Home Tags Home Quarantine

Tag: Home Quarantine

વિદેશી યાત્રીઓ માટે સાત-દિવસ હોમ ક્વોરોન્ટિનનો નિયમ...

નવી દિલ્હીઃ દેશમાં ઝડપથી ફેલાઈ રહેલા ઓમિક્રોન વેરિયેન્ટને વધુ પ્રસરતો અટકાવવા માટે કેન્દ્ર સરકારે પ્રતિબંધો વધુ કડક બનાવ્યા છે. હવે વિદેશથી ભારતમાં આવનારા બધા પેસેન્જરોએ એક સપ્તાહે ફરજિયાતપણે ક્વોરોન્ટિન...

ઇટાલીથી અમૃતસરઃ વધુ એક ફ્લાઇટમાં કોરોના વિસ્ફોટ

અમૃતસરઃ ઇટાલીથી પંજાબના અમૃતસર પહોંચેલી એક વધુ ફ્લાઇટમાં 150 યાત્રી કોરોના સંક્રમિત મળી આવ્યા છે. એ ફ્લાઇટ રોમથી 290 લોકોને લઈને અમૃતસર પહોંચી છે. આ પહેલાં ગુરુવારે એવો જ...

વિદેશી પ્રવાસીઓને સાત દિવસ માટે ક્વોરોન્ટિન ફરજિયાત

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે દેશમાં કોરોનાના વધતા કેસો મામલે મોટો નિર્ણય લીધો છે. વિદેશથી આવનારા બધા યાત્રીઓએ સાત દિવસો માટે હોમ ક્વોરોન્ટિન ફરજિયાત કરી દીધું છે. આ પહેલાં સાત...

મહારાષ્ટ્રમાં 24-કલાકમાં કોરોનાના નવા 18,466 કેસ નોંધાયા

મુંબઈઃ મહારાષ્ટ્ર રાજ્યમાં ગઈ કાલે એક જ દિવસમાં કોરોનાવાઈરસ ચેપી બીમારીના નવા 18,466 કેસ નોંધાતાં સત્તાવાળાઓમાં ચિંતા વધી ગઈ છે. રાજ્યના આરોગ્ય વિભાગે વધુમાં જાણકારી આપી છે કે રાજ્યમાં...

ITBPના જવાનો સ્નિફર ડોગ સાથે અફઘાનિસ્તાનમાંથી પરત...

કાબુલઃ અફઘાનિસ્તાનમાં સ્થિતિ બગડવાની સાથે અન્ય દેશોના લોકોની સાથે ભારતીય દૂતાવાસના કર્મચારીઓ સ્વદેશ પરત ફરી રહ્યા છે. અફઘાનિસ્તાનમાં ભારતીય દૂતાવાસમાં તહેનાત ITBP (ઇન્ડો તિબેટિન બોર્ડર પોલીસ)ના જવાનો સ્નીફર ડોગ...

ભારતીય પ્રવાસીઓ માટે બ્રિટને પ્રવાસ-નિયંત્રણો હળવા કર્યા

લંડનઃ બ્રિટનની સરકારે ભારત માટેના પ્રવાસ નિયંત્રણોને આજથી હળવા કરી દીધા છે. તેણે પોતાની યાદીમાં ભારતને ‘લાલ’માંથી ‘એમ્બર (ઘેરો પીળો રંગ)’ની કેટેગરીમાં મૂકી દીધું છે. આને લીધે કોરોનાવાઈરસ-પ્રતિરોધક રસીના...

ઇંગ્લેન્ડે ભારતીય પેસેન્જરો માટે પ્રવાસનાં નિયમો હળવા...

લંડનઃ ભારતમાંથી સંપૂર્ણ રીતે રસીકરણ કરાવી ચૂકેલા પેસેન્જરોએ હવે ફરજિયાત 10 દિવસો માટે હોટેલમાં ક્વોરોન્ટિન નહીં રહેવું પડે, કેમ કે યુકે ભારતને રેડ લિસ્ટમાંથી બહાર કાઢ્યું છે. યુકે હવે...

યેડિયુરપ્પાનાં પુત્રી પણ કોરોના પોઝિટીવ થયાં; પુત્ર...

બેંગલુરુઃ કર્ણાટકના મુખ્ય પ્રધાન બી.એસ. યેડિયુરપ્પા પોતે કોરોના વાઈરસ ચેપનો શિકાર બન્યા છે. હવે એવો અહેવાલ છે કે એમના એક પુત્રી તથા સ્ટાફના છ સભ્યોનો પણ કોરોના રિપોર્ટ પોઝિટીવ...

ઈદ મનાવવા વતન પહોંચેલા નવાઝુદ્દીન સિદ્દીકી 14-દિવસ...

નવી દિલ્હી: દેશભરમાં કોરોના વાઈરસના આતંકને ધ્યાનમાં રાખીને લોકડાઉન 31 મે સુધી લંબાવામાં આવ્યું છે. બોલીવુડના જાણીતા એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકી એમના પરિવારજનો સાથે ઈદના તહેવારની ઉજવણી કરવા માટે લોકડાઉન...

અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા હોમ-ક્વોરન્ટાઈન થયા

અમદાવાદઃ ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસે કાળો કેર વર્તાવ્યો છે. અમદાવાદમાં સૌથી વધારે કેસો નોંધાયા છે. કોરોનાને લઈને રાજ્યમાં ચિંતાનો માહોલ વ્યાપી ગયો છે. એવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર વિજય...