથી જ...

મોદીએ પ્રથમ ‘લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ’ જનતાને...

મુંબઈઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને રવિવારે સાંજે મુંબઈમાં યોજાઈ ગયેલા ખાસ સમારોહમાં પ્રથમ 'લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ'થી સમ્માનિત કરવામાં આવ્યા હતા. રાજકીય ક્ષેત્રે આપેલા યોગદાન બદલ એમને આ એવોર્ડ...

લતાજીની અવગણના: કંગના ગ્રેમીઝ, ઓસ્કરવાળાઓ પર ભડકી

મુંબઈઃ હાલ રિયાલિટી શો લોક અપનું સંચાલન કરી રહેલી બોલીવુડ અભિનેત્રી કંગના રણોતે ગ્રેમીઝ અને ઓસ્કર એવોર્ડ સમારોહમાં ભારતનાં મહાન ગાયિકા ભારત રત્ન સ્વ. લતા મંગેશકરની અવગણના કરવા બદલ...

મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી – હિંદી સાહિત્ય અકાદમી અને ‘ચિત્રલેખા’ના સંયુક્ત...

મુંબઈઃ મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી – હિંદી સાહિત્ય અકાદમી અને 'ચિત્રલેખા'ના સંયુક્ત ઉપક્રમે સ્વરસામ્રાજ્ઞી લતા મંગેશકરને શ્રદ્ધાંજલિરૂપે એક મ્યુઝિકલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 'હંસલા હાલો ને હવે...' શીર્ષક હેઠળ...

લતાજીનાં અસ્થિનું વારાણસીમાં ગંગા નદીમાં વિસર્જન કરાયું

વારાણસીઃ ગઈ 6 ફેબ્રુઆરીએ મુંબઈની હોસ્પિટલમાં આખરી શ્વાસ લેનાર દંતકથા સમાન ગાયિકા ભારત રત્ન લતા મંગેશકરનાં અસ્થિનું ગઈ કાલે અહીં પવિત્ર ગંગા નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. લતા મંગેશકરનાં બહેન...

લોકલાડીલાં લતાદીદી પંચતત્વમાં વિલીન થયાં

'રહેં ના રહેં હમ, મહકા કરેંગે...' 'યે ઝિંદગી ઉસીકી હૈ... અલવિદા...' મુંબઈઃ 92 વર્ષની વયે આજે સવારે દેહાવસાન પામેલાં મહાન ગાયિકા ‘ભારત રત્ન’ લતા મંગેશકરનાં પાર્થિવ શરીરનાં આજે સાંજે અહીં શિવાજી...

પાકિસ્તાની ક્રિકેટરોએ લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપી

લાહોરઃ પાકિસ્તાનની ક્રિકેટ ટીમના કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન બાબર આઝમે આજે મુંબઈમાં અવસાન પામેલા દંતકથા સમાન ગાયિકા લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. બાબરે તેના ટ્વિટર એકાઉન્ટ પર લતાજીનો...

આદરણીય લતાજીએ જ્યારે પહેલી જ વાર ગુજરાતીમાં...

મુંબઈઃ મહાન ગાયિકા લતા મંગેશકરનું આજે 92 વર્ષની વયે નિધન થતાં સમગ્ર દેશ શોકાતુર બની ગયો છે. કેન્દ્ર સરકારે બે દિવસનો રાષ્ટ્રીય શોક ઘોષિત કર્યો છે. લતાજીનાં માનમાં રાષ્ટ્રધ્વજ...

‘સુરોનાં મહારાણી’ લતા મંગેશકરનું નિધન

મુંબઈઃ દંતકથાસમાન ગાયિકા 'ભારત રત્ન' લતા મંગેશકરનું નિધન થયું છે. એ 92 વર્ષનાં હતાં. એમણે આજે સવારે ૮.૧૨ વાગ્યે અહીંની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં આખરી શ્વાસ લીધો હતો. એમનાં બહેન...

લતા મંગેશકરને વેન્ટિલેટર પર શિફ્ટ કરાયાં: હાલત...

મુંબઈઃ દેશનાં કોકિલકંઠી લતા મંગેશકર છેલ્લા 27 દિવસોથી મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ છે. તેમની તબિયતમાં સુધારો જોવા મળ્યાના કેટલાક દિવસો પછી તેમની તબિયત ફરીથી બગડી છે. તેમની હાલત...