Home Tags Elections

Tag: elections

આજે ‘રાષ્ટ્રીય મતદાર દિવસ’ની ઉજવણી

નવી દિલ્હીઃ ચૂંટણી પંચના ઉપક્રમે આજે દેશભરમાં 12મા ‘રાષ્ટ્રીય મતદાર દિવસ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. આજના દિવસ નિમિત્તે ચૂંટણી પંચ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા અડચણ-મુક્ત રહે અને તમામ વયજૂથનાં...

ડિસેમ્બરમાં 10,000થી વધુ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે

અમદાવાદઃ રાજ્ય વિધાનસભાની ચૂંટણીના બરાબર એક વર્ષ પહેલાં રાજ્યની 10,315 જેટલી ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે. જેના માટે ભાજપે તૈયારી શરૂ કરી દીધી છે, ગ્રામ પંચાયતની ચૂંટણી ભાજપ માટે સેમી...

રોગચાળામાં જન-આશીર્વાદ-યાત્રાઃ NCPએ ભાજપની ઝાટકણી કાઢી

મુંબઈઃ મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી સરકારમાં ભાગીદાર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ એમ કહીને ભારતીય જનતા પાર્ટીની ઝાટકણી કાઢી છે કે દેશમાં કોરોનાવાઈરસ રોગચાળાની ત્રીજી લહેરનું જોખમ માથે ઝળૂંબે છે ત્યારે કેટલીક...

ચૂંટણી પંચનો પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીનો શંખનાદ

નવી દિલ્હીઃ વર્ષ 2021 રાજકીય રીતે ચૂંટણીનું વર્ષ રહેવાનું છે. આવનારા કેટલાક મહિનામાં દેશમાં પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી થવાની છે. મુખ્ય ચૂંટણી પંચના મુખ્ય કમિશનર સુનીલ અરોડાએ કહ્યું હતું...

રાજયસભા-ચૂંટણીમાં ભાજપના બે ઉમેદવાર જીતે એવી શક્યતા

અમદાવાદઃ રાજ્યસભામાં સંસદસભ્ય અભય ભારદ્વાજ અને અહેમદ પટેલના નિધન પછી રાજ્યસભામાં ખાલી પડેલી બેઠકો માટે ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી જાહેર કરવામાં આવી છે. પહેલી માર્ચે રાજ્યસભાની પેટા ચૂંટણી યોજાવાની...

સ્થાનિક-ચૂંટણીમાં ટિકિટ માટે ભાજપમાં વંશવાદ નહીં ચાલે

અમદાવાદઃ રાજ્યમાં છ મહાનગરપાલિકા સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપે ઉમેદવારની પસંદગીના નિયમો બદલ્યા છે અને આકરા નિર્ણય લીધા છે.  ભાજપપ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે જણાવ્યું હતું કે સ્થાનિક સ્વરાજ્યની...

ચૂંટણીમાં ટિકિટ મેળવવા ભાજપમાં ભડકો, કોંગ્રેસમાં કમઠાણ

અમદાવાદઃ રાજ્યમાં છ મહાનગરપાલિકા, 55 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયતો તેમ જ 231 તાલુકા પંચાયતોની ચૂંટણી થવાની છે ત્યારે મુખ્ય પક્ષોના કાર્યકર્તાઓમાં ટિકિટ મેળવવા માટે ખેંચતાણ શરૂ થઈ ગઈ છે....

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બે તબક્કામાં યોજાશે

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બે તબક્કામાં યોજવામાં આવશે, જેમાં પ્રથમ તબક્કામાં મહાનગરપાલિકાની ચૂંટણી યોજવામાં આવશે. 21 ફેબ્રુઆરીએ પ્રથમ તબક્કાનું મતદાન થશે, જ્યારે બીજા તબક્કાનું...

આઠ બેઠકોની પેટા ચૂંટણીની જાહેરાતઃ આચારસંહિતા અમલમાં

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો માટેની પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે. કેન્દ્રીય ચૂંટણી પંચે જાહેર કરેલા કાર્યક્રમ પ્રમાણે રાજ્યમાં ત્રીજી નવેમ્બરે મતદાન થશે અને 10 નવેમ્બરે પરિણામ...

બિનરિપબ્લિકન રાજ્યોએ કોરોના મામલે ટ્રમ્પ સામે મોરચો...

વોશિંગ્ટનઃ અમેરિકામાં કોરોનાને લઈને રાજકારણમાં ગરમાવો આવ્યો છે. એક બાજુ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એ વાતનો દાવો કરી રહ્યા છે કે અમેરિકામાં કોરોના વાઇરસનો પ્રસાર નિયંત્રણમાં છે, જ્યારે રાજ્યોના...