Home Tags Home Minister

Tag: Home Minister

ગૃહપ્રધાન દીવની મુલાકાતેઃ રૂ. 200 કરોડનાં કાર્યોનું...

અમદાવાદઃ ગૃહપ્રધાન અમિત શાહની અધ્યક્ષતામાં પશ્ચિમી ક્ષેત્રની બેઠક થઈ હતી. આ બેઠકમાં સરહદ, સુરક્ષા અને રસ્તા, પરિવહન, ઉદ્યોગ, પાણી અને વીજળી જેવા પાયાના માળખાથી જોડાયેલા મુદ્દાઓની વ્યાપક ચર્ચા થવાની...

ત્રિપુરાના CM બિપ્લવ દેબે રાજીનામું આપ્યું

નવી દિલ્હીઃ ત્રિપુરાના મુખ્ય પ્રધાન બિપ્લવ દેબેએ રાજીનામું આપી દીધું છે. હવે ત્રિપુરાના નવા મુખ્ય પ્રધાન ડો. માણિક સાહા બનશે, એમ સૂત્રોએ કહ્યું હતું. આ પહેલાં બિપ્લવ દેબે રાજ્યપાલ...

રાજ ઠાકરેની ધરપકડ-કરોઃ NCP-નેતા આસીફ શેખની માગણી

મુંબઈઃ મહારાષ્ટ્રમાં લાઉડસ્પીકર વગાડવાના મુદ્દે ઊભા થયેલા વિવાદ વચ્ચે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના ભૂતપૂર્વ વિધાનસભ્ય (માલેગાંવ શહેર, નાશિક જિલ્લો) આસીફ શેખે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) પાર્ટીના પ્રમુખ રાજ ઠાકરેની...

‘મસ્જિદોમાં-અઝાન માટે કાયદેસર અવાજ-મર્યાદામાં લાઉડસ્પીકરનો ઉપયોગ કરો’

મુંબઈઃ મસ્જિદના લાઉડસ્પીકરોમાંથી વગાડવામાં આવતી અઝાન સામે પોતે હનુમાન ચાલીસા વગાડશે એવું નિવેદન કરીને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પાર્ટીના વડા રાજ ઠાકરેએ ખળભળાટ મચાવ્યો છે ત્યારે મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન દિલીપ...

સુરક્ષા સ્વીકારી લોઃ અમિત શાહની ઓવૈસીને વિનંતી

નવી દિલ્હીઃ AIMIM પાર્ટીના પ્રમુખ અને હૈદરાબાદના સંસદસભ્ય અસદુદ્દીન ઓવૈસીની કાર પર ગયા અઠવાડિયે ઉત્તર પ્રદેશમાં હાપુડ જિલ્લામાં કરાયેલા ગોળીબારની ઘટના વિશે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આજે રાજ્યસભામાં...

ભાજપના MLAનો ગૃહપ્રધાનને પત્રઃ CP પર નાણાં...

રાજકોટઃ રાજકોટ પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા છે. ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલે ગૃહપ્રધાન હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે. તેમણે રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ પર રૂપિયા વસૂલવાનો આરોપ લગાવ્યો...

શહેરમાં ટેન્કરમાંથી લીકેજ થતાં છ મજૂરોનાં મોત

 સુરતઃ શહેરની સચિન GIDCમાં ટેન્કરમાંથી ઝેરી કેમિકલનું ગળતર થતાં છ મજૂરોના મોત થયા છે અને સાત કામદારો વેન્ટિલેટર પર જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યા છે. આ ઉપરાંત 20થી વધુ...

અમરિન્દર સિંહની સીટ વહેંચણી મુદ્દે શાહ-નડ્ડા સાથે...

નવી દિલ્હીઃ પંજાબ વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે, તેમ-તેમ પક્ષો રાજકીય સોગઠાબાજી ગોઠવી રહ્યા છે. પંજાબના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિન્દર સિંહ કે જેમણે કોંગ્રેસમાંથી બહાર નીકળ્યા...

‘સત્તા ભૂખી’ શિવસેનાએ હિન્દુત્વથી સમજૂતી કરીઃ શાહ

પુણેઃ ગૃહપ્રધાન અમિત શાહે મહારાષ્ટ્રની આઘાડી સરકાર અને ખાસ કરીને ઉદ્ધવ ઠાકરે પર તીખો હુમલો કર્યો છે. પુણેમાં ભાજપના કાર્યકર્તાઓને સંબોધિત કરતાં તેમણે ઉદ્ધવ ઠાકરે પર વિશ્વાસઘાત અને સત્તા...

શાહે ઉમિયાધામ મંદિરના શિલાન્યાસ મહોત્સવનો શુભારંભ કરાવ્યો

અમદાવાદઃ સોલામાં ઉમિયાધામ શિલાન્યાસનો ત્રિદિવસીય મહોત્સવ શરૂ થયો છે. કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજીના- સોલામાં નવનિર્મિત મા ઉમિયાધામ કેમ્પસમાં શ્રી ઉમિયા માતાજી મંદિર શિલાન્યાસ મહોત્સવ 11-13 ડિસેમ્બરના યોજાવાનો છે. આ...