Home Tags Diesel

Tag: Diesel

ડીઝલની અછતે 1200 ખાનગી બસોનાં પૈડાં થંભ્યા

અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ પમ્પો પર ફ્યુઅલની અછતે ખાનગી ઓપરેટરોની બસોને ઠપ કરી દીધી છે. છેલ્લા કેટલાક દિવસોથી પ્રતિ દિન આશરે રૂ. 1.2 કરોડનું નુકસાન થયાનો દાવો...

પેટ્રોલ પંપમાલિકોનું કમિશન હાલતુરંત નહીં વધારાય

નવી દિલ્હીઃ ઓટો-ઈંધણના ભાવ વધી ગયા છે ત્યારે દેશભરમાં પેટ્રોલ પંપ ડીલર્સ માગણી કરી રહ્યા છે કે કેન્દ્ર સરકાર એમના કમિશનની રકમમાં વધારો કરે, પરંતુ સરકાર હસ્તકની ઓઈલ માર્કેટિંગ...

આજે ઈંધણ ન ખરીદવાનો પેટ્રોલ પંપમાલિકોનો નિર્ણય

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર સામે વિરોધ દર્શાવવાના ભાગરૂપે ઓલ ઈન્ડિયા પેટ્રોલ પંપ એસોસિએશન દ્વારા નક્કી કરાયું છે 24 રાજ્યોમાં તેના પેટ્રોલ પંપ ડીલર્સ આજે સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓ પાસેથી...

એક્સાઇઝ ડ્યુટીમાં અચાનક કાપથી ફ્યુઅલ ડીલર્સને લાખ્ખોનું...

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે શનિવારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટીમાં ક્રમશઃ પ્રતિ લિટર રૂ. આઠ અને રૂ. છનો ઘટાડો કર્યો હતો. સરકારે કરેલા અચાનક ભાવઘટાડાથી ફ્યુઅલ રિટેલર્સને નોંધપાત્ર...

કેન્દ્ર મોંઘવારીને કાબૂમાં કરવા રૂ. બે લાખ...

નવી દિલ્હીઃ દેશમાં જ નહીં, પણ વિશ્વમાં હાલના દિવસોમાં મોંઘવારીના દરમાં નોંધપાત્ર વધારો થયો છે. કેટલીય મધ્યસ્થ બેન્કે મોંઘવારી પર કાબૂ મેળવવા માટે વ્યાજદરો વધારી રહી છે, ત્યારે કેન્દ્ર...

કેન્દ્ર બાદ રાજ્યસરકારોએ પણ પેટ્રોલ-ડિઝલ સસ્તું કર્યું

મુંબઈઃ કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડિઝલ પરની આબકારી જકાત (એક્સાઈઝ ડ્યૂટી) ગઈ કાલે ઘટાડી દીધી. તેણે પેટ્રોલ પ્રતિ લીટર પરની ડ્યૂટી 8 રૂપિયા ઘટાડી દીધી છે અને ડિઝલ પ્રતિ...

અમારી પાસે પેટ્રોલ ખરીદવા નાણાં નથીઃ શ્રીલંકા

કોલંબોઃ શ્રીલંકાની પાસેના સમુદ્ર ક્ષેત્રમાં આશરે બે મહિનાથી પેટ્રોલથી લદાયેલું જહાજ ઊભું છે, પણ ચુકવણી કરવા માટે એની પાસે વિદેશી કરન્સી નથી. સરકારે કહ્યું છે કે દેશની પાસે ડીઝલનો...

છેલ્લા 16 દિવસમાં ફ્યુઅલની કિંમતમાં રૂ. 10નો...

નવી દિલ્હીઃ દેશમાં ફ્યુઅલની કિંમતોમાં ફરી એક વાર વધારો થયો છે. ફ્યુઅલની કિંમતોમાં લિટરદીઠ રૂ. 80 પૈસાનો વધારો થયો છે. છેલ્લા 15 દિવસોમાં ફ્યુઅલની કિંમતોમાં 14 વાર વધારો થયો...

મોંઘવારીનો મારઃ પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં ફરી વધારો

નવી દિલ્હીઃ દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો સતત ચાલુ છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ સોમવારે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ફરી વધારો જાહેર કર્યો હતો. પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં પ્રતિ...

વીજસંકટમાં ફસાયેલા શ્રીલંકાની મદદે ભારત

નવી દિલ્હીઃ પડોશના શ્રીલંકા દેશમાં વીજળીની તંગીની અભૂતપૂર્વ સમસ્યા સર્જાઈ છે. ટાપુરાષ્ટ્રમાં વીજસંકટ તથા મોંઘવારીથી પરેશાન થયેલા લોકો રોષે ભરાયા છે અને સરકારની વિરુદ્ધમાં રસ્તાઓ પર ઉતરી આવે છે,...