Home Tags Dussehra

Tag: Dussehra

નવરાત્રિ-દશેરામાં મર્સિડીઝ-બેન્ઝે 550 કાર ડિલીવર કરી

નવી દિલ્હીઃ જર્મનીની લક્ઝરી કારઉત્પાદક મર્સિડીઝ-બેન્ઝે કહ્યું છે કે એણે આ વખતની નવરાત્રિ અને દશેરા દરમિયાનના દિવસોએ 550 કારોની ડિલિવરી કરી છે અને કંપની માટે તહેવારોની સિઝન પ્રોત્સાહક બની...

દશેરા રેલીમાં હિન્દુત્વ મુદ્દે વિરોધીઓ પર ઠાકરેના...

મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન અને શિવસેના પક્ષના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ આજે અહીં વિજયાદશમી-દશેરા નિમિત્તે યોજેલી પક્ષની વાર્ષિક દશેરા રેલીમાં પોતાના વક્તવ્યમાં ભારતીય જનતા પાર્ટી, મોદી સરકાર અને રાષ્ટ્રીય સ્વયંસેવક...

અમદાવાદના હોમગાર્ડ્ઝ ભવનમાં શસ્ત્ર-પૂજન કરાયું

અમદાવાદઃ શહેરના લાલ દરવાજા હોમગાર્ડ્ઝ ભવન ખાતે આજે વિજયાદશમી પર્વ નિમિત્તે શસ્ત્ર-પૂજન કરવામાં આવ્યું હતું. દશેરા નિમિત્તે કરવામાં આવેલા શસ્ત્ર-પૂજનમાં હોમગાર્ડ્ઝના જવાનોએ કેમ્પસમાં મોટી સંખ્યામાં હાજરી આપી હતી. કોરોના...

દશેરાથી ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ફરી ખુલ્લું મૂકાશે

અમદાવાદઃ નર્મદા જિલ્લાના કેવડિયાસ્થિત ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ સ્મારક આગામી દશેરાના દિવસથી પ્રવાસીઓ માટે ફરીથી ખુલ્લું મુકવામાં આવશે. સરદાર વલ્લભભાઈ પટેલની વિરાટ પ્રતિમાની આજુબાજુનાં સ્થળો પણ મુલાકાતીઓ, પર્યટકો માટે ફરી...

અનલોક 5: દિવાળી, દશેરા પહેલાં શુ-શું ખૂલશે,...

નવી દિલ્હીઃ કોરોના વાઇરસ સંક્રમણને કારણે દેશમાં કરવામાં આવેલા લોકડાઉન પછી ગૃહ મંત્રાલય દ્વારા અનલોક કરવાની પ્રક્રિયાના પાંચમા તબક્કાની ગાઇડલાઇન જારી કરવામાં આવી છે. મંત્રાલયે આ દિશા-નિર્દેશોમાં ઘણી છૂટછાટ...

ભારતીય હવાઈ દળ આજે ઊજવી રહ્યું છે...

નવી દિલ્હી - ભારતીય હવાઈ દળ આજે તેનો 87મો સ્થાપના દિવસ ઊજવી રહ્યું છે. હવાઈ દળની સ્થાપના 1932ની 8 ઓક્ટોબરે કરવામાં આવી હતી. સ્થાપનાદિન ઉજવણી નિમિત્તે હવાઈ દળે નવી...

પહેલું રફાલ 8 ઓક્ટોબરે મળશે; રાજનાથ સિંહ...

નવી દિલ્હી - ફ્રાન્સ તરફથી પહેલું રફાલ યુદ્ધવિમાન મેળવવા માટે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ પેરિસ ગયા છે. ત્યાં ખાસ સમારંભમાં એ રફાલ વિમાનની ડિલીવરી ભારત વતી સ્વીકારશે. ફ્રાન્સના સત્તાવાળાઓ...

દશેરાના દિવસે ભારતને મળશે રાફેલ વિમાન…

નવી દિલ્હીઃ સ્વદેશી ફાઈટર પ્લેન તેજસમાં ઉંચી ઉડાન ભર્યા બાદ હવે રક્ષા પ્રધાન રાજનાથ સિંહ 8 ઓક્ટોબરના રોજ ફ્રાંસીસી ફાઈટર પ્લેન રાફેલમાં ઉડાન ભરવા જઈ રહ્યા છે. દશેરાના અવસર...

અમૃતસર ટ્રેન દુર્ઘટના માટે રેલવે જવાબદાર નથી:...

નવી દિલ્હી- અમૃતસરમાં રાવણદહન વખતે રેલવે ટ્રેક પર ઉભેલા લોકોને ટ્રેનએ અડફેટે લેતા 60થી વધુ લોકોના મોત નીપજ્યા હતાં. આ મામલે આજે દુર્ઘટના સ્થળની મુલાકાત લઈ ચુકેલા રેલવે રાજ્ય...