Home Tags Encounter

Tag: encounter

કશ્મીરમાં સુરક્ષા દળોનો સપાટો: 15 ત્રાસવાદીઓનો ખાતમો...

શ્રીનગરઃ પરપ્રાંતીય નાગરિકોની હત્યા કરાઈ ત્યારપછી કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કશ્મીરમાં 15 ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. આ જાણકારી આપતાં સ્થાનિક પોલીસે કહ્યું કે 9 એન્કાઉન્ટરોમાં 15...

કશ્મીરમાં 3-ત્રાસવાદીનો ખાત્મો; એન્કાઉન્ટરમાં એક જવાન શહીદ

શ્રીનગરઃ દક્ષિણ કશ્મીરના પુલવામા જિલ્લાના રાજપોરા વિસ્તારમાં ગઈ કાલ રાતથી શરૂ થયેલી અને આજે બપોર સુધી પણ ચાલુ રહેલા એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તૈબાના ત્રણ ત્રાસવાદીને ઠાર મારવામાં આવ્યા છે. જોકે ત્રણેય...

400 નક્સલવાદીઓએ CRPFના જવાનોને ત્રણ-બાજુથી ઘેર્યા હતા

રાયપુરઃ છત્તીસગઢના બિજાપુરનાં જંગલોમાંથી 17 સુરક્ષા કર્મચારીઓનાં શબ મળી આવ્યાં છે. ચાર વર્ષમાં નક્સલવાદીઓ દ્વારા કરવામાં આવ્યા અત્યાર સુધીનાં ઘાતક હુમલામાં 22 જવાનોનાં મોત થયાં છે. જોકે આ જવાનોને...

કશ્મીરમાં સુરક્ષા-જવાનો પર પથ્થરમારો કરનાર 10-ઉપદ્રવીની ધરપકડ

શ્રીનગરઃ ત્રાસવાદી સંગઠન અલ-બદ્રના ત્રણ ત્રાસવાદીને ગયા શુક્રવારે દક્ષિણ કશ્મીરના કાકાપોરા વિસ્તારમાં એન્કાઉન્ટરમાં ખતમ કરવામાં આવ્યા હતા, પણ તે દરમિયાન કેટલાક સ્થાનિક લોકોએ સ્થાનિક પોલીસ, લશ્કર અને સીઆરપીએફના જવાનોની...

નકસલવાદીઓ સાથેની અથડામણમાં પાંચ સુરક્ષા કર્મચારીઓ શહીદ

બિજાપુરઃ છત્તીસગઢના બિજાપુર જિલ્લામાં શનિવારે નક્સલવાદીઓ સાથે થયેલી અથડામણમાં પાંચ સુરક્ષા કર્મચારીઓનાં મોત થયાં છે અને 12 સુરક્ષા કર્મચારીઓ ઘાયલ થયા છે. આ અથડામણમાં કેટલાય નકસવાદીઓ પણ માર્યા ગયા...

શ્રીનગરમાં સુરક્ષા દળોએ ત્રણ આતંકવાદીઓ ઠાર કર્યા

શ્રીનગરઃ જમ્મુ-કશ્મીરમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓની વચ્ચે અથડામણ પૂરી થઈ છે. સુરક્ષા દળોએ 16 કલાક ચાલેલી અથડામણમાં ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા છે. આ આતંકવાદીઓ 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિને મોટા...

કશ્મીરમાં બે આતંકવાદીએ પરિવારની અપીલથી આત્મસમર્પણ કર્યું

શ્રીનગરઃ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કશ્મીરના કશ્મીરમાં ત્રાસવાદી તત્ત્વો વિરુદ્ધ કાર્યવાહી કરનાર સુરક્ષા દળોને એક મોટી સફળતા મળી છે. દક્ષિણ કશ્મીરના કુલગામ જિલ્લાના એક સ્થળે સુરક્ષા દળો સાથેના એન્કાઉન્ટર દરમિયાન લશ્કર-એ-તૈબાના...

જમ્મુમાં ચાર ત્રાસવાદીનો ખાત્મો; શસ્ત્રો-દારૂગોળો જપ્ત…

ત્રાસવાદીઓ અને સુરક્ષા જવાનો વચ્ચે અથડામણ થયા બાદ ટોલ પ્લાઝા ખાતે એક ટ્રક પર ગોળીના નિશાન જોઈ શકાય છે. 

હિઝબુલ મુજાહિદ્દીનના કશ્મીર વડા સૈફુલ્લા મીરનો ખાત્મો

શ્રીનગરઃ સુરક્ષા દળોએ આજે જમ્મુ અને કશ્મીરના શ્રીનગર જિલ્લાના રંગરેથ વિસ્તારમાં થયેલા એક એન્કાઉન્ટરમાં એક ખૂંખાર ત્રાસવાદીને મોતને ઘાટ ઉતારી દીધો હતો જે આતંકવાદી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનનો કશ્મીર વડો...

વિકાસ દુબે પર ફિલ્મ: નિર્માતાએ મનોજ બાજપાઈને...

મુંબઈઃ ઉત્તર પ્રદેશના ગેંગસ્ટર વિકાસ દુબેનો રાજ્યના પોલીસ અધિકારીઓની એક ટૂકડીએ ખાત્મો કર્યો છે. ખૂંખાર અપરાધીને એક કથિત એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યો હોવાના સમાચાર છે. આ અપરાધીના જીવન પર...