Home Tags Gujarat assembly

Tag: Gujarat assembly

ગુજરાત બજેટ વિશ્લેષણ-રાહત-છૂટછાટ અને ચૂંટણીનું ટાણું દેખાયું

ગાંધીનગર- નાણાંપ્રધાન નિતીન પટેલે રાજ્યના 2019-20ના બજેટના પૂર્વાર્ધને- વોટ ઓન એકાઉન્ટને વિધાનસભામાં રજૂ કર્યું હતું. જૂલાઈ માસમાં પૂર્ણ બજેટ આવે તે પહેલાંના આ 4 માસના લેખાનુદાનમાં કેન્દ્રીય બજેટની જેમ...

નાણાંપ્રધાન નિતીન પટેલ વચગાળાનું બજેટ રજૂ કરશે,...

ગાંધીનગર- ગુજરાત વિધાનસભાના પ દિવસીય ટૂંકા સત્રનો પ્રારંભ થયો છે. નાણાંપ્રધાન નિતીન પટેલ વચગાળાનું બજેટ 2019(વોટ ઑન એકાઉન્ટ) આજે બપોરે 12 કલાકે રજૂ કરશે. આ વખતે લોકસભાની એપ્રિલમાં ચૂંટણી...

વિધાનસભામાં પુલવામા આતંકવાદી હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ

ગાંધીનગર: ચૌદમી ગુજરાત વિધાનસભાના ત્રીજા સત્રના પ્રારંભે વિધાનસભાના નેતા મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગત 14 ફેબ્રુઆરીએ જમ્મુ-કાશ્મીરના પુલવામાંમાં થયેલા આતંકવાદી હુમલામાં વીરગતિ પામેલા 44 જવાનોને સમગ્ર ગૃહ વતી શ્રદ્ધાજંલિ પાઠવતો શોક...

રાજ્યમાં વોટ ઓન એકાઉન્ટ કેટલીવાર લવાયું છે?...

ગાંધીનગર- સંસદીયપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ પૂર્વ મુખ્યપ્રધાન સુરેશચંદ્ર મહેતા દ્વારા વિધાનસભામાં વોટ ઓન એકાઉન્ટ સંદર્ભે કરેલા નિવેદનને વખોડતાં કહ્યું કે, ભૂતકાળમાં પણ લોકસભાની ચૂંટણીના કારણે ત્રણ વખત વોટ ઓન એકાઉન્ટ...

ગુજરાત…

  સચીન તેંડૂલકર કચ્છ મુલાકાતે ભારતીય ક્રિકેટમાં દંતકથારૂપ બની ગયેલાં મહાન ક્રિકેટર સચીન તેંડૂલકર કચ્છની મુલાકાતે આવ્યાં હતા. સચીન અને તેમના અન્ય ચાર મિત્રો સપરિવાર કચ્છ ફરવા આવ્યાં હતા. તેઓ ફ્લાઈટમાં...

વિધાનસભા સત્રના અંતિમ કલાકોમાં કેગ રજૂ, કોંગ્રેસની...

ગાંધીનગર- ગુજરાત વિધાનસભામાં મળેલાં બે દિવસીય સત્રના બીજા-અંતિમ દિવસે રાજ્યસરકારે 6 બિલ પસાર કરી દીધાં છે. જોકે કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમાર દ્વારા કરાયેલી રુપાણી કેબિનેટ સામેની અવિશ્વાસ દરખાસ્ત ધારાધોરણ...

વિધાનસભામાં 7 બિલ રજૂ થવાની સંભાવના, કોંગ્રેસની...

ગાંધીનગર- ગુજરાત વિધાનસભાના બે દિવસીય સત્રના બીજા દિવસે ગૃહમાં પૂરજોશ કામગીરી કરવામાં આવી શકે છે. મળતી માહિતી પ્રમાણે વિધાનસભા સત્રના બીજા દિવસે કુલ 7 વિધેયક રજૂ કરવામાં આવશે. મંગળવારે...

રુપાણી પ્રધાનમંડળ સામે અવિશ્વાસ દરખાસ્ત દાખલ કરતાં...

ગાંધીનગર-ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના ઉપનેતા શૈલેષ પરમાર દ્વારા વિજય રૂપાણી સરકારના પ્રધાનમંડળ સામે અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરવામાં આવી છે. વિધાનસભાના નિયમોના નિયમ 106 હેઠળ આ દરખાસ્ત દાખલ થઇ છે. ગુજરાત...

ગુજરાત વિધાનસભાનું આગામી સત્ર ૧૮મી સપ્ટેમ્બરે યોજાશે

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાનું આગામી સત્ર 18 સપ્ટેમ્બર 2018ના રોજ શરુ થશે. ગુજરાત વિધાનસભાના સત્રની તારીખ વિશે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતના રાજ્યપાલ ઓ.પી.કોહલીએ આગામી તા.૧૮મી સપ્ટેમ્બર, ૨૦૧૮ને મંગળવારના રોજ...

ડૉ.શ્યામાપ્રસાદ મુખરજીની પુણ્યતિથિએ…

ગાંધીનગર- ડૉ.શ્યામાપ્રસાદ મુખરજીની પુણ્યતિથિ નિમિત્તે ગુજરાત વિધાનસભા પોડિયમ ખાતે મુખ્યપ્રધાન વિજયભાઇ રુપાણીએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ વેળાએ વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ પણ પુષ્પાંજલિ અર્પીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યાં હતાં.