Tag: Happy Birthday
મોડેલથી અભિનેતાઃ દિનો મોરિયો
પૂર્વ મોડેલ અને અભિનેતા દિનો મોરિયોનો આજે ૪૫મો જન્મ દિન છે. ૯ ડિસેમ્બર, ૧૯૭૫ના રોજ બેંગલોરમાં તેમનો જન્મ થયો હતો.
દિનો મોરિયો ઇટાલીયન પિતા અને કેરળના ભારતીય માતાના સંતાન છે....
હીમેન ધરમપાજી ઉર્ફ ધર્મેન્દ્ર
હિન્દી ફિલ્મોના પીઢ અભિનેતા ધર્મેન્દ્ર આજે ૮૫ વર્ષના થયા. ૮ ડીસેમ્બર, ૧૯૩૫ના રોજ પંજાબના નસરાલી મુકામે તેમનો જન્મ થયો હતો. દાયકાઓ સુધી સફળ ફિલ્મો આપનારા ધર્મેન્દ્ર ‘એક્શનહીરો’ અને ‘હીમેન’...
મલ્ટીટેલેન્ટેડ શેખર સુમન
અભિનેતા, એન્કર, નિર્માતા, નિર્દેશક અને ગાયક શેખર સુમન આજે ૫૮ વર્ષના થશે. ૭ ડિસેમ્બર, ૧૯૬૨ના રોજ બિહારના પટણામાં એમનો જન્મ થયો હતો.
શેખરે ફિલ્મ અભિનેતા રૂપે શશી કપૂર નિર્મિત, ગિરીશ...
મિસ્ટર બોલીવુડઃ શેખર કપૂર
હિન્દી ફિલ્મોના જાણીતા દિગ્દર્શક, અભિનેતા અને નિર્માતા શેખર કપૂરનો જન્મ ૬ ડિસેમ્બર, ૧૯૪૫ના રોજ લાહોરમાં થયો હતો. તેમની માતા શીલ કાન્તા દેવ આનંદના બહેન થાય.
એંશીના દાયકામાં ટીવી શ્રેણી ‘ખાનદાન’ની...
કોકિલકંઠી ગાયિકા વાણી જયરામ
દેશના ટોચના ગાયિકાઓમાં જેમનું નામ લેવામાં આવે છે એ વાણી જયરામ આજે ૭૫ વર્ષના થયાં. ૩૦ નવેમ્બર, ૧૯૪૫ના રોજ તમિલનાડુના વેલ્લોરમાં એમનો જન્મ. હિન્દી ફિલ્મો કરતાં વધુ દક્ષિણ ભારતીય...
ડિસ્કો સંગીતકાર બપ્પી લાહિરી
ડિસ્કો સંગીતકાર બપ્પી લાહિરીનો જન્મ ૨૭ નવેમ્બર, ૧૯૫૨ના રોજ કોલકાતામાં થયો હતો. હિન્દી ફિલ્મોમાં સિન્થેસાઈઝડ ડિસ્કો સંગીતનો ઉપયોગ કરનાર સંગીતકાર તરીકે એમને હમેશા યાદ કરાશે.
એંશી અને નેવુંના દાયકામાં બપ્પીદાએ...
સુપર મોડેલમાંથી હીરોઃ અર્જુન રામપાલ
હિન્દી ફિલ્મોના નેશનલ એવોર્ડ વિનિંગ અભિનેતા અર્જુન રામપાલનો જન્મ ૨૬ નવેમ્બર, ૧૯૭૨ના રોજ જબલપુરમાં ફૌજી પરિવારમાં થયો હતો. ફિલ્મોમાં અભિનય અને નિર્માણ સાથે જોડાયા તે પહેલા એ ફેશન મોડેલ...
સફળ ફિલ્મોના લેખકઃ સલીમ ખાન
હિન્દી ફિલ્મોમાં લેખકોનું માન વધારનાર સલીમ ખાનનો જન્મ 24 નવેમ્બર, 1935 ના રોજ ઇન્દોરમાં થયો હતો. સલીમ-જાવેદની એમની લેખક બેલડી હિન્દી ફિલ્મોની સૌથી સફળ લેખક બેલડી ગણાય છે.
પિતા રશીદ...
મેરા નામ ચીનચીનચુઃ હેલેન
નામ પડતાં જ મનમાં નૃત્યનો ઝણકાર થાય એ અભિનેત્રી હેલેન એટલે કે હેલેન એને રીચર્ડસનનો જન્મ બર્માના રંગૂનમાં ૨૧ નવેમ્બર, ૧૯૩૮ના રોજ થયો. સાતસોથી વધુ ફિલ્મોમાં અભિનેત્રી-નર્તકી રૂપે રજૂ...
એક મુઠ્ઠી આસમાનઃ શિલ્પા શિરોડકર
હિન્દી ફિલ્મ અને ટેલીવિઝનના જાણીતા અભિનેત્રી શિલ્પા શિરોડકરનો આજે ૫૧મો જન્મદિન. ૨૦ નવેમ્બર, ૧૯૬૯ના રોજ એમનો જન્મ. પહેલા એ ફોટોમોડેલ બન્યાં અને પછી અભિનય ક્ષેત્રે ઝંપલાવ્યું. ૧૯૮૯થી ૨૦૦૦ સુધી...