Home Tags Flights

Tag: flights

ઉત્તર પ્રદેશમાં 21 નવા એરપોર્ટ બનાવાશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય મુલ્કી ઉડ્ડયન ખાતાના પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું છે કે ઉત્તર પ્રદેશ ટૂંક સમયમાં જ દેશમાં સૌથી વધુ સંખ્યામાં ઘરેલુ ફ્લાઈટ સેવાઓ ધરાવતું રાજ્ય બનશે. ઉત્તર પ્રદેશ ગ્લોબલ...

આખા અમેરિકામાં વિમાન-સેવા ઠપ; સાઈબર-હુમલાની શક્યતાને રદિયો

વોશિંગ્ટનઃ અમેરિકાની એવિએશન નિયામક એજન્સી ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA)ની કમ્પ્યુટર સિસ્ટમ (સર્વર)માં વિશાળ પાયે આઉટેજ થવાને કારણે (સિસ્ટમમાં ટેકનિકલ ખરાબી ઊભી થવાથી) આજે સવારે સાત વાગ્યાથી આખા અમેરિકામાં લગભગ...

ચીનમાંથી આવતી-જતી ફ્લાઈટ્સને રોકવાનો આદેશ અપાયો નથી

નવી દિલ્હીઃ ચીનમાં કોરોનાવાઈરસ મહામારીની નવી લહેર ફેલાઈ હોવાના અહેવાલને પગલે તે દેશમાંથી આવતી-જતી તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સને તાત્કાલિક રીતે રોકવાની વિરોધપક્ષો માગણી કરી છે ત્યારે સરકારી સૂત્રોએ જણાવ્યું છે...

હવે વિમાનપ્રવાસ વખતે ફોન કોલ કરી શકાશે

લંડન: આપણે જ્યારે વિમાનમાં પ્રવાસ કરતા હોઈએ ત્યારે સ્માર્ટફોનને કાં તો સ્વિચ-ઓફ્ફ કરી દેવો પડે છે અથવા એને એરપ્લેન/ફ્લાઈટ મોડમાં મૂકી દેવો પડે છે. વિમાન ઊંચે આકાશમાં ઉડાણ ભરે કે...

ઈન્ડીગોની અનેક-ફ્લાઈટ્સ મોડી પડી; નિયામકે જવાબ માગ્યો

નવી દિલ્હીઃ ક્રૂ સભ્યોની અનુપ્લબ્ધિને કારણે ઈન્ડીગો એરલાઈનની અનેક ફ્લાઈટ્સ દેશભરમાં મોડી પડી છે. દેશના એવિએશન ક્ષેત્રની નિયામક સંસ્થા ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ)એ આની ગંભીર નોંધ લીધી...

સિંગાપોર એરલાઇન છેવટે ભારતમાં ફ્લાઇટ્સ શરૂ કરવા...

સિંગાપુરઃ લાંબા અંતરાલ પછી સિંગાપુર એરલાઇન્સ લિ. છેવટે તેની ફ્લાઇટ્સ ભારતમાં શરૂ કરવા તૈયાર છે. ભારત સ્પષ્ટ રીતે અમારા માટે મહત્ત્વપૂર્ણ છે, કેમ કે આ દાયકાના મધ્ય સુધીમાં ભારત...

ત્રણ-વર્ષના અંતરાલ બાદ જેટ એરવેઝ ફરી ઉડાન...

નવી દિલ્હીઃ જેટ એરવેઝ ફરી એક વાર ઉડાન ભરવા સજ્જ છે. કેન્દ્રીય ગૃહપ્રધાને જેટ એરવેઝને સુરક્ષા માટેની મંજૂરી આપી દીધી છે. જેથી હવે જેટ આવતા મહિનાથી વેપારી ધોરણે ફ્લાઇટ...

માર્ચમાં દિલ્હી એરપોર્ટ વિશ્વમાં બીજું સૌથી વ્યસ્ત...

નવી દિલ્હીઃ ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સને મામલે દિલ્હી એરપોર્ટ માર્ચ, 2022માં વિશ્વનું બીજા ક્રમાંકનું સૌથી વ્યસ્ત એરપોર્ટ હતું, એમ વૈશ્વિક યાત્રા સંબંધી ડેટા ઉપલબ્ધ કરાવનાર ઓફિશિયલ એરલાઇન ગાઇડે (OAGએ)...

બચાવ-ફ્લાઈટ્સ પાછળનો ખર્ચ પ્રતિ-કલાક રૂ.7-8 લાખ

નવી દિલ્હીઃ રશિયાએ આક્રમણ કર્યા બાદ યૂક્રેનમાં પરિસ્થિતિ નાજુક બની ગઈ છે. ત્યાં કામસર ગયેલા ભારતીયો કે ભણવા માટે ગયેલાં ભારતીય વિદ્યાર્થીઓને સુખરૂપ ઉગારવાની ભારત સરકારે ભગીરથ કામગીરી હાથ...