Home Tags Inaugration

Tag: Inaugration

ચાર વર્ષથી નવા અન્ડરપાસના ઉદઘાટનની રાહ જોતી...

અમદાવાદઃ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ઘાટલોડિયા, ચાંદલોડિયા, ગોતા વિસ્તારને જોડતો અન્ડરપાસ છેલ્લાં ચાર વર્ષથી તૈયાર થઈ ગયો છે. ચાંદલોડિયા, ઘાટલોડિયા અને આસપાસના વિસ્તારમાં સરળતાથી જઈ શકાય એ માટે હજારો...

‘સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ’માં PM મોદી-શાહની હાજરી

ગાંધીનગરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી મહાત્મા મંદિરમાં ‘સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ’માં પહોંચ્યા હતા. અહીં તેઓ 'સહકાર સે સમૃદ્ધિ' પર વિવિધ સહકારી સંસ્થાઓના નેતાઓના સેમિનારને સંબોધન કરશે. તેમણે કલોલમાં ઇફ્કો નિર્મિત...

PM મોદીને હસ્તે રાજકોટમાં હોસ્પિટલનું લોકાર્પણ...

રાજકોટઃ વડા પ્રધાન 28 મેએ રાજકોટની મુલાકાતે આવવાના છે, તેમના સ્વહસ્તે જસદણના આટકોટમાં પટેલ સમાજ ટ્રસ્ટ સંચાલિત મલ્ટી સ્પેશિયલિસ્ટનું લોકાર્ણ કરવામાં આવશે. આ હોસ્પિટલ રૂ. 40 કરોડના ખર્ચે 200...

‘ડાયનેમિક વડા પ્રધાન નરેન્દ્ર મોદી’ પુસ્તકનું લોકાર્પણ

અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું નામ પડતાંની સાથે જ તેમની જુદી-જુદી તસવીરો નજર સમક્ષ આવી જાય. નરેન્દ્ર મોદી મુખ્ય પ્રધાન બન્યા પછીની તેમની જાહેર જીવનની યાત્રા એકદમ રસપ્રદ રહી....

વાઇબ્રન્ટ સમિટમાં કુલ પ્રોજેક્ટો પૈકી 35 ટકા...

અમદાવાદ: કોરોના વાઇરસના નવા ઓમિક્રોન વેરિયેન્ટના ઓછાયા વચ્ચે રાજ્ય સરકારે ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2022 યોજવા કવાયત તેજ કરી દીધી છે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટનાં વિવિધ કાર્યો માટે પાણીની જેમ...

વાઇબ્રન્ટ સમીટ 10-12 જાન્યુ.એ યોજાશેઃ CMએ રોડ-શો...

અમદાવાદઃ મૂડીરોકાણને આકર્ષવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી વાઇબ્રન્ટ ગુજરાત સમીટ રોકાણકારો માટે ગ્લોબલ પ્લેટફોર્મ બની ચૂક્યું છે, ત્યારે રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આગામી વર્ષે...

સીતારામને જમ્મુ-કાશ્મીરમાં રૂ. 165 કરોડના પ્રોજેક્ટનું ઉદઘાટન...

શ્રીનગરઃ નાણાપ્રધાન નિર્મલા સીતારામન સોમવારે બે દિવસીય જમ્મુ-કાશ્મીરના પ્રવાસ માટે શ્રીનગર પહોંચ્યાં હતાં. તેમણે ઉપ-રાજ્યપાલની હાજરીમાં નવા ઇન્કમ ટેક્સ અને રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સનું ઉદઘાટન કર્યું હતું. જમ્મુ-કાશ્મીરમાં રૂ. 165 કરોડના...

રિલાયન્સની સૌપ્રથમ કોવિડ-હોસ્પિટલનું CMને હસ્તે ઉદઘાટન

અમદાવાદઃ રિલાયન્સ ફાઉન્ડેશને 230 બેડવાળી ગુજરાતની પહેલી બાળ ચિકિત્સા કોવિડ હોસ્પિટલ બનાવી છે, જેનું ઉદઘાટન પહેલી ઓક્ટોબરે રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલે જામનગરના ગુરુ ગોવિંદ સિંહ હોસ્પિટલમાં કર્યું હતું....

PM મોદીએ સરદારધામનું ઈ-લોકાર્પણ, ઈ-ભૂમિપૂજન કર્યું

અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શહેરમાં સરદારધામ ભવનનું ઉદઘાટન કર્યું હતું. આ ભવનમાં નોકરીવાંછુ ગ્રામીણ ક્ષેત્રોના યુવકો-યુવતીઓને હોસ્ટેલની સુવિધા પ્રદાન કરવામાં આવશે. પાટીદાર સમાજ દ્વારા વિકસિત કોમ્પ્લેક્સમાં બધા વિદ્યાર્થીઓને...

રાવના ‘જેલ-ઇતિહાસ અને વર્તમાન’ પુસ્તકનું  વિમોચન

અમદાવાદઃ ઉત્તમ પુસ્તકોના વાચનથી ‘નવા યુગ’નો પ્રારંભ થાય છે અને દેશની આઝાદીના પ્રણેતા મહાત્મા ગાંધીના જીવનમાં પણ એક પુસ્તક દ્વારા જ પરિવર્તન આવ્યું હતું. વળી, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ...