Tag: History Of War
ભારતદેશના યુદ્ધ અને ગ્રહોના સંજોગ એકનજરે
ભારત જયારે સ્વતંત્ર રાષ્ટ્ર બન્યું, ત્યારે ૧૫મી ઓગષ્ટ ૧૯૪૭એ આઝાદીની પળે વૃષભ લગ્ન હતું. આ વૃષભ લગ્નમાં અનેક યોગો થાય છે. જ્યોતિષની ભાષામાં વૃષભ લગ્નને ખુબ જ નસીબવંતુ કહેવાય...