Tag: COVID task force
‘ઓમિક્રોન દહેશતઃ રસી કદાચ નકામી બની જશે’
નવી દિલ્હીઃ કોરોનાવાઈરસ ચેપી બીમારીના નવા વેરિઅન્ટ ઓમિક્રોન વિશે દુનિયાભરમાં ગભરાટ ફેલાયો છે ત્યારે ભારતની ‘કોવિડ ટાસ્ક ફોર્સ’ના વડા ડો. વી.કે. પૌલે કહ્યું છે કે ઉભરી રહેલી પરિસ્થિતિમાં એવું...