Home Tags Coronavirus pandemic

Tag: Coronavirus pandemic

3-વર્ષે સ્વદેશ પાછી ફરી રહી છે પ્રિયંકા

મુંબઈઃ બોલીવુડ-હોલીવુડ અભિનેત્રી અને નિર્માત્રી પ્રિયંકા ચોપરા-જોનસ કોરોનાવાઈરસ મહામારીના ફેલાવાના ત્રણ વર્ષ બાદ પહેલી વાર ભારત પાછી આવી રહી છે. અમેરિકન ગાયક નિક જોનસને પરણીને પ્રિયંકા લોસ એન્જેલીસ શહેરમાં...

કોરાના રોગચાળાને લીધે રેસ્ટોરાં ઉદ્યોગની ટેક્સ હોલિડેની...

નવી દિલ્હીઃ છેલ્લાં બે વર્ષથી વિશ્વ અને દેશમાં કોરોના રોગચાળાએ કહેર મચાવ્યો છે. વળી, દેશમાં કોરોનાના કેસોમાં વધારો થતાં નિયંત્રણો લાગ્યાં છે, જેની સૌથી વધુ પ્રતિકૂળ અસર રેસ્ટોરાં ઉદ્યોગ...

ક્રિકેટરો સાથે એમનાં પરિવારજનો પણ ઈંગ્લેન્ડ જઈ...

મુંબઈઃ ભારત અને ન્યૂઝીલેન્ડની ક્રિકેટ ટીમો વચ્ચે આવતી 18 જૂનથી ઈંગ્લેન્ડના સાઉધમ્પ્ટનમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ ટેસ્ટ મેચ રમાવાની છે. વિરાટ કોહલીના નેતૃત્ત્વ હેઠળની ભારતીય ટીમ ઈંગ્લેન્ડના લાંબા પ્રવાસે...

એશિયા કપ ક્રિકેટ-2021 સ્પર્ધા 2023 સુધી મુલતવી

મુંબઈઃ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી)ના એક્ઝિક્યૂટિવ બોર્ડે એશિયા કપ સ્પર્ધાની 2021ની આવૃત્તિને 2023ની સાલ સુધી મુલતવી રાખી દીધાની આજે સત્તાવાર રીતે જાહેરાત કરી છે. કોરોનાવાઈરસ બીમારીના ફેલાવાને કારણે એશિયા કપ,...

આદિત્ય ચોપરાએ ઉજવણીનાં નાણાં કોવિડ-રાહતમાં દાનમાં આપી...

મુંબઈઃ દેશમાં કોરોનાવાઈરસ રોગચાળાએ વિનાશ સર્જ્યો છે ત્યારે રાહત કાર્યો હાથ ધરવા માટે બોલીવૂડ નિર્માતા આદિત્ય ચોપરાએ પોતાના તરફથી દાન આપ્યું છે. યશરાજ ફિલ્મ્સ કંપનીના આ વડાએ હજી થોડાક...

કોરોનાના કેસ વધી જતાં ભારતીયોને માલદીવમાં નો-એન્ટ્રી

માલેઃ માલદીવની સરકારે જાહેરાત કરી છે કે કોરોનાવાઈરસ રોગચાળાના કેસ વધી ગયા હોવાથી 13મેથી તે ભારતમાંથી તથા દક્ષિણ એશિયાના અન્ય દેશોમાંથી આવવા માગતા પર્યટકોને વિઝા આપવાનું હાલપૂરતું બંધ કરે...

“વિદ્યા-દાનથી જીવન-દાન”

અમદાવાદ, 30 April 2021: ભારતના મહાનગરોને કોવિડ-૧૯ની મહામારીએ અભૂતપૂર્વ ભરડો લીધો છે. જેમાંથી અમદાવાદ પણ બાકાત નથી. દરરોજ નવા હજારો કેસ આવી રહ્યા છે તેની સામે શહેરની તબીબી સવલતો...

ઈઝરાયલમાં નાગરિકો જાહેરમાં માસ્ક-મુક્ત બન્યા

યેરુસલેમઃ ઈઝરાયલ વિશ્વનો પહેલો દેશ બન્યો છે જ્યાં નાગરિકો માટે હવે જાહેરમાં મોઢા પર માસ્ક પહેરવાનું ફરજિયાત રહ્યું નથી. માસ્ક પહેરવામાંથી એમને આજથી જ મુક્તિ મળી ગઈ છે. જોકે...

મોદીની અપીલ બાદ સંતે કુંભમેળાનું વહેલું સમાપન...

હરિદ્વારઃ દેશમાં કોરોનાવાઈરસ રોગચાળાના કેસ ખૂબ જોખમી રીતે વધી જતાં અત્રે યોજાઈ રહેલા કુંભમેળા-2021ને પ્રતીકાત્મક રાખીને એનો વહેલો અંત લાવી દેવાની વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વિનંતી કર્યાના થોડા...

ઉત્તર કોરિયા ટોકિયો ઓલિમ્પિક્સમાંથી ખસી ગયું

પ્યોંગયાંગઃ એક મિડિયા અહેવાલ અનુસાર, ઉત્તર કોરિયા કોરોનાવાઈરસ રોગચાળાને કારણે આ વર્ષની ટોકિયો ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ નહીં લે. જર્મન ન્યૂઝ એજન્સી ડીપીએના અહેવાલ મુજબ, ‘સ્પોર્ટ્સ ઈન ધ ડેમોક્રેટિક પીપલ્સ...