Home Tags Injured

Tag: Injured

ટાઈગર વૂડ્સ કાર અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત

ન્યૂયોર્કઃ અમેરિકાના દંતકથાસમાન ગોલ્ફ ખેલાડી ટાઈગર વૂડ્સને કેલિફોર્નિયામાં ભીષણ કાર અકસ્માત નડ્યો છે. એ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આને કારણે એમની ગોલ્ફ કારકિર્દી જોખમમાં આવી ગઈ છે. 45-વર્ષીય...

અમેરિકાના સિનસિનાટીમાં ગોળીબારઃ ચારનાં મોત, 18 ઘાયલ

સિનસિનાટીઃ અમેરિકાના સિનસિનાટીમાં રવિવારે સવારે ત્રણેક જગ્યાએ ગોળીબારમાં 18 લોકોને ગોળી વાગી હતી, જેમાંથી ચારનાં મોત થયાં છે. પોલીસે એક નિવેદનમાં કહ્યું હતું કે પડોશના એવોનડેલમાં ગોળીબારમાં ઘાયલ 21...

ઘાયલ શિખર ધવનનો લાગણીસભર વિડિયો…

આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ-2019ની ઓસ્ટ્રેલિયા સામેની મેચ દરમિયાન ડાબા હાથના અંગૂઠામાં બોલ વાગતાં ઘાયલ થયેલો ઓપનર શિખર ધવન સ્પર્ધામાંથી આઉટ થઈ ગયો છે અને ભારત પાછો ફરશે. એણે પ્રશંસકોજોગ...

મુંબઈ-અમદાવાદ હાઈવે પર ભીષણ અકસ્માતઃ કાંદિવલીનાં બે...

મુંબઈ - અહીંથી નજીકના પાલઘર જિલ્લાના દહાણુ તાલાકાના આંબોલી નજીક મુંબઈ-અમદાવાદ હાઈવે પર આજે બે કાર અને એક મોટરસાઈકલ વચ્ચે થયેલા ભીષણ અકસ્માતમાં છ જણનાં કરૂણ મરણ નિપજ્યા છે...

ભારતની પાકિસ્તાનને ચેતવણીઃ ‘અમારા હવાઈ દળના પાઈલટને...

નવી દિલ્હી - વિદેશ મંત્રાલયે અહીં પાકિસ્તાનના નાયબ હાઈ કમિશનર સૈયદ હૈદર શાહને બોલાવ્યા હતા અને ભારતના લશ્કરી મથકો પર હુમલો કરવાના પાકિસ્તાનના હવાઈ દળના પ્રયાસ સામે વિરોધ વ્યક્ત...

કોર્પોરેટરને લાફો મારવાની ઘટનાને લઈને આજે દહેગામમાં...

ગાંધીનગર- જિલ્લાના દહેગામ શહેરમાં બે જૂથો વચ્ચેની બબાલે ઉગ્ર સ્વરુપ ધારણ કરતાં ભારે પથ્થરમારો થવાનો બનાવ બન્યો હતો. દહેગામની આંબલી ફળીમાં થયેલા પથ્થરમારામાં એક જ સમુદાયના બે જૂથો વચ્ચે...

ટોરેન્ટોમાં રેસ્ટોરન્ટ પાસે અંધાધૂંધ ફાયરિંગમાં એકનું મોત,...

ટોરેન્ટો- કેનેડાના ટોરેન્ટો શહેરના ગ્રીકટાઉન વિસ્તારમાં એક અજાણ્યા શખ્શે રેસ્ટોરન્ટ પાસે અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગમાં એક મહિલાનું મોત થયું હતું. જ્યારે 14 અન્ય ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોમાં...

જમ્મુ-કશ્મીર: કુપવાડા અથડામણમાં એક આતંકી ઠાર, બે...

શ્રીનગર- સરહદ પારથી જમ્મુ-કશ્મીરમાં કરવામાં આવતી ત્રાસવાદી પ્રવૃત્તિઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. આજે સવારે નિયંત્રણ રેખા નજીક જમ્મુ-કશ્મીરના કુપવાડામાં ભારતીય સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ સર્જાઈ હતી....

પેશાવરમાં આત્મઘાતી હુમલો, ANP નેતા સહિત 14ના...

પેશાવર- પાકિસ્તાનના પેશાવરમાં યાકાતૂત વિસ્તારમાં થયેલા આત્મઘાતી વિસ્ફોટમાં 14 લોકોના મોત થયા છે જ્યારે 65 અન્ય ઘાયલ થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની લેડી રીડીંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે....

દેશના 7 રાજ્યોમાં તોફાન-વરસાદનો કહેર, 90થી વધુના...

નવી દિલ્હી- દિલ્હી-એનસીઆર સહિત દેશના પૂર્વોતર રાજ્યો અને દક્ષિણ ભારતના કેટલાંક વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, પંજાબ, હરિયાણા અને હિમાચલ પ્રદેશમાં આવેલા વાવાઝોડા અને...