Home Tags Hackers

Tag: Hackers

દિલ્હી આઈમ્સ પછી તમિલનાડુમાં હેકરોએ હજારોનો ડેટા...

હેકરોએ તમિળનાડુમાં શ્રી સરન મેડિકલ સેન્ટરના 1.5 લાખ દર્દીઓનો ખાનગી ડેટા વેચ્યો છે. હેકરોએ આ ડેટા સાયબર ક્રાઇમ ફોરમ અને ટેલિગ્રામ ચેનલને વેચી દીધો છે. સાયબર એટેક વિશે માહિતી...

વિશ્વના 48.7 કરોડ વોટ્સએપ યુઝર્સનો ડેટા હેક

Whatsapp ડેટા હેકઃ હેકર્સે સમગ્ર વિશ્વમાં 48.7 કરોડ વોટ્સએપ યુઝર્સનો ડેટા હેક કરીને તેને ઈન્ટરનેટ પર વેચાણ માટે છોડી દીધો છે. તેમાંથી 61.62 લાખ ફોન નંબર ભારતીયોના છે. વોટ્સએપના...

ગૂગલ-ક્રોમમાં અસંખ્ય બગ્સ: ડેસ્કટોપ યૂઝર્સજોગ ચેતવણી

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારના ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય અંતર્ગત કામ કરતી સાઈબર એજન્સી ઈન્ડિયન કમ્પ્યુટર ઈમર્જન્સી રીસ્પોન્સ ટીમ (CERT-In) દ્વારા યૂઝર્સને ચેતવણી આપવામાં આવી છે કે ડેસ્કટોપ માટેના ગૂગલ ક્રોમ...

ઓનલાઇન ગેમિંગ, સાયબર ધમકીથી કેવી રીતે બચશો?...

નવી દિલ્હીઃ કોરોના કાળ આવ્યા પછી દરેક ચીજવસ્તુઓ ઓનલાઇન ઉપલબ્ધ છે. જેથી સાયબર ધમકીઓ પણ દિવસે ને દિવસે વધતી જાય છે, પણ જ્યારથી ઓનલાઇન સ્કૂલિંગ આવ્યું છે, ત્યારથી સંખ્યાબંધ...

ડોમિનોઝના 18 કરોડ ગ્રાહકોના ક્રેડિટ-કાર્ડની ડિટેલ લીક

નવી દિલ્હીઃ જો તમે પિત્ઝા ખાવાના શોખીન છો અને વારંવાર ડોમિનોઝ પર પિત્ઝાનો ઓર્ડર કરો છો, તો તમારા માટે આ ન્યૂઝ હેરાન કરનારા છે. ડોમિનોઝના 18 કરોડ યુઝર્સનાં નામ,...

ફેસબુક પછી લિન્ક્ડઇનના 50-કરોડ યુઝર્સનો ડેટા લીક

નવી દિલ્હીઃ ફેસબુકના 53.3 કરોડ યુઝર્સના ડેટા લીક થયા પછી માઇક્રોસોફ્ટના પ્રોફેશનલ નેટવર્કિંગ પ્લેટફોર્મ લિન્કડઇન (LinkedIn)ના 50 કરોડ યુઝર્સનો ડેટા લીક થવાનો મામલો સામે આવતાં ખળભળાટ મચી ગયો છે....

તબ્બુ સહિત બોલીવૂડ સ્ટાર્સ હેકિંગનો શિકાર

નવી દિલ્હીઃ હાલના દિવસોમાં કેટલાક બોલીવૂડ સ્ટાર્સ હેકિંગનો સામનો કરી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી અનેક સ્ટાર્સના સોશિયલ મિડિયા અકાઉન્ટ હેક થઈ ચૂક્યા છે. હવે આ કડીમાં ફિલ્મ અભિનેત્રી...

કરોડો ભારતીયોની કાર્ડ-માહિતી ડાર્ક-વેબ પર વેચાયાનો દાવો

મુંબઈઃ સ્વતંત્ર સાઈબર સિક્યુરિટી રિસર્ચર રાજશેખર રાજાહરિયાએ આજે એવો દાવો કર્યો છે કે દેશમાં લગભગ 10 કરોડ જેટલા ડેબિટ અને ક્રેડિટ કાર્ડધારકોની અંગત ડેટા ડાર્ક વેબ પર (ઓનલાઈન) ક્રિપ્ટોકરન્સી...

હલ્દીરામ પર સાઈબર હુમલોઃ હેકર્સ ડેટા ચોરી...

નોએડાઃ ફૂડ એન્ડ પેકેજિંગ કંપની હલ્દીરામની વેબસાઇટ પર મોટો સાઇબર હુમલો થયો છે. સાઇબર અપરાધીઓએ કંપનીના માર્કેટિંગ બિઝનેસથી માંડીને કેટલાંક મહત્ત્વપૂર્ણ ડેટાને ડિલીટ કરી દીધો છે. આ ઉપરાંત ડેટા...

વોટ્સએપમાં આવી રહ્યું છે નવું ફીચરઃ ચેટ...

નવી દિલ્હીઃ વોટ્સએપ ટૂંક સમયમાં જ એક નવું અપડેટ લાવવાની યોજના બનાવી રહ્યું છે. નવા ફીચરની સાથે જ દુનિયાભરમાં આ લોકપ્રિય ઈન્ટરનેટ મેસેજિંગ એપનો ઉપયોગ કરનારા 2 અબજથી વધારે...