Home Tags India Republic Day

Tag: India Republic Day

લાલ કિલ્લા ઘટનાઃ હિંસાખોરો સામે દેશદ્રોહનો કેસ

નવી દિલ્હીઃ ગયા પ્રજાસત્તાક દિને ખેડૂતોએ કાઢેલી ટ્રેક્ટર પરેડ દરમિયાન અહીંના ઐતિહાસિક લાલ કિલ્લા ખાતે થયેલી હિંસા અને ઉત્પાદની ઘટનાઓના સંબંધમાં દિલ્હી પોલીસે દેશદ્રોહનો કેસ નોંધ્યો છે. પોલીસ તે...

અક્ષયકુમારે મોબાઈલ ગેમ FAU-G લોન્ચ કરી

મુંબઈઃ બોલીવૂડ અભિનેતા અક્ષયકુમારે આજે દેશના 72મા પ્રજાસત્તાક દિન નિમિત્તે મોબાઈલ એક્શન ગેમ ફીયરલેસ એન્ડ યુનાઈટેડ ગાર્ડ્સ (ફૌજી, FAU-G) લોન્ચ કર્યાની સોશિયલ મિડિયા મારફત જાહેરાત કરી છે. અક્ષયે એક એનિમેટેડ...

વીંછિયા ગામે વાદી વસાહતમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો

સાણંદઃ માનવ સેવા ટ્રસ્ટ, સાણંદ દ્વારા સાણંદ તાલુકાના વીંછિયા ગામે વાદી વસાહતમાં આવેલ સમજુનાથ વાદી પાઠશાળા ખાતે આજે દેશના ૭૨મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન...

72મા પ્રજાસત્તાક દિનની પરેડઃ ભારતની શક્તિનો પરચો,...

ભારતીય હવાઈ દળમાં નવા સામેલ કરાયેલા રફાલ જેટ વિમાને પણ પરેડમાં એન્ટ્રી કરી હતી. પાંચ વિમાનોએ આકાશમાં ચક્કર લગાવ્યા હતા Su-30 ફાઈટર જેટ વિમાનો ભારતીય હવાઈ દળના જવાનો ...

ગુજરાતનું ગૌરવઃ કેશુભાઈ, મહેશ-નરેશ મરણોત્તર પદ્મ-એવોર્ડથી સમ્માનિત

નવી દિલ્હીઃ ભારત સરકારે દેશના 72મા પ્રજાસત્તાક દિન નિમિત્તે પ્રતિષ્ઠિત એવા 'પદ્મ' એવોર્ડ્સની જાહેરાત કરી છે. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના મોભી નેતા સ્વ. કેશુભાઈ પટેલ,...

કેલિફોર્નિયામાં વસતા ભારતીયોએ કરી પ્રજાસત્તાક દિવસની ઉજવણી

ભારતના રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક દિનની જ્યાં જ્યાં ભારતીય રહે છે ત્યાં ઉજવણી કરવામાં આવે છે. અમેરિકાના કેલિફોર્નિયામાં વસતા ભારતીયો દ્વારા દર વર્ષે પ્રજાસત્તાક પર્વની સમૂહમાં એકઠા થઇ ઉજવણી થાય...

બ્રિટિશ વડા પ્રધાન જોન્સનને આંદોલનકારી ખેડૂતોની વિનંતી

નવી દિલ્હીઃ કેન્દ્રના વિવાદાસ્પદ કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂતોએ કહ્યું છે કે તેઓ બ્રિટનના સંસદસભ્યોને પત્ર લખશે અને એમને વિનંતી કરશે કે ભારત સરકાર જ્યાં સુધી ખેડૂતોની માગણીઓને...

પ્રજાસત્તાક દિવસ-2021 પરેડમાં જોવા મળશે રામમંદિરની ઝાંખી

નવી દિલ્હીઃ આવતી 26 જાન્યુઆરીએ દેશના પ્રજાસત્તાક દિવસ નિમિત્તે નવી દિલ્હીમાં યોજાનાર વાર્ષિક પરેડમાં પવિત્ર નગરી અયોધ્યામાં બંધાઈ રહેલા રામમંદિરની ખ્યાતિ અને ભવ્યતાની ઝાંખી રજૂ કરવામાં આવશે. રામમંદિરનો ટેબ્લો...