Home Tags Diesel

Tag: Diesel

સરકાર પેટ્રોલ-ડિઝલ-ATF-ગેસને જીએસટી અંતર્ગત લાવશે? સીતારામને કહ્યું-‘ના’

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારામને આજે લોકસભામાં એક લેખિત ઉત્તરમાં જણાવ્યું હતું કે ક્રૂડ તેલ, પેટ્રોલ, ડિઝલ, જેટ ફ્યુઅલ (એટીએફ) અને નેચરલ ગેસને ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (જીએસટી)ના...

પેટ્રોલ-ડિઝલને જીએસટી-તંત્ર હેઠળ લાવવાની દરખાસ્ત નથીઃ નાણાંમંત્રાલય

નવી દિલ્હીઃ કેન્દ્રના નાણાં મંત્રાલયે આજે સંસદને જાણકારી આપી હતી કે પેટ્રોલ અને ડિઝલને ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (જીએસટી)ના દાયરા હેઠળ લાવવાની કોઈ ભલામણ તેને મળી નથી. નાણાં ખાતાના...

મોંઘવારીનો મારઃ બે મહિનામાં LPG-કિંમતમાં રૂ. 125નો...

નવી દિલ્હીઃ કોરોના રોગચાળામાં સામાન્ય જનતા પર મોંઘવારીનો બેવડો માર પડી રહ્યો છે. એક તરફ પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે બીજી તરફ રાંધણ ગેસની કિંતમાં વધારો...

ભારત સ્વદેશી પેટ્રોલ બનાવશેઃ કેન્દ્રીય-પ્રધાન ચૌબેનો દાવો

નવી દિલ્હીઃ ભારતમાં પેટ્રોલ અને ડિઝલના ભાવ આસમાને ગયા છે અને કેન્દ્ર સરકાર ભીંસમાં આવી ગઈ છે. પેટ્રોલની કિંમત દેશના ઈતિહાસમાં પહેલી જ વાર પ્રતિ લીટર 100 રૂપિયાના આંકે...

પેટ્રોલ-ડીઝલની કિંમત ઘટાડવા કેન્દ્ર-રાજ્યોએ વાત કરવી જોઈએ:...

નવી દિલ્હીઃ દેશમાં પેટ્રોલ-ડીઝલની કિંમતો છેલ્લા 12 દિવસથી સળંગ વધી છે, જેથી આમ આદમી હેરાન-પરેશાન છે અને વિપક્ષ પણ સરકાર પર નિશાન સાધી રહ્યો છે. આ મામલે નાણાપ્રધાન નિર્મલા...

કોઈની ફિલ્મ કે શૂટિંગને અટકાવીશું નહીં: કોંગ્રેસની...

મુંબઈઃ ‘અમિતાભ બચ્ચન અને અક્ષયકુમારે પેટ્રોલ, ડિઝલ અને રાંધણગેસની કિંમતમાં થયેલા વધારા બદલ મોદી સરકારની ટીકા ન કરતાં એમની ફિલ્મોનું શૂટિંગ થવા નહીં દઈએ અને એમની ફિલ્મોને રિલીઝ થવા...

ઈંધણ-મોંઘું: મુંબઈગરાં પર ટેક્સી-રિક્ષા ભાડાવધારો ઝીંકાવાનું સંકટ

મુંબઈઃ છેલ્લા બે મહિનાથી પેટ્રોલ-ડિઝલની કિંમતમાં સતત વધારો થયો છે. મુંબઈમાં ટેક્સી અને ઓટોરિક્ષાચાલકો ભાડું વધારવાની ઘણા વખતથી માગણી કરી રહ્યા છે. એમએમઆરટીએ (મુંબઈ મેટ્રોપોલિટન રીજન ટ્રાન્સપોર્ટ ઓથોરિટી) હવે...

કોંગ્રેસની ધમકી બાદ અમિતાભ, અક્ષયને ભાજપનું સમર્થન

મુંબઈઃ મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખપદે નવા નિયુક્ત કરાયેલા નાના પટોલેએ બોલીવૂડ અભિનેતાઓ અમિતાભ બચ્ચન અને અક્ષયકુમારની ટીકા કરી છે. એમણે ધમકી આપી છે કે પેટ્રોલ, ડિઝલ અને રાંધણગેસના સિલિન્ડરની કિંમતમાં...

પેટ્રોલ-ડીઝલ, સોનું અને અમુક આયાતી કૃષિ પેદાશો...

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણાપ્રધાને બજેટમાં જાહેર કર્યા મુજબ પેટ્રોલ, ડીઝલ, સોનું તથા કેટલીક આયાતી કૃષિપેદાશો પર સેસ લાદવામાં આવશે. આ સેસને એગ્રિકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઍન્ડ ડેવલપમેન્ટ સેસ એવું નામ આપવામાં આવ્યું...

પેટ્રોલ, ડીઝલની કિંમતોમાં સપ્તાહમાં ચોથી વાર વધારો

નવી દિલ્હીઃ દેશમાં એક સપ્તાહમાં ચાર વાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરતાં કિંમતો નવી ઊંચી સપાટીએ પહોંચ્યા છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં નરમ વલણ હતું. બ્રેન્ટની કિંમતો...