Tag: Dawood Ibrahim
દાઉદના ભાણેજે કહ્યું, ગેંગસ્ટર કરાચીમાં રહે છે
કરાચીઃ ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમની નિધન પામેલી બહેન હસીના પારકરનાં પુત્ર અલિશાહ ઈબ્રાહિમ પારકરે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીને કહ્યું છે કે ભારત સરકારે વોન્ટેડ ઘોષિત કરેલો એનો ગુનેગાર (અને પોતાનો મામો)...
પીએમ મોદીની હત્યાની ધમકીઃ મુંબઈ પોલીસ સતર્ક
મુંબઈઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ ધમકી મુંબઈ પોલીસના ટ્રાફિક વિભાગને મોકલવામાં આવી છે. આ ધમકી એક ઓડિયો સંદેશના રૂપમાં છે, જે મુંબઈ...
મુંબઈમાં ‘વોન્ટેડ’ ડ્રગ્સના દાણચોરને ઈન્ટરપોલે આયરલેન્ડમાં પકડ્યો
મુંબઈઃ કેફી પદાર્થોની દાણચોરી કરવા બદલ મુુંબઈ પોલીસના એન્ટી-નાર્કોટિક્સ વિભાગ, કેન્દ્ર સરકારની એજન્સીઓ - નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી), નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ), ઈન્ડિયન કસ્ટમ્સ, ડાયરેક્ટોરેટ ઓફ રેવેન્યૂ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ)...
દાઉદની માહિતી આપનારને રૂ.25 લાખનું ઈનામ અપાશે
મુંબઈઃ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ) તરફથી જાહેરાત કરવામાં આવી છે કે ભાગેડૂ અન્ડરવર્લ્ડ ડોન અને 1993ના મુંબઈ સિરિયલ બોમ્બધડાકા કેસના મુખ્ય આરોપી દાઉદ ઈબ્રાહિમની ધરપકડ તરફ દોરી જાય એવી...
ફડણવીસ, અન્ય ભાજપ-નેતાઓની અટકાયત બાદ છૂટકારો
મુંબઈઃ અંધારીઆલમના ડોન દાઉદ ઈબ્રાહિમને સંડોવતા મની લોન્ડરિંગના એક કેસના સંબંધમાં કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઈડી)એ કરેલા કેસમાં હાલ અદાલતી કસ્ટડીમાં મોકલી દેવામાં આવેલા મહારાષ્ટ્રના પ્રધાન નવાબ મલિક...
મલિકના રાજીનામા માટે ભાજપના મહારાષ્ટ્ર-વ્યાપી દેખાવો
મુંબઈઃ મની લોન્ડરિંગના એક કેસ અને અંડરવર્લ્ડ સાથે કથિત સાંઠગાંઠના સંબંધમાં કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઈડી)એ મહારાષ્ટ્રના અલ્પસંખ્યક લોકોના ખાતાના કેબિનેટ પ્રધાન અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના નેતા...
દાઉદનો ભત્રીજો પાકિસ્તાન ભાગ્યો
મુંબઈઃ અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના ભત્રીજા સોહેલ કાસકરને ભારત લાવવાના ભારતીય સત્તાવાળાઓના પ્રયાસોને નિષ્ફળતા મળી છે, કારણ કે સોહેલ દુબઈ થઈને પાકિસ્તાન ભાગી ગયો છે. કેફી દ્રવ્યોની હેરાફેરી સહિત...
D-કંપનીના ફહિમ મચમચનું કોરોના સંક્રમણથી પાકિસ્તાનમાં મોત
મુંબઈઃ મુંબઈ અન્ડરવર્લ્ડમાં ફહિમ મચમચના નામે કુખ્યાત, જબરજસ્તી વસૂલી કરવાવાળો ફહિમ અહમદ શરીફનું પાકિસ્તાનમાં કોરોના સંક્રમણને લીધે મોત થયું હતું. ફહિમનો પરિવાર મુંબઈમાં રહેતો હતો. તેના અંતિમ સંસ્કાર એક...
ડ્રગ્સના કેસમાં દાઉદના ભાઈ ઈકબાલની ધરપકડ
મુંબઈઃ નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી)ના અધિકારીઓએ ડ્રગ્સની દાણચોરીના કેસની તપાસના સંબંધમાં અંડરવર્લ્ડના ભાગેડૂ ડોન અને આંતરરાષ્ટ્રીય ત્રાસવાદી દાઉદ ઈબ્રાહિમના નાના ભાઈ ઈકબાલ કાસકરની ધરપકડ કરી છે. અધિકારીઓએ બાદમાં ઈકબાલને...
ગુજરાત ATSની સફળતાઃ દાઉદના સાગરિતને ઝારખંડમાં પકડ્યો
અમદાવાદઃ ગુજરાત પોલીસની એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડ (એટીએસ)ના જવાનોએ ભારતના મોસ્ટ વોન્ટેડ ગુનેગાર દાઉદ ઈબ્રાહિમના સાગરિત અબ્દુલ મજીદ કુટ્ટીને ઝારખંડના જમશેદપુરમાંથી પકડ્યો છે. મજદ 24 વર્ષોથી ફરાર હતો. ભારતની પોલીસ મજીદની...