Home Tags Gujarati Short Story

Tag: Gujarati Short Story

કોમલ ચીસો પાડતી રહી અને બે લોકો...

ભાવિની જેવી પોલીસ સ્ટેશનમાં દાખલ થઇ કે કોન્સ્ટેબલે સલામ કરી અને તેની ઓફિસનો દરવાજો ખોલી આપ્યો. ઇન્સ્પેક્ટર ભાવિની પટેલે બે મહિના પહેલા જ આ પોલીસ સ્ટેશનનો ચાર્જ લીધો હતો...

જિજ્ઞાસા: હું તો વિચારી પણ ન શકું...

'મેડમ, ઓટોગ્રાફ પ્લીઝ.' એક પ્રશંસકે ડાયરી અને પેન આગળ ધરતા જિજ્ઞાસાને કહ્યું. 'મેડમ, એક સેલ્ફી મળશે?' બીજી એક ફેશનેબલ છોકરીએ પોતાનો આઇફોન કાઢીને જિજ્ઞાસા સાથે સેલ્ફી ખેંચી. હજારો દર્શકો અને...

રૂપાલી પાસે કનિષ્કનો સંપર્ક કરવાનો કોઈ માર્ગ...

'હની, શું કરે છે?' રુપાલીને સવારમાં વોટ્સએપ મેસેજ પર કનિષ્કે પૂછ્યું. 'મિસ કરું છું તને, જાનુ.' રુપાલીએ કિસિંગ ઈમોજી સાથે જવાબ આપ્યો. રુપાલી બે મહિના પહેલા જ ત્રીસની થઇ હતી. એક...

એકલતા આટલી ખરાબ હોઈ શકે તે પ્રમોદરાયે...

પ્રમોદરાય ગામની પ્રાથમિક શાળામાં પટ્ટાવાળાની નોકરી કરીને નિવૃત થયા તેણે દશ વરસ થઇ ગયા હતા. સીતેર વર્ષની ઉંમરે તેમનું શરીર જિર્ણ થઇ ગયું હતું અને કમરે હાથ દઈને ચાલવું...

સ્તુતિને લાગ્યું જાણે તેનો આ છેલ્લો શ્વાસ...

લગભગ મધ્ય રાત્રી થઇ હશે કે સ્તુતિની આંખ એક ભયાનક ગર્જનાથી ખુલી. તેણે જોયું તો સાગર તેની પાસે ટેન્ટમાં જ ઊંઘી રહ્યો હતો. ઠંડી વધી રહી હતી અને સ્લીપિંગ...

મને તો પ્રોફિટમાં જ રસ છે, રમેશકુમારે...

'આવો, આવો, રમેશકુમાર, આવો. કેમ છો? ઘણા દિવસે તમારા દર્શન થયા. રમાબેન, તમે કેમ છો? તબિયત તો સારી રહે છે ને તમારી?' મહેશભાઈએ પોતાના બનેવી અને બહેનને ઉમળકાભેર આવકારતાં...

પરમે વિચાર્યું પણ ન હતું કે તેનો...

પરમ અને વિમલ બંનેએ એન્જીનીઅરીંગ પૂરું કર્યું અને એક મોટી કંપનીમાં જોડાયા ત્યારથી સાથે નોકરી કરતા. આ સાત વર્ષના સમયમાં બંનેએ અનેક પ્રોજેક્ટ સાથે કરેલા અને તેમને એકબીજા સાથે...

સંગીતા મારી સાથે લગ્ન નહીં કરે તો...

'આ છોકરો મારી પાછળ પડ્યો છે. ખબર નહિ  એનાથી પીછો કેમ છોડવું?' સંગીતાએ તેની મમ્મી પુર્ણિમાબહેનને બારીમાંથી બહાર બતાવતા કહ્યું. 'કોણ છે એ? રોજ બારી બહાર ઉભો હોય છે. હું...

આન્ટી અમારી ભૂલ થઇ ગઈ, જવા દો...

'હું તૈયાર છું.' રીંકુએ કહ્યું અને તેના દોસ્તોને તાળી દઈને શરત સ્વીકારી. તેર વર્ષનો રીંકુ જાણતો હતો કે શરત મુશ્કેલ હતી. શેરીના છ-સાત છોકરાઓ રોજ સાથે રમતા. બધાની ઉંમર...

પ્રોફેસર મહેતા વિચાર કરતા કરતા ભૂતકાળની યાદોમાં...

'આપણા નસીબ અને આપણી મહેનત બંનેનો સરવાળો જ આપણી સફળતા નક્કી કરે છે.' પ્રોફેસર મહેતાએ ક્લાસ પૂરો કરતા કહ્યું અને પોતાનો બગલથેલો લઈને ધીમે પગલે બહાર નીકળી ગયા. તેમના લેક્ચરથી...