Home Tags Increase

Tag: Increase

3 એપ્રિલથી RBI કરશે MPC મીટિંગ, રેપો...

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એપ્રિલની શરૂઆતમાં જ નાણાકીય સમીક્ષા નીતિ બેઠક યોજવા જઈ રહી છે. રિટેલ ફુગાવો છ ટકાના સંતોષકારક સ્તરથી ઉપર રહેવા અને યુએસ ફેડરલ રિઝર્વ સહિત અનેક...

મર્સિડીઝ-બેન્ઝ કારની કિંમતમાં રૂ.2લાખથી 12 લાખનો વધારો...

મુંબઈઃ લક્ઝરી કાર ઉત્પાદક કંપની મર્સિડીઝ-બેન્ઝ ઈન્ડિયાએ કહ્યું છે કે તે આવતી 1 એપ્રિલથી તેની વિવિધ મોડેલની કારની કિંમતમાં રૂ. 2 લાખથી લઈને રૂ. 12 લાખ વચ્ચેનો વધારો કરવાની...

ખાનગી ક્ષેત્ર ઈન્વેસ્ટમેન્ટ વધારેઃ પીએમ મોદીનો આગ્રહ

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે દેશના ખાનગી ક્ષેત્રની કંપનીઓએ મૂડીરોકાણ વધારવું જોઈએ અને બજેટ-2023માં જાહેર કરવામાં આવેલી તકોનો લાભ ઉઠાવવો જોઈએ. પીએમ મોદી બજેટ-બાદના એક વેબિનારમાં...

2022માં પાકિસ્તાનમાં આતંકવાદી હુમલા 28% વધ્યા હતા

ઈસ્લામાબાદઃ પાછલા વર્ષની સરખામણીમાં વીતી ગયેલા 2022ના વર્ષમાં પાકિસ્તાનમાં આતંકવાદી હુમલાઓમાં 28 ટકાનો વધારો નોંધાયો હતો. પાકિસ્તાન ઈન્સ્ટિટ્યૂટ ફોર કોન્ફ્લિક્ટ એન્ડ સિક્યુરિટી સ્ટડિઝ સંસ્થાએ બહાર પાડેલા અહેવાલમાં જણાવ્યાનુસાર, ગયા...

ઉત્તર કોરિયામાં પરમાણુ શસ્ત્રોનું ઉત્પાદન વધશે, કિમ...

ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનનો હથિયારોને લઈને ક્રેઝ વધી રહ્યો છે. હવે તેણે શપથ લીધા છે કે તે દેશમાં પરમાણુ હથિયારોનું ઉત્પાદન પહેલા કરતા વધુ વધારશે. ઉત્તર કોરિયાના...

ઈન્ડિયા ફિસ્કલ ડેફિસિટ ડેટા: દેશની નાણાકીય ખાધ...

દેશની નાણાકીય ખાધ સતત વધી રહી છે. નાણાકીય વર્ષ 2022-23ના પ્રથમ 8 મહિનામાં રાજકોષીય ખાધ વધીને 9.78 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે, જે સમગ્ર વર્ષ માટે સરકારના લક્ષ્યાંકના...

ઈલેક્ટ્રિક વાહનો 10% મોંઘા થવાની શક્યતા

મુંબઈઃ ઈલેક્ટ્રિક વાહન ખરીદવાનું વિચારતા હો તો ડિસેમ્બરમાં જ પ્લાનિંગ કરી લેજો, કારણ કે બેટરીની કિંમત વધી જતાં દેશભરમાં ઈલેક્ટ્રિક વાહનોની કિંમત આવતા મહિનાથી 7-10 ટકા જેટલી વધવાની શક્યતા...

ગુજરાત ચૂંટણી : ‘ફર્સ્ટટાઈમ વૉટર‘ની સંખ્યામાં થયો...

આગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં વધુને વધુ મતદારો મતદાન કરવા પ્રેરાય તે માટે ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા જાગૃતિ અભિયાન તથા વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. તેમાં પણ...

દેશમાં ક્રેડિટ કાર્ડ, યૂપીઆઈ પેમેન્ટ્સનું પ્રમાણ વધ્યું

નવી દિલ્હીઃ દેશભરમાં ક્રેડિટ કાર્ડ અને યૂપીઆઈ મારફત પેમેન્ટ્સનું વધી ગયેલું પ્રમાણ દર્શાવે છે કે કોરોનાવાઈરસ ચેપી બીમારીની ઘટી રહેલી અસર સાથે આર્થિક પ્રવૃત્તિઓમાં રીકવરી વચ્ચે વપરાશમાં ઉછાળો આવ્યો...

બીએસઈમાં કંપનીઓના લિસ્ટિંગ, રજિસ્ટર્ડ-રોકાણકારોની સંખ્યામાં ઝડપી વધારો

મુંબઈ: બીએસઈમાં નોંધાયેલા રોકાણકારોની સંખ્યા માત્ર બે વર્ષમાં બમણી વધીને હવે 11 કરોડને વટાવી ગઈ છે અને હજી તેમાં વધારો થઈ રહ્યો છે. બીએસઈના વિવિધ પ્લેટફોર્મ્સ ભારતીય કંપનીઓ માટે પસંદગીનાં...